By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: કેજરીવાલને મોટો ઝટકો, દિલ્હી LGનો આદેશ, AAP પાસેથી વસૂલાશે 97 કરોડ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > કેજરીવાલને મોટો ઝટકો, દિલ્હી LGનો આદેશ, AAP પાસેથી વસૂલાશે 97 કરોડ
GeneralNational

કેજરીવાલને મોટો ઝટકો, દિલ્હી LGનો આદેશ, AAP પાસેથી વસૂલાશે 97 કરોડ

HM News
Last updated: 20/12/2022 10:45 AM
HM News
3 years ago
Share
SHARE

દિલ્હીમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે.લેફ્ટનન્ટ ગવર્નરે મુખ્ય સચિવ નરેશ કુમારને કથિત રીતે સરકારી જાહેરાતો તરીકે છૂપાવીને રાજકીય જાહેરાતો પ્રકાશિત કરવા બદલ AAP પાસેથી રૂ. 97 કરોડ વસૂલવા કહ્યું છે.લેફ્ટનન્ટ ગવર્નરનો આદેશ સુપ્રીમ કોર્ટ અને દિલ્હી હાઈકોર્ટના અગાઉના આદેશો સાથે જોડાયેલો હોવાનું કહેવાય છે.

દિલ્હીના એલજી વીકે સક્સેનાએ મુખ્ય સચિવને સરકારી જાહેરાતો તરીકે પ્રકાશિત રાજકીય જાહેરાતો માટે AAP પાસેથી રૂ. 97 કરોડની વસૂલાત કરવાનો આદેશ આપ્યો છે.એલજીના નિર્દેશો 2015ના સુપ્રીમ કોર્ટના આદેશ, 2016ના દિલ્હી હાઈકોર્ટના આદેશ અને AAP સરકાર દ્વારા 2016ના CCRGA આદેશનો ભંગ કરવાના પગલે આવે છે.

Delhi LG VK Saxena directs Chief Secretary to recover Rs 97 Crores from AAP for political advertisements it published as government ads. LG’s directions come in wake of Supreme Court orders of 2015, Delhi HC order of 2016 & CCRGA’s order of 2016, being violated by AAP Govt

— ANI (@ANI) December 20, 2022

દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નરે સત્તાધારી AAPને સરકારી જાહેરાતો માટે રૂ. 97 કરોડ ચૂકવવાનો આદેશ આપ્યો છે જેનો ઉપયોગ કથિત રીતે પાર્ટીના પ્રચાર માટે કરવામાં આવ્યો હતો.આપને જણાવી દઈએ કે દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની તાજેતરની ચૂંટણીમાં 2015થી દિલ્હી વિધાનસભામાં સત્તામાં રહેલી AAPએ તાજેતરમાં જ ભાજપના 15 વર્ષના શાસનનો અંત આણ્યો હતો.

આમ આદમી પાર્ટી કેન્દ્ર સરકાર દ્વારા નિયુક્ત દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર પર રાજકીય બદલો લેવાનો આરોપ લગાવી રહી છે.

સુરત : ઓનલાઇન શોપીંગ કંપનીના 3443 નંગ પાર્સલ સગેવગે કરી ટ્રક ડ્રાઇવર રફુચક્કર
PM મોદીની મુલાકાત દરમિયાન રૂપાણી-પાટીલનો ગજગ્રાહ યથાવત ! (VIDEO)
સમગ્ર વિશ્વમાં કોરોના વાઇરસ કન્ટ્રોલ બહાર, ચીન જવાબદાર : ટ્રમ્પ
રાજકોટમાં વોર્ડ નંબર 16માં ભાજપના આ ઉમેદવાર માત્ર 11 મતથી જીત્યા
ઈન્ડિયન કાઉન્સિલ મેડિકલ રિસર્ચ દ્વારા મોટી જાહેરાત, જાણો કંઈ દવા કોરોના દર્દીઓ પર કારગત
Share This Article
Facebook Email Print
Previous Article વીર નર્મદ યુનિવર્સિટીમાં પરિક્ષા આપતા 196 વિદ્યાર્થીઓ કોપી કરતા ઝડપાયા
Next Article સરકારે જારી કર્યુ 2.15 લાખ કરોડનું ટેક્સ રિફંડ, જો આઉસ્ટેન્ડિંગ ડિમાંડ પેન્ડીંગ તો રિફંડ અટકશે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up