By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ભરૂચની નહેરમાં ગાબડું પડતા સામલોદ, બબુંસર, દભાલી અને કવિઠા ગામના ખેડૂતો થયા પાયમાલ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Bharuch-Ankleshwar-Narmada > ભરૂચની નહેરમાં ગાબડું પડતા સામલોદ, બબુંસર, દભાલી અને કવિઠા ગામના ખેડૂતો થયા પાયમાલ
Bharuch-Ankleshwar-NarmadaGeneral

ભરૂચની નહેરમાં ગાબડું પડતા સામલોદ, બબુંસર, દભાલી અને કવિઠા ગામના ખેડૂતો થયા પાયમાલ

HM News
Last updated: 03/01/2023 5:44 AM
HM News
3 years ago
Share
SHARE

– સામલોદ,બબુંસર,દભાલી અને કવિઠા ગામના ખેડૂતો નહેરમાં ગાબડું પડતા પાયમાલ
– કવિઠા – કવિઠા વચ્ચે નહેરમાં ભંગાણથી 300 થી વધુ એકરમાં પાણી ફરી વળતા તૈયાર પાક બરબાદ
– તુવેર,દિવેલા,મઠિયા,કપાસ,શેરડી સહિતનો પાક ખેતરો પાણીમાં ગરકાવ થતા નાશ
– નહેર ખાતું દર વર્ષે સર્જાતી સમસ્યાનું સમારકામ કરી કાયમી ઉકેલ લાવે
– પાક નુકશાનીનું સર્વે કરી બજાર ભાવ મુજબ વળતર આપવા માંગ

ભરૂચ તાલુકાના સામલોદ,બબુંસર,દભાલી અને કવિઠા ગામના ખેડૂતો નહેરમાં સર્જાયેલા ભંગાણથી ખેતરો પાણીમાં ગરકાવ થતા પાયમાલ બન્યા છે.ભરૂચ તાલુકાના ઉત્તર પટ્ટી ઉપર આવેલા ગામોમાંથી નર્મદા નિગમની માઇનોર નહેર પસાર થાય છે. જોકે નહેર વિભાગ દ્વારા વર્ષોથી નહેરનું સમારકામ કરવામાં નહિ આવતા દર વર્ષે ભંગાણની સમસ્યા સર્જાય છે.નવા વર્ષના પેહલા દિવસે જ નર્મદાની માઇનોર કેનાલમાં દભાલી અને કવિઠા વચ્ચે ગાબડું પડતા ચાર ગામના ખેડૂતોના ખેતરોમાં રહેલા તૈયાર પાક ઉપર પાણી ફરી વળ્યાં છે.તાજેતરમાં જ નહેર ખાતા દ્વારા કેનાલની સાફ સફાઈ કરવામાં આવી હતી.જોકે નહેર વિભાગ સમારકામ હાથ નહિ ધરતું હોવાથી દર વર્ષે ખેડૂતોને આર્થિક ફટકો પડી રહ્યો છે.

પેહલી જાન્યુઆરીએ જ નહેરમાં ગાબડાને લઈ પાણી કવિઠા,સામલોદ,દભાલી અને બબુંસર ગામના નહેરની આસપાસના ખેતરોમાં ફરી વળ્યાં હતા.ખેતરો પાણીમાં ગરકાવ થતા તૈયાર પાક મઠિયા,તુવેર,કપાસ,શેરડી સહિત બરબાદ થઈ ગયા હોવાનો રોષ ખેડૂતોએ ઠાલવ્યો છે.અંદાઝે 4 ગામના 300 એકરથી વધુમાં નહેરના પાણી ખેતરોને ડુબાડી દેતા ખેડૂતો આર્થિક રીતે પાયમાલ બની ગયા છે.

નહેર નિગમ કેનાલ કામનું સમારકામ કરે અને તંત્ર સર્વે કરાવી ખેડૂતોને પાકનું બજાર ભાવ મુજબ વળતર ચૂકવે તેવી માંગણી કરવામાં આવી છે.સાથે જ ચાર ગામના ખેડૂતોએ કલેકટરમાં નુક્શાની અંગે રજુઆત કરવા તૈયારીઓ હાથ ધરી છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article પાકિસ્તાની હિન્દુઓ માટે મોદી સરકારે ભર્યું આ મોટું પગલું, મળી શકશે આ સુવિધા
Next Article 31જાન્યુઆરીથી શરૂ થઈ શકે છે સંસદનું બજેટ સત્ર, 1 ફેબ્રુઆરીએ બજેટ કરાશે રજૂ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up