By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: મુંબઈમાં ફરી એક વખત સિરિયલ બૉમ્બબ્લાસ્ટ કરાશે
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > મુંબઈમાં ફરી એક વખત સિરિયલ બૉમ્બબ્લાસ્ટ કરાશે
GeneralMumbai

મુંબઈમાં ફરી એક વખત સિરિયલ બૉમ્બબ્લાસ્ટ કરાશે

HM News
Last updated: 09/01/2023 7:20 AM
HM News
2 years ago
Share
SHARE

– ફોન પર આવી ધમકી આપનારો શખ્સ મલાડની પઠાણવાડીમાંથી ઝડપાયો : દિલ્હીના નિર્ભયાકાંડ જેવી જ ઘટના બે મહિનામાં મુંબઈમાં બનશે એવું પણ કહ્યું

મુંબઈમાં ૧૯૯૩માં જેવા સિરિયલ બૉમ્બબ્લાસ્ટ કરાયા હતા એવા બૉમ્બબ્લાસ્ટ અને રમખાણો ફરી કરાશે એવો ધમકીભર્યો ફોન શનિવારે સાંજે ૭.૨૭ વાગ્યે મુંબઈ પોલીસ કન્ટ્રોલને આવ્યો હતો.આ બાબતને તરત જ ગંભીરતાથી લઈને ઍન્ટિ-ટેરરિઝમ સ્કવૉડ (એટીએસ)ની બે ટીમ બનાવી તપાસ કરીને આખરે એ ફોન કરનાર પંચાવન વર્ષના નબી યાહ્યા ખાન ઉર્ફે કેજીએન લાલાને મલાડની પઠાણવાડીમાંથી ઝડપી લીધો હતો.તેણે એ ધમકી આપતી વખતે એમ પણ કહ્યું હતું કે આ બ્લાસ્ટ કરાવવા પાછળ કૉન્ગ્રેસના એક ભૂતપૂર્વ વિધાનસભ્યનો હાથ છે.એટીએસ તેની પૂછપરછ કરી રહી છે.એ ધમકી આપનારે એમ કહ્યું હતું કે મુંબઈના માહિમ,નાગપાડા,ભીંડીબજાર,મદનપુરામાં આ બૉમ્બબ્લાસ્ટ કરવામાં આવશે.એટલું જ નહીં, ૧૯૯૩ના બ્લાસ્ટ પછી જે રીતે રમખાણો થયાં હતાં એ પણ થશે અને એ માટે બહારગામથી લોકો આવ્યા છે.તેણે એમ પણ કહ્યું હતું કે જે રીતે દિલ્હીમાં નિર્ભયાકાંડ થયો હતો એવી જ ઘટના આવતા બે મહિનામાં મુંબઈમાં પણ બનશે.

કેજીએન લાલાની પૂછપરછમાં તેણે જ એ ફોન કર્યો હોવાનું કબૂલ્યું હતું.તેની સામે મુંબઈનાં વિવિધિ પોલીસ સ્ટેશનોમાં લૂંટ,ચોરી,વિનયભંગ અને અતિક્રમણ જેવા ગુના નોંધાયેલા છે.તેને ૨૦૨૧માં મલાડમાંથી તડીપાર પણ કરાયો હતો.હાલ આ ધમકી આપવા સંદર્ભે આઝાદ મેદાન પોલીસ સ્ટેશનમાં તેની સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

આ સરકારી ફર્ટિલાઇઝર કંપનીના CEO પર સરકારને ચૂનો લગાવવાનો આરોપ, CBIનો કેસ દાખલ
ચોંકાવનારો ખુલાસો : અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને તેની માતા પર કરોડોની ઠગાઈનો આરોપ
રાણો રાણાની રીતે : હાઇકોર્ટે દેવાયત ખવડની જામીન અરજી ફગાવી
કડોદરાની ગાર્ડન સિલ્ક મિલમાં ભીષણ આગ, સુરત અને બારડોલી ફાયર વિભાગની મદદ લેવાઈ,બે કલાકે આગ કાબૂમાં આવી
ફરિયાદ નોંધાવા ગયેલી મહિલાના ઉડી ગયા હોશ, તેની સામે જ હસ્તમૈથુન કરવા લાગ્યો પોલીસકર્મી અને.
Share This Article
Facebook Email Print
Previous Article શનિની રાશિમાં આવશે સુર્યઃ આ રાશિઓને 30 દિવસ નહીં રહે પૈસાની તંગી
Next Article ગુજરાતમાં વધુ એક હડ​​પ્પિયન સાઇટ પરથી ૫૦૦૦ વર્ષ પહેલાંની અંતિમવિધિનાં સીક્રેટ્સ ખૂલ્યાં
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up