By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: વડોદરા જિલ્લા કલેક્ટરે જપ્તીનું શસ્ત્ર ઉગામતા ત્રણ બિલ્ડરોએ અરજદારને ગુજ-રેરાના હુકમ પ્રમાણે રૂ. 1.58 કરોડ ચૂકવ્યા
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Vadodara > વડોદરા જિલ્લા કલેક્ટરે જપ્તીનું શસ્ત્ર ઉગામતા ત્રણ બિલ્ડરોએ અરજદારને ગુજ-રેરાના હુકમ પ્રમાણે રૂ. 1.58 કરોડ ચૂકવ્યા
GeneralVadodara

વડોદરા જિલ્લા કલેક્ટરે જપ્તીનું શસ્ત્ર ઉગામતા ત્રણ બિલ્ડરોએ અરજદારને ગુજ-રેરાના હુકમ પ્રમાણે રૂ. 1.58 કરોડ ચૂકવ્યા

HM News
Last updated: 09/01/2023 12:30 PM
HM News
3 years ago
Share
SHARE

– કલેક્ટર તંત્રએ જપ્તિનો દંડો ઉગામતા ત્રણ બિલ્ડરોએ અરજદારને રૂ. 1.58 કરોડ આપ્યા
– ગુજ-રેરાના હુકમને લઈને રૂ. ૧.૫૮ કરોડની રકમ ડીડીથી આપી
– ત્રણ બિલ્ડરો નિયત સમયમાં પ્રોજેક્ટ ન પૂરો કરી મકાન નોંધાવનાર વ્યક્તિને રકમ વ્યાજ સાથે આપવામાં ગલ્લાતલ્લા કરતા હતા

વડોદરા,તા.9 જાન્યુઆરી 2023,સોમવાર : રેરા સમક્ષ પાંચ વર્ષ સુધી ચાલેલા કેસ બાદ એક વ્યક્તિને ચૂકવાવાની થતી મસ મોટી રકમ આપવામાં ગલ્લાતલ્લા કરતા વડોદરા શહેરના ત્રણ બિલ્ડરો સામે કલેક્ટર તંત્ર દ્વારા જપ્તિનું શસ્ત્ર ઉગાવવામાં આવતાની સાથે જ ત્રણેય બિલ્ડરોએ ડિમાન્ડ ડ્રાફ્ટ કાઢી આપી અરજદારને ચૂકવણી શરૂ કરી દીધી હતી.

સમગ્ર પ્રકરણની વિગતો એવી છે કે, અહીંના માંજલપુર ખાતે રહેતા સતિષભાઇ પટેલે વર્ષ ૨૦૧૪માં બિલ્ડર એવા મિનેશ શાહ,અંકિત રાઠોડ અને જયેન્દ્ર પટેલના ભાયલી રોડ ખાતેના શ્રી મુક્તિ વિલાસ નામના નિવાસી પ્રોજેક્ટમાં રૂ. ૧.૨૧ કરોડનું મકાન બૂક કરાવ્યું હતું.જેની કાયદાકીય પ્રક્રીયા અનુસરવામાં આવી હતી અને બાના ખત કરવામાં આવ્યું હતું.અરજદાર સતિષભાઇએ આ માટે લોન પણ લીધી હતી.તેમણે આ માટે રૂ. ૮૮ લાખનું ચૂકવણું પણ બિલ્ડરોને કરી દીધી હતું.આ બિલ્ડરોએ ૨૦૧૬માં મકાનનું સંપૂર્ણ બાંધકામ પૂર્ણ કરી કબજો આપવાનો હતો.પણ, નિયત સમયમાં પ્રોજેક્ટર પૂર્ણ ના થતાં અને પોતાના ઉપર બેંકના હપ્તા પેટે રૂ. ૫૨ હજારનું ભારણ થતાં સતિષભાઇએ ગુજરાત રિયલ એસ્ટેટ ઓથોરિટી સમક્ષ પોતાની ફરિયાદ દાખલ કરી હતી.એ દરમિયાન આ પ્રોજેક્ટના કોઇ ઠેકાણા નહોંતા.

એ દરમિયાન કોરોના કાળને બાદ કરતા રેરા સમક્ષ આ સમગ્ર પ્રકરણ ચાલી ગયું હતું અને તેમાં બિલ્ડરોની હાર થઇ હતી.આ કેસ ચાલવા ઉપર આવતા બિલ્ડરોએ છ માસમાં અરજદારને ચડત વ્યાજ સાથે રૂ.૧.૨૭ કરોડ ચૂકવવા માટેની લેખિતની બાંહેધરી આપી હતી.જે પેટે તેમણે પોસ્ટ ડેટેડ ચેક આપ્યા હતા.રેરાએ કાયદા અને નિયમો અનુસાર સતિષભાઇને તેમના રૂ.૧૦.૫ ટકા વ્યાજ સાથે ચૂકવવા માટે આદેશ કર્યો હતો.જો કે, નિયત સમયમાં રકમની ચૂકવણી ના થતાં અરજદારે ઓર્ડરની અમલવારી માટે ફરી રેરા સમક્ષ અરજી દાખલ કરી હતી.

હવે થયું એવું કે જ્યારે અરજદારે એ ચેક બેંકમાં નાખ્યા ત્યારે તે રિટર્ન થયા હતા.તેની સામે અરજદારે ફરી રેરા કોર્ટ ઉપરાંત દિવાની કોર્ટમાં ફરિયાદ કરી હતી.રેરા કોર્ટે આ રકમની મહેસુલી રાહે વસુલાત કરવા માટે વડોદરા કલેક્ટર સમક્ષ રિક્વરી સર્ટિફિકેટ જારી કર્યું હતું.અરજદારની હાર્ડશીપને ધ્યાને રાખીને કલેક્ટર શ્રી અતુલ ગોરે રેરા કોર્ટના આદેશનો તુરંત અમલ કરાવવા માટે સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી.અરજદારને આપેલી વિગતોને આધારે બિલ્ડરોની મિલ્કતોની મામલતદાર-પશ્ચિમ તંત્ર દ્વારા ટાંચમાં લેવાની પ્રક્રીયા શરૂ કરતા બિલ્ડરોના પગ તળે રેલો આવ્યો હતો અને તેમણે અરજદારને રૂ. ૧.૫૮ કરોડની રકમ રેરા કોર્ટમાં જમા કરાવ્યા બાદ સતિષભાઇને આ રકમ મળી ચૂકેલ છે.એ દરમિયાન, અરજદારોએ જપ્તિની કાર્યવાહી રોકવા માટે રેરા ઓથોરિટીમાં પણ રિવ્યુ અરજી કરી હતી.જેને પણ ખારીજ કરી દેવામાં આવી હતી.આટલી લાંબી લડત દરમિયાન સતિષભાઇને સરકારી તંત્ર અને રેરા કાયદો ખૂબ જ ઉપયોગી થયો છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article વડોદરામાં હૃદય હચમચાવી નાંખે એવી ઘટના ઘટી : પતિ-પત્ની અને પુત્રની સામુહિક આત્મહત્યા, સ્યૂસાઇડમાં લખ્યું- મા..મને માફ કરજે…
Next Article નેત્રંગના નગરજનો વિફર્યા : જો 15 દિવસમાં રસ્તા,ગટર અને સફાઈ નહિ થાય તો તાલુકા પંચાયતને તાળાબંધી કરશે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up