By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: મહારાષ્ટ્ર ATSએ થાણેમાંથી પંજાબ ગેંગસ્ટરના ત્રણ સાથીઓને ઝડપી પાડ્યા
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > મહારાષ્ટ્ર ATSએ થાણેમાંથી પંજાબ ગેંગસ્ટરના ત્રણ સાથીઓને ઝડપી પાડ્યા
GeneralMumbai

મહારાષ્ટ્ર ATSએ થાણેમાંથી પંજાબ ગેંગસ્ટરના ત્રણ સાથીઓને ઝડપી પાડ્યા

HM News
Last updated: 09/01/2023 2:29 PM
HM News
2 years ago
Share
SHARE

– અધિકારીઓએ વધુમાં જણાવ્યું હતું કે પંજાબ પોલીસને મળેલી ચોક્કસ માહિતીના આધારે એટીએસ અધિકારીઓએ એમ્બિવલીમાં એનઆરસી કોલોનીમાં છટકું ગોઠવ્યું હતું

મહારાષ્ટ્ર એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ (ATS) એ પંજાબના ગેંગસ્ટર સોનુ ખત્રીના ત્રણ સાથીઓની પડોશી થાણે જિલ્લામાંથી ધરપકડ કરી છે.આ જાણકારી એક અધિકારીએ આપી હતી.પંજાબ પોલીસ (Punjab Police)ની એન્ટિ-ગેંગસ્ટર ટાસ્ક ફોર્સ (AGTF) સાથે સંયુક્ત ઓપરેશનમાં, ATSએ રવિવારે સાંજે પડોશી થાણે જિલ્લામાં કલ્યાણમાંથી ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા હતાં.ત્રણેય કથિત રીતે ગેંગસ્ટર-આતંકવાદી હરવિંદર સિંઘ ઉર્ફે રિંડાના સંપર્કમાં હતા એવું જાણવા મળ્યુ છે.

અધિકારીઓએ વધુમાં જણાવ્યું હતું કે પંજાબ પોલીસને મળેલી ચોક્કસ માહિતીના આધારે એટીએસ અધિકારીઓએ એમ્બિવલીમાં એનઆરસી કોલોનીમાં છટકું ગોઠવ્યું હતું.એ મુજબ કાલાચોકી અને વિક્રોલી એકમોના અધિકારીઓની બનેલી એટીએસની ટીમે સ્થાનિક પોલીસ અને પંજાબ પોલીસની મદદથી યાદવ નગરમાંથી આરોપીની ધરપકડ કરી હતી.

ત્રણેય જ્યારે 20 વર્ષના હતા ત્યારે હત્યા,હત્યાનો પ્રયાસ,શરીરના ગંભીર ગુનાઓ,શસ્ત્રો અને વિસ્ફોટકો વહન કરવાના કેસોમાં સંડોવાયેલા હતાં.અધિકારીએ જણાવ્યું હતું કે, આરોપીઓને પંજાબ પોલીસ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

ભાજપ કાર્યકર સાથે ગજબ થયું, પોલીસને દારૂની જાણ કર્યાના અડધો કલાકમાં બુટલેગરે ધમકી આપી!
અંદરની વાત : નવરાત્રીનામાં વ્યસ્ત વડોદરા પોલીસને ગરબાના પાસ વેચવાનો ટાર્ગેટ સોંપાયો
પ્રિ-મોન્સૂન કામગીરીથી મ્યુનિ.શાસક ભાજપને જ અસંતોષ
કોરોનાના વાવાઝોડા વચ્ચારે દેણાથી દબાયેલી બેંકોને કેવી રીતે કિનારે પહોંચાડાશે?
શહેરમાં બુટલેગર રાજ !! સુરતના કુખ્યાત બૂટલેગર વલ્લીઉલ્લના જન્મદિવસની જાહેરમાં ઉજવણી, ફટાકડા પણ ફોડ્યાં : વીડિયો વાઇરલ
Share This Article
Facebook Email Print
Previous Article હવાલકાંડની આશંકા : ભરૂચના શક્તિનાથ પાસેથી કારમાંથી રોકડા રૂ. 35 લાખ સાથે એક પકડાયો
Next Article મોદી સરકારના સંપૂર્ણ બજેટથી ઘર ખરીદનારાઓને મળશે રાહત !
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up