By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: સુરતમાં ટ્રકની અંદર કચરાની આડમાં લવાતો વિદેશી દારુ ઝડપાયો, ડ્રાઈવરની ધરપકડ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Surat > સુરતમાં ટ્રકની અંદર કચરાની આડમાં લવાતો વિદેશી દારુ ઝડપાયો, ડ્રાઈવરની ધરપકડ
GeneralSurat

સુરતમાં ટ્રકની અંદર કચરાની આડમાં લવાતો વિદેશી દારુ ઝડપાયો, ડ્રાઈવરની ધરપકડ

HM News
Last updated: 19/01/2023 9:12 AM
HM News
2 years ago
Share
SHARE

સુરત,તા.19 જાન્યુઆરી 2023,ગુરૂવાર : સુરત પોલીસે ટ્રકમાં કચરાની આડમાં સંતાડીને શહેરમાં લાવવામાં આવતા વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે.પોલીસે રૂ. 1.76 લાખના દારુ તેમજ ટ્રક મળીને કુલ 11.83 લાખનો મુદ્દામાલ કબજે કરીને દારૂ મંગાવનાર અને મોકલનાર ઈસમોને વોન્ટેડ જાહેર કર્યાં છે.

સુરત પોલીસને બાતમી મળી હતી કે, સેલવાસ ખાતેથી લીકર માફિયાઓ દ્વારા એખ ટ્રકમાં મોટાપાયે દારુનો જથ્થો મોકલવામાં આવ્યો છે.આ ટ્રક નવસારી-સચિન હાઈવેથી સુરત શહેરમાં પ્રવેશવાનો છે.આ બાતમીના આધારે SOG-PCBની ટીમે વોચ ગોઠવી બાતમી વાલી ટ્રકને અટકાવીને તપાસ કરી હતી.જેમાં ટ્રકની અંદર પ્લાસ્ટિક રબરના કચરાની ગુણોની અંદર સંતાડવામાં આવેલો દારુ મળી આવ્યો હતો.આથી પોલીસ સચિન સ્લમ બોર્ડ વિસ્તારમાં રહેતા ટ્રક ડ્રાઈવર પુષ્પેન્દ્ર રાજપૂતની ધરપકડ કરી હતી.જ્યારે દારૂ,ટ્રક અને મોબાઈલ મળી કુલ 11.83 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

પોલીસ પૂછપરછમાં ટ્રક ડ્રાઈવરે કબૂલ ક્યું હતું કે, સેલવાસ ખાતેથી આરોપીઓએ દારુનો જથ્થો ભરાવી આવ્યો હતો.જો કે રસ્તામાં પોલીસ ચેકિંગમાં પકડાઈ જવાથી બચવા માટે પ્લાસ્ટિક રબરના કચરાની ગુણોની અંદર દારૂની પેટીઓ સંતાડી તેને ડિલિવરી કરવા માટે પોતે સુરત આવ્યો હતો.પોલીસે ઝડપાયેલા ટ્રક ડ્રાઈવરની કડક પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે સેલવાસ ખાતેથી આરોપીઓએ દારૂનો જત્થો ભરાવી આપ્યો હતો પરંતુ રસ્તામાં પોલીસ ચેકિંગમાં પોતે પકડાઈ ન જાય તે માટે પ્લાસ્ટિક રબરના કચરાની ગુણોની અંદર દારૂની પેટીઓ સંતાડી તેની ડીલવરી કરવા માટે સુરત આવ્યો હતો.

હાલ તો સચિન પોલીસે દારુનો જથ્થો આપનાર અને મંગાવનાર ઈસમોને વોન્ટેડ જાહેર કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ન્યુયોર્ક સહિતના શહેરો લોકડાઉનઃ અમેરિકી અર્થતંત્ર માંદગીના ખાટલે
સુરતની સુમલ ડેરીના ડિરેક્ટરે વડાપ્રધાનને પત્ર લખ્યો, ડેરી ઉદ્યોગને ખતમ કરવા અભિયાન ચાલતુ હોવાનો આક્ષેપ
૧૦૦૦ કરોડના મુંબઈ AIRPORT SCAMનો પર્દાફાશ કરતી CBI
35 વર્ષીય સુંદર બિટકોઇન કિલર દુનિયાને 90 હજાર કરોડનો ચૂનો લગાવ્યો, FBI-MI5 શોધી રહી છે આ મહિલાને
રશિયાએ 6 મહિનામાં 158 અબજ ડોલરની કરી કમાણી, આર્થિક પ્રતિબંધો નડવાના સ્થાને ફળ્યા
Share This Article
Facebook Email Print
Previous Article HM Exclusive : CGST વિભાગની કામગીરી શંકાના દાયરામાં ! ચીફ કમિશનર અજય ઉબાલે કૌભાંડીઓની ધરપકડ કયારે કરશે ?
Next Article સુરતના પાલનપુરમાં ઇલેક્ટ્રિક સ્કૂટરમાં આગ લાગી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up