By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: રાખી સાવંતની મુશ્કેલીઓ વધી : આ કેસમાં મુંબઈ પોલીસ કરી અભિનેત્રીની ધરપકડ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > રાખી સાવંતની મુશ્કેલીઓ વધી : આ કેસમાં મુંબઈ પોલીસ કરી અભિનેત્રીની ધરપકડ
GeneralMumbai

રાખી સાવંતની મુશ્કેલીઓ વધી : આ કેસમાં મુંબઈ પોલીસ કરી અભિનેત્રીની ધરપકડ

HM News
Last updated: 19/01/2023 10:50 AM
HM News
4 years ago
Share
SHARE

મુંબઈ,તા.19 જાન્યુઆરી 2023,ગુરૂવાર :
આંબોલી પોલીસે રાખીની ધરપકડ કરી છે.રાખી સાવંત પર થોડા સમય પહેલા એક મહિલા મોડલનો અપમાનજનક વીડિયો અને ફોટો વાયરલ કરવાનો આરોપ છે.અભિનેત્રી રાખી સાવંતની મુંબઈ પોલીસે ધરપકડ કરી છે.થોડા સમય પછી પોલીસ રાખી સાવંતને અંધેરી કોર્ટમાં રજૂ કરશે.

આંબોલી પોલીસે રાખીની ધરપકડ કરી છે.રાખી સાવંત પર થોડા સમય પહેલા એક મહિલા મોડલનો અપમાનજનક વીડિયો અને ફોટો વાયરલ કરવાનો આરોપ છે.આ પછી આંબોલી પોલીસે મોડલની ફરિયાદના આધારે કેસ નોંધ્યો હતો.તેણીની ફરિયાદના આધારે, નવેમ્બર 2022માં ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ હેઠળ રાખી વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો.પોલીસ દ્વારા વારંવાર પ્રયાસ કરવા છતાં રાખી હાજર રહી ન હતી.આથી આજે પોલીસ ટીમે તેણીની અટકાયત કરી પોલીસ સ્ટેશન લાવી હતી અને કેસની તપાસ ચાલી રહી છે.રાખી સાવંતની આગોતરા જામીનની અરજી ગઈકાલે મુંબઈ સેશન્સ કોર્ટે ફગાવી દીધી હતી ત્યારબાદ આજે તેની ધરપકડ કરવામાં આવી હતી.

રાખી સાવંતની ધરપકડ પૂર્વેના જામીન ગઈકાલે મુંબઈ સેશન કોર્ટે ફગાવી દીધા હતા,ત્યાર બાદ આજે તેની અટકાયત કરવામાં આવી છે.હવે રાખીની પોલીસે અટકાયત કર્યા બાદ અભિનેત્રી શર્લિન ચોપરાએ એક ટ્વિટ શેર કર્યું છે.શર્લિન ચોપરાની આ ટ્વિટએ ઘણા લોકોનું ધ્યાન ખેંચ્યું છે.

શર્લિન ચોપરાએ પોતાના ટ્વિટમાં લખ્યું છે કે “બ્રેકિંગ ન્યૂઝ! અંબોલી પોલીસ સ્ટેશન દ્વારા એફઆઇઆર નંબર 883/2022 માટે રાખી સવંતની ધરપકડ કરવામાં આવી છે.ગઇકાલે મુંબઈની સેશન્સ કોર્ટે રાખી સાવંતની એબીએ 1870/2022 રદ કરી દીધી હતી.”

BREAKING NEWS!!!

AMBOLI POLICE HAS ARRESTED RAKHI SAWANT IN RESPECT WITH FIR 883/2022

YESTERDAY, RAKHI SAWANT’S ABA 1870/2022 WAS REJECTED BY MUMBAI SESSIONS COURT

— Sherlyn Chopra (शर्लिन चोपड़ा)🇮🇳 (@SherlynChopra) January 19, 2023

રાખી પોતાના અંગત જીવનના કારણે ચર્ચામાં

રાખીએ થોડા દિવસ પહેલા આદિલ ખાન દુર્રાની સાથે લગ્ન કર્યા હતા.થોડા દિવસો પહેલા રાખીએ આદિલ ખાન સાથેની પોતાની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી અને તેના ફેન્સને તેના લગ્ન વિશે જાણકારી આપી હતી.રાખી સોશિયલ મીડિયા દ્વારા તેના ફેન્સને તેના અંગત જીવન વિશે માહિતગાર કરતી રહે છે.રાખી બિગ બોસ-14,નચ બલિયે,બિગ બોસ-15 અને બિગ બોસ મરાઠી-4માં દર્શકોની સામે આવી હતી.રાખી હંમેશા પોતાની કોમેડી સ્ટાઈલથી દર્શકોનું મનોરંજન કરે છે.રાખી વિવિધ વિષયો પર પોતાના નિવેદનોને કારણે પણ ચર્ચામાં રહે છે.અભિનેત્રી રાખી સાવંત તેના લગ્ન અને માતાની બીમારીને લઈને સતત ચર્ચામાં રહે છે.આ દિવસોમાં રાખી સાવંત ખૂબ જ મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહી છે.અગાઉ આદિલ ખાને લગ્નનો ઈન્કાર કર્યો હતો.જોકે, બાદમાં તેણે લગ્નની કબૂલાત કરી હતી.ત્યાર બાદ રાખીની માતાની હાલત બીમારીના કારણે નાજુક બની જાય છે.આ પછી રાખી સાવંતે પોતાની પ્રેગ્નન્સીને લઈને ઘણી હેડલાઈન્સ બનાવી હતી.હવે તે પોતાની ધરપકડને લઈને ચર્ચામાં આવી છે.

‘ધ વર્લ્ડ સુરત’ ને મળ્યું ભારત સરકારનું 5-સ્ટાર હોટેલ ક્લાસિફિકેશન, સુરતની હોસ્પિટાલિટી ક્ષેત્રે નવી ઓળખ
અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પહેલાં મુખ્યમંત્રી નાગનાથ મહાદેવના શરણે
જુલાઈમાં ભારતની માલ નિકાસ રેકોર્ડ સ્તરે, વેપાર ખાધ $32 અબજની નજીક
ગુજરાતમાં ટ્રાફિક ઈ-ચલણની નવી સમયબદ્ધ વ્યવસ્થા
UP ચૂંટણી 2027 : મહિલા મતદારોને રીઝવવા ભાજપ-સપા વચ્ચે હરીફાઈ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ગુજરાતમાં જમીન સંપાદનના કેસમાં સમયસર વળતર ન ચુકાવતા હાઈકોર્ટ આકરા પાણીએ
Next Article વર્ષની પહેલી ગુપ્ત નવરાત્રી શરૂ થશે આ દિવસે, જાણી લો ઘટસ્થાપનાના મૂર્હુત
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

NALSAR વિવાદમાં BCIની દખલગીરી પર CJI સૂર્યકાંત નારાજ

3 days ago

ગુજરાત પોલીસના 19 જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, 2ને વિશિષ્ટ સેવા માટે સન્માન

3 days ago

મનપસંદ જીમખાના જુગારકાંડમાં પોલીસ પર ગાજી કાર્યવાહી, દરિયાપુરના PI-PSI સસ્પેન્ડ

3 days ago

દુબઈથી ભારત લાવવામાં આવ્યો વિરેન્દ્રસિંહ બૈસોયા, મેફેડ્રોન કેસમાં તપાસ હવે વધુ ઊંડાણમાં જશે

3 days ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up