By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ગુજરાતમાં કોરોનાના કુલ 95 કેસ, અમદાવાદમાં સાત લોકો પોઝિટિવ,પંચમાહલમાં એકનું મોત
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > ગુજરાતમાં કોરોનાના કુલ 95 કેસ, અમદાવાદમાં સાત લોકો પોઝિટિવ,પંચમાહલમાં એકનું મોત
AhmedabadGeneralGujarat Now

ગુજરાતમાં કોરોનાના કુલ 95 કેસ, અમદાવાદમાં સાત લોકો પોઝિટિવ,પંચમાહલમાં એકનું મોત

HM News
Last updated: 03/04/2020 7:38 AM
HM News
6 years ago
Share
SHARE

પંચમહાલના પોઝિટિવ દર્દીનું મોત થતા કોરોના વાયરસને પગલે ગુજરાતમાં મૃત્યુઆંક 8 થયો

અમદવાદ

રાજ્યમાં કોરોના વાયરસને લઈને કેસોની સંખ્યામાં વધારો થયો છે. 24 કલાકમાં સાત નવા કેસ નોંધાયા છે જે તમામ અમદાવાદના હોવાનું જણાયું છે. આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડો. જયંતિ રવિએ આપેલી વિગતો મુજબ અમદાવાદમાં સાત નવા કેસો નોંધાયા છે જેને પગલે શહેરમાં કુલ 38 લોકો પોઝિટિવ થયા છે. ગુજરાતમાં કુલ કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 95 થઈ ગઈ છે. આ ઉપરાંત રાજ્યમાં પંચમહાલના એક કોરોના પોઝિટિવ દર્દીનું મોત થયું હોવાથી મૃત્યુઆંક આઠ પર પહોંચ્યો છે.

ગુજરાતમાં કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે.વિતેલા 24 કલાકમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.અમદાવાદ કોરોના વાયરસનું હોટસ્પોટ બની ગયું છે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ ડોર ટુ ડોર સર્વેલન્સની કામગીરી હાથ ધરવામાં આવી છે.જેને પગલે કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે.એએમસી દ્વારા કોરોના પોઝિટિવ કેસોના નામ અને સરનામા સાથેની યાદી પણ બહાર પાડી છે જેને પગલે આસપાસમાં રહેનાના લોકો પોઝિટિવ દર્દીઓના સંપર્કમાં આવ્યા હોય તો સામેથી સંપર્ક કરી શકે.અમદાવાદમાં સામે આવેલા સાત કેસ પૈકી ત્રણ સ્ત્રી છે તેમજ ચાર પુરૂષ છે.છ લોકોને લોકલ ટ્રાન્સમિશન દ્વારા ચેપ લાગ્યો હોવાનું જણાયું છે જ્યારે એક 68 વર્ષના પુરૂષ દિલ્હીથી આવ્યા હોવાની વિગતો બહાર આવી છે.બે દર્દીઓને સિવિલ હોસ્પિટલમાં જ્યારે પાંચને એસ વી પી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદમાં કાલુપુર ભંડેરી પોળ ના 4 સભ્યોને કોરોના પોઝિટિવ આવ્યો છે જેમાં 7 વર્ષની બાળકીનો પણ સમાવેશ થાય છે આ ઉપરાંત કાલુપુરમાં મલેકશાહ મસ્જિદ 68 વર્ષના પુરૂષ,બાપુનગર 65 વર્ષીય પુરુષ અને બાપુનગરમાં 17 વર્ષના યુવકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

પંચમહાલના 78 વર્ષના દર્દીનું કોરોનાને કારણે વડોદરાની સવિતા હોસ્પિટલમાં મોત થયું છે તે કોમોર્બિડ હતા અને તેમને ફેંફસાની બીમારી હતી તેમજ હાયપરટેન્શનથી પણ પીડાતા હતા. વડોદરા ની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા તેમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ઉદય ટીલાવત દ્વારા જણાવવામાં આવ્યું છે. કુલ 95 દર્દીઓ પૈકી બે દર્દીઓને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા છે તેમજ 75ની સ્થિતિ સુધારા પર છે.10 દર્દીઓને રજા આપી દેવામાં આવી છે.રાજ્યમાં આઠ દર્દીઓના કોરોના વાયરસથી મોત થયા છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article કોરોના વાયરસ : સમગ્ર અમેરિકામાં ૯૩૦૦૦ : ન્યુયોર્કમાં ૧૬૦૦૦ના મોતની આશંકા
Next Article તબલિગી જમાત સામે દેશભરમાં પ્રચંડ રોષ, કોરોના ફેલાવવાના કાવતરા અંગે નાગરિકોમાં આશંકા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up