By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: આતંકનો પર્યાય દાઉદ ઈબ્રાહીમ હવે ચીનમાં વેચી રહ્યો છે ભારતની દવાઓ : રિપોર્ટ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > આતંકનો પર્યાય દાઉદ ઈબ્રાહીમ હવે ચીનમાં વેચી રહ્યો છે ભારતની દવાઓ : રિપોર્ટ
GeneralNational

આતંકનો પર્યાય દાઉદ ઈબ્રાહીમ હવે ચીનમાં વેચી રહ્યો છે ભારતની દવાઓ : રિપોર્ટ

HM News
Last updated: 25/01/2023 7:39 AM
HM News
3 years ago
Share
SHARE

મુંબઈ, તા. 25, જાન્યુઆરી, બુધવાર : ભારતની ધરતીને બોમ્બ ધડાકાથી રક્તરંજિત કરનાર આતંકી દાઉદ ઈબ્રાહીમ કાસ્કર વર્ષોથી પાકિસ્તાનમાં રહી પોતાનું નેટવર્ક ચલાવે છે.હાલમાં તેણે નવા લગ્ન કર્યા છે તેવી પણ માહિતી બહાર આવી હતી.એક સમયે જમીન પચાવવી,લોકોનું અપહરણ કરી ખંડણીઓ માંગવી,સ્મગલિંગ કરવું,લોકોમાં ભય પેદા કરવા બોમ્બ ધડાકા કરવા જેવા કૃત્યો કરી પોતાનો કારોબાર ચલાવતો હતો.જે તેણે હવે બદલ્યો છે.

કેન્દ્રીય તપાસ સંસ્થાઓની માહિતી અને એક મીડિયા રિપોર્ટ અનુસાર દાઉદ ઈબ્રાહીમની ડી-કંપની હવે દવાઓનું સ્મગલીંગ કરવું,મોબાઈલ ચોરી તેનું ક્લોનિંગ કરવું અને બહુમાળી મકાનો તોડવાના કોન્ટ્રાકટ લેવા જેવા કામો કરે છે.જોકે સોના,ચાંદી અને ડ્રગ્સની દાણચોરી કરવી આજે પણ તેની મુખ્ય આવકનો સ્ત્રોત છે.પણ હવે તે તેના નાણા એક નંબરના ધંધામાં પણ રોકી રહ્યો છે.રિપોર્ટ મુજબ NIAના અધિકારીએ જણાવ્યું હતું કે દાઉદ ઈબ્રાહીમ હવે પોતાને ખોટા ધંધાથી દૂર કરી રહ્યો છે.તેના લોકો પણ હવે મોટા-મોટા પ્રોજેક્ટોમાં રોકાણ કરી કમાઈ રહ્યા છે.તે જ કારણ છે કે 2001 બાદ કોઈ મોટી ગેંગવોર મુંબઈમાં થઈ નથી.

એક મોટો ખુલાસો એ થયો છે કે આતંકી પ્રવૃતિ કરનાર દાઉદ હવે દવાઓની સ્મગલિંગ કરી રહ્યો છે. NIA સૂત્રો અનુસાર ડી-કંપની હવે ભારતમાં કેન્સરની જે દવાઓ બની રહી છે તેનું ચીન સહિતના અન્ય દેશોમાં સ્મગલિંગ કરી રહી છે.ધ ન્યુ યોર્ક ટાઈમ્સના એક અહેવાલ અનુસાર, ચીનની અંદર કેન્સરની દવા ભારત કરતા દસ ગણી મોંઘી છે,માટે જ ડી-કંપની ભારતમાં બનેલી કેન્સરની દવા ત્યાં વેચી રહી છે.જોકે, ચીનમાં ભારતમાં બનેલી કેન્સરની દવા પર પ્રતિબંધ મૂકાયો છે.જો કોઈ વ્યક્તિ તેને વેચતો પકડાય તો ₹30,000નો દંડ અને 08 મહિના જેલની સજા થઇ શકે છે.

મુંબઈના એક ડીસીપી રેંકના પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર ચીનમાં આજે મોટાભાગના દવા ખરીદતા એજન્ટો ડી-કંપની સાથે જોડાયેલા છે.ભારતમાં કેન્સરની નકલી દવા બનવવાના રેકેટનો પણ પર્દાફાશ થયો હતો.જેમાં 12 લોકોની ધરપકડ કરવામાં આવી હતી.પોલીસ અધિકારીઓના કહેવા અનુસાર આ નકલી દવાઓનું વેચાણ ચીન,બાગલાદેશ,સરિયા સહિતના દેશોમાં કરવામાં આવતું હતું.આ રેકેટમાં દાઉદના સાગરીતો પણ સામેલ હોવા જોઈએ.

દવાના સ્મગલિંગ સાથે સાથે દાઉદ ચોરી કરેલા મોબાઈલોનું ક્લોનિંગ કરાવી તે મોબાઈલો પાકિસ્તાન અને બાગ્લાદેશમાં વેચાણ કરવાનું કામ પણ કરી રહ્યો છે.વર્ષ 2015ની ફોબર્સ મેગેજીનના લિસ્ટ અનુસાર દાઉદની સંપત્તિ આશરે ₹43,550 કરોડની છે, જે વિશ્વમાં તેને ત્રીજા નંબરનો સૌથી ધનિક ડોન બનાવે છે.જોકે હવે તેનો ભારતનાં ફક્ત 40% જ ધંધો રહ્યો છે.બાકીનો ધંધો અન્ય દેશોમાં કરી રહ્યો છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article સોમનાથમાંથી છોકરીઓ ગાયબ થઇ જતી હતી એટલે ગઝનીએ આક્રમણ કર્યું હતું : મૌલાના મોહમ્મદ સાજીદ
Next Article ફતેપુરમાં ખ્રિસ્તી ધર્મ અપનાવવાની ના પાડવા બદલ દલિત યુવતીના લગ્ન તૂટતાં 5 વિરુદ્ધ નોંધાઈ FIR
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up