By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: સુરત ભાજપના પૂર્વ મહિલા નેતાએ યાત્રાધામના નામે લોકોને ઠગ્યા : લાખો રૂપિયા ખંખેરી અંડરગ્રાઉન્ડ થઈ ગયા
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Surat > સુરત ભાજપના પૂર્વ મહિલા નેતાએ યાત્રાધામના નામે લોકોને ઠગ્યા : લાખો રૂપિયા ખંખેરી અંડરગ્રાઉન્ડ થઈ ગયા
GeneralSurat

સુરત ભાજપના પૂર્વ મહિલા નેતાએ યાત્રાધામના નામે લોકોને ઠગ્યા : લાખો રૂપિયા ખંખેરી અંડરગ્રાઉન્ડ થઈ ગયા

HM News
Last updated: 31/01/2023 2:20 PM
HM News
4 years ago
Share
SHARE

સુરત,તા.31 જાન્યુઆરી 2023,મંગળવાર : ભાજપના ભૂતપૂર્વ મહિલા મોરચાના કારોબારી સભ્ય અને તેમના પુત્રએ યાત્રાધામના બહાને સેકંડો લોકોના રૂપિયા ખંખેરી કરી છેતરપિંડી કરી હોવાનો કિસ્સો સુરતમાં બનવા પામ્યો છે.મહિલા તેના પુત્રએ મથુરા, હરિદ્વાર જેવા ધાર્મિક સ્થાનો પર સસ્તા લઈ જવાનાબહાને લોકો પાસેથી લાખો રૂપિયા લઈ મોબાઈલ ફોન બંધ કરી ગાયબ થઈ જતા ભોગ બનનાર સિનિયર સિટીઝન દ્વારા સુરત રાંદેર પોલીસ અને કમિશ્નરને અરજી આપવામાં આવી છે

સુરત શહેર ભાજપ મહિલા મોરચાના કારોબારી સભ્ય,તેમજ વોર્ડ નંબર 15 કરંજ મગોબના પ્રમુખ રહી ચૂકેલા જયશ્રીબેન લુણાગરીયા હાલ કામરેજ નલસાડ રોડ ખાતે સપના વિલા ઘર નંબર બી 21 મા રહે છે.જયશ્રીબેન અને તેમના પુત્ર અજય લુણાગરીયા દ્વારા યાત્રાધામના બહાને લોકો પાસેથી લાખો રૂપિયા ખંખેરી રફુચક્કર થઈ ગયા હોવાનો મામલો સામે આવ્યો છે.તેઓએ 10,20 નહીં પરંતુ 500 થી 700 લોકો સાથે છેતરપિંડી કરી હોવાનું જાણવા મળ્યું છે.આ છેતરપિંડીનો ભોગ બનનારા લોકો સુરત પોલીસ કમિશનર કચેરીએ અને રાંદેર પોલીસ મથકે પહોંચ્યા હતા અને અરજી આપી રજૂઆત કરી હતી.

ભૂતપૂર્વ મહિલા મોરચા કારોબારી સભ્ય જયશ્રીબેન અને તેના પુત્ર અજય દ્વારા મથુરા,હરિદ્વાર જેવા ધાર્મિક સ્થાનો પર સસ્તા દરે લઈ જવાની વાતો કરી ટુરુ ઊભી કરી હતી.પરંતુ ટૂરના બહાને આ માતા પુત્રએ ચારથી પાંચ લાખની છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે.તેઓએ આ ટુરના પેમ્પલેટ છપાવી શહેરના અલગ અલગ વિસ્તારોમાં ગ્રુપ ઊભા કર્યા હતા.અને વ્યક્તિ દીઠ 2000 રૂપિયા ટુર પેકેજના નામે ઉઘરાવ્યા હતા.જોકે ટૂરની તારીખ નજીક આવી ગઈ હોવા છતાં કેટલાક લોકોને ટ્રેન ટિકિટ આપી ન હતી તો કેટલાક લોકોને જે ટિકિટ આપી હતી તે ઓરીજનલ ટિકિટ ન હોવાથી તેઓ છેતરાયા હોવાની જાણ થઈ હતી.જેથી આ લોકોએ ટ્રાવેલ સંચાલક માતા પુત્રને સંપર્ક કરવાની કોશિશ કરી હતી પરંતુ તેઓએ પોતાના મોબાઈલ ફોન બંધ કરી ગાયબ થઈ ગયા છે.

સુરત પોલીસ કમિશનર અને રાંદેર પોલીસ મથકે જહાંગીરપુરા વિસ્તારના લોકો દ્વારા આપેલા આવેદનમાં 500 લોકો ભોગ બન્યા હોવાનું જણાવવામાં આવ્યું છે.જો કે બીજી તરફ જાણવા મળતી માહિતી મુજબ શહેરના ઉધના વિસ્તારમાં પણ આ માતા પુત્ર દ્વારા ટુરના બહાને 100 લોકોનું ગ્રુપ બનાવ્યું હતું અને તેઓ પાસેથી પહેલા બે બે હજાર રૂપિયા ઉઘરાવ્યા હતા. અને ત્યારબાદ એક મિટિંગ ગોઠવી ખર્ચો વધુ થતો હોવાનું જણાવી વધારાના હજાર રૂપિયા ઉઘરાવી લોકો પાસેથી 3 હજાર રૂપિયા ઉઘરાવ્યા હતા અને એક જ 1 જાન્યુઆરી તેમજ 10 જાન્યુઆરીની ટૂર ઉપાડવાની વાતો કરી હતી પરંતુ અહીંના એક પણ વ્યક્તિને ટૂર પર ન લઈ જઈ તેઓને પણ ઓરીજનલ ટિકિટ ન આપી છેતરપિંડી કરી હતી.અને આ વ્યક્તિઓ જ્યારે તેમની ઓફિસ પર રૂપિયા પરત લેવા ગયા ત્યારે રૂપિયા પરત આપવાની વાત તો કરી હતી.પરંતુ ત્યારબાદ ન તો હજી સુધી તેઓએ રૂપિયા પરત આપ્યા છે કે ના તો તેઓ અહીંના કોઈપણ વ્યક્તિને ટુર પર લઈ ગયા છે.જેથી ભોગ બનનાર ઉધના ના અન્ય 100 લોકો પણ આ મહિલા પુત્ર સામે ફરિયાદ કરવાની તૈયારીમાં છે.ત્યારે હવે આ મામલે શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી પણ આ માતા પુત્ર દ્વારા અનેક લોકો સાથે યાત્રાધામના બહાને છેતરપિંડી કરી હોવાની વાત બહાર આવે તેવી શક્યતાઓ પણ જોવાઈ રહી છે.

‘ધ વર્લ્ડ સુરત’ ને મળ્યું ભારત સરકારનું 5-સ્ટાર હોટેલ ક્લાસિફિકેશન, સુરતની હોસ્પિટાલિટી ક્ષેત્રે નવી ઓળખ
અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પહેલાં મુખ્યમંત્રી નાગનાથ મહાદેવના શરણે
જુલાઈમાં ભારતની માલ નિકાસ રેકોર્ડ સ્તરે, વેપાર ખાધ $32 અબજની નજીક
ગુજરાતમાં ટ્રાફિક ઈ-ચલણની નવી સમયબદ્ધ વ્યવસ્થા
UP ચૂંટણી 2027 : મહિલા મતદારોને રીઝવવા ભાજપ-સપા વચ્ચે હરીફાઈ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ગુજરાતમાં પેપર ફૂટવા મામલે પૂર્વ ધારાસભ્યનો ભગવાન શ્રીરામને પત્ર લખ્યો, લખ્યું કે તમે એક જ છો કે જે અમારા…
Next Article સુરતીઓ ઉપર 300 કરોડનો વેરો ઝીકાતા કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર અસ્લમ સાયકલવાળાએ વિરોધ નોંધાવ્યો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

NALSAR વિવાદમાં BCIની દખલગીરી પર CJI સૂર્યકાંત નારાજ

2 days ago

ગુજરાત પોલીસના 19 જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, 2ને વિશિષ્ટ સેવા માટે સન્માન

2 days ago

મનપસંદ જીમખાના જુગારકાંડમાં પોલીસ પર ગાજી કાર્યવાહી, દરિયાપુરના PI-PSI સસ્પેન્ડ

3 days ago

દુબઈથી ભારત લાવવામાં આવ્યો વિરેન્દ્રસિંહ બૈસોયા, મેફેડ્રોન કેસમાં તપાસ હવે વધુ ઊંડાણમાં જશે

3 days ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up