By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ગુજરાત પોલીસે છેલ્લા એક વર્ષમાં 9000 કરોડનું ડ્રગ્સ પકડયું : ગૃહમંત્રી હર્ષ સંઘવી
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Gandhinagar > ગુજરાત પોલીસે છેલ્લા એક વર્ષમાં 9000 કરોડનું ડ્રગ્સ પકડયું : ગૃહમંત્રી હર્ષ સંઘવી
GandhinagarGeneral

ગુજરાત પોલીસે છેલ્લા એક વર્ષમાં 9000 કરોડનું ડ્રગ્સ પકડયું : ગૃહમંત્રી હર્ષ સંઘવી

HM News
Last updated: 31/01/2023 2:43 PM
HM News
2 years ago
Share
SHARE

ગાંધીનગર,તા.31 જાન્યુઆરી 2023,મંગળવાર : ગુજરાતમાં નહીં ચલાવી લેવાય ડ્રગ્સનું દૂષણ.રાજ્યમાં ડ્રગ્સના દૂષણને લઇ ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ મહત્વનું નિવેદન આપ્યું અને કહ્યું ડ્રગ્સનું દૂષણ અટકાવવા સરકાર ઝુંબેશ ચલાવી રહી છે.જેના ભાગરૂપે દેશના અલગ અલગ રાજ્યમાં જઇ પોલીસે ડ્રગ્સના વેપારનો પર્દાફાશ કર્યો છે.ડ્રગ્સ મામલે ગુજરાત પોલીસે શાનદાર કાર્યવાહી કરી છે અને કરોડોનું ડ્રગ્સ પકડી પાડ્યુ છે.

ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યુ હતુ કે ડ્રગ્સ સામે એક મોટી જંગ લડવાનું શરૂ કર્યુ હતુ.ગુજરાત પોલીસે ડ્રગ્સ રિવોલ પોલીસી હોય કે ડ્રગ્સ વિરુદ્ધ લડવા માટે નીચે સુધી કામગીરી કઇ રીતે ઉતારવી તેની તૈયારીઓ કરી હતી.તમને જાણીને આનંદ થશે કે રાજ્યમાં ગુજરાત પોલીસે 1 વર્ષમાં 9000 કરોડનું ડ્રગ્સ પકડ્યુ છે.જેમાં ભારત પાકિસ્તાનની બોર્ડર ઉપર ગોળીઓનો સામનો કરીને ગુજરાત પોલીસે 46થી વધારે પાકિસ્તાનીઓને જેલ હવાલે બંધ કર્યા છે.અને આજીવન પાછા પાકિસ્તાન નહીં જઇ શકે તે પ્રકારનની વ્યવ્યથા કરવામાં આવી છે.સરકાર માત્ર કાયદો મૂકે અને ગુનેગારોને પકડે તેનાથી પૂરુ નથી થતું સમાજ વચ્ચે આ પ્રકારના દૂષણ સામે લડીને સમાજને સાચી દિશા આપવી એ પણ ખૂબ જ મહત્વનું કામ છે.આ બાબતે અમદાવાદ પોલીસે અદભુત કામ કર્યુ છે તેને હું અભિનંદન પાઠવુ છુ. તેમ ગૃહમંત્રીએ જણાવ્યુ હતુ.

અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યનાં દરિયાઇ કાંઠાના વિસ્તારમાંથી મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો હતો. 2021ની તૂલનાએ 2022માં ત્રણ ગણી ડ્રગ્સ હેરફેર વધી અને ત્રણ ગણા જથ્થાને ઝડપી પણ લેવાયો છે.

ઓલપાડમાં ખેડુતોને દેશી ગાય નિભાવ ખર્ચ માટે પ્રાકૃતિક કૃષિ કીટ યોજના હેઠળ મંજુરીપત્રોનું વિતરણ
વીડિયોકોન નાદારીઃ ધૂત પરિવારે લેન્ડર્સને ઓફર કર્યા 30,000 કરોડ
IPL 2022: સંજુ સેમસને ટ્વિટર પર રાજસ્થાન રોયલ્સને કર્યું અનફોલો, જાણો કારણ…
સુરતના મોટા વરાછામાં ખોદકામ વખતે માટી ધસી પડતા 8 દટાયા, 2નાં મોત
ગુજરાત સહિત 24 રાજ્યોમાં આજે પેટ્રોલ-ડીઝલની અછતની શક્યતા
Share This Article
Facebook Email Print
Previous Article સુરતમાં હત્યા કરી ભાગતા ફરતા આરોપીને સુરત ક્રાઇમ બ્રાન્ચે ઓડિસાથી ઝડપયો
Next Article ફ્લાઇટમાં વધુ એક હંગામો : મહિલા પ્રવાસીએ અચાનક ઉતાર્યા કપડાં, પછી…
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up