By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: જૂનાગઢ તાલુકા પંચાયતના બજેટમાં થઈ દે ધના ધન …ભાજપના નેતાએ આમ આદમી પાર્ટીના નેતાને ફટકાર્યા
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Saurashtra > જૂનાગઢ તાલુકા પંચાયતના બજેટમાં થઈ દે ધના ધન …ભાજપના નેતાએ આમ આદમી પાર્ટીના નેતાને ફટકાર્યા
GeneralSaurashtra

જૂનાગઢ તાલુકા પંચાયતના બજેટમાં થઈ દે ધના ધન …ભાજપના નેતાએ આમ આદમી પાર્ટીના નેતાને ફટકાર્યા

HM News
Last updated: 03/02/2023 7:42 AM
HM News
3 years ago
Share
SHARE

જૂનાગઢ,તા.3 ફેબ્રુઆરી, શુક્રવાર : ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની એન્ટ્રી થઈ ચૂકી છે.ત્યારે આમ આદમી પાર્ટીએ લોકસભાની ચૂંટણી માટેની તૈયારી કરી દીધી છે.આ દરમિયાન હવે આમ આદમી પાર્ટીના નેતાઓ વધુ એક્ટિવ જોવા મળી રહ્યા છે.ત્યારે માંગરોળ તાલુકા પંચાયતના બજેટ દરમિયાન આમ આદમી પાર્ટી માંગરોળ વિધાનસભાના પ્રમુખ અને માળિયા તાલુકા પંચાયતના સદસ્ય પિયુષભાઈ પરમાર પર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા દ્વારા હુમલો કરવામાં આવ્યો. હુમલાને લઈ આમ આદમી પાર્ટીને નેતા પિયુષ પરમારને જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા છે.

વિધાનસભાની ચૂંટણી બાદ પર રાજ્યના રાજકારણમાં સતત ગરમાવો જોવા મળી રહ્યો છે.આ દરમિયાન રાજ્યભરની પંચાયતોમાં હાલના સમયે બજેટ રજૂ થઈ રહ્યું છે.ત્યારે જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં બજેટની કાર્યવાહી શરૂ હતી.આ દરમિયાન પિયુષ પરમારે પ્રશ્નોત્તરી કરી હતી જેને લઈન ભાજપ શાસિત ભાજપના કાર્યકર્તાઓએ અને તાલુકા પંચાયતના પ્રમુખના પતિ દિલીપ સિસોદિયા અને તેમના ભાઈ પથું સિસોદિયાએ પિયુષ પરમાર પર હુમલો કર્યો હતો.

સિવિલ હોસ્પિટલમાં કરવામાં આવ્યા દાખલ

આમ આદમી પાર્ટીના તાલુકા પંચાયતના સદસ્ય પિયુષ પરમારને છાતી તથા માથાના ભાગમાં ઇજા પહોંચેલ હાલ પિયુષ પરમારને સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા છે.ત્યારે આ ઘટનાને લઈને માંગરોળ વિધાનસભાના પ્રમુખ અને માળિયા તાલુકા પંચાયતના સદસ્ય પિયુષભાઈ પરમારે કહ્યું કે, મારા પર થયેલો આ હુમલો પહેલેથી જ પ્લાનિંગ કરવામાં આવ્યો હતો.

ચૂંટણી પરિણામોને લઈને મમતાના ધરણા : BJP પર ગોટાળાના આક્ષેપ
સુરત પાલિકામાં કમિટી રચનાની તૈયારી, અંતિમ નિર્ણય પર સૌની નજર
આંતરિક અસંતોષ વચ્ચે મમતાનો મોટો નિર્ણય, TMCની તમામ સમિતિઓ અને સંગઠનો ભંગ
કાશી રેલવે સ્ટેશન વિકાસ માટે વારાણસીમાં મધરાતે કાર્યવાહી, મંદિર-મસ્જિદ સહિતના બાંધકામો દૂર
રવીના ટંડનના ભાઈના ઘરમાંથી ₹25 લાખની ચોરી
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article નવસારી સ્થિત આઈસ ફેક્ટરીમાં એમોનિયા ગેસ લીકેજ થતા 40 લોકોને અસર
Next Article લ્યો બોલો.. બનાસકાંઠામાં શૌચાલય બનાવવાના પૈસા પણ ઓહિયાં થઇ ગયા, હવે થશે તપાસ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

મહારાષ્ટ્રમાં ચોમાસા પૂર્વે વરસાદી માહોલ સક્રિય

3 weeks ago

મુંબઈના રસ્તાઓ પર નમાજનો વિવાદ ગરમાયો, કિરીટ સોમૈયાની તંત્રને કડક કાર્યવાહી કરવાની માંગ

3 weeks ago

માલવિયા નગરમાં ભીષણ આગથી હાહાકાર, 20 લોકોના મોત; 47ને બચાવાયા

3 weeks ago

અલી ખામેનેઈની અંતિમ વિધિ માટે ઈરાનમાં તૈયારી,કરોડો લોકો જોડાય તેવી શક્યતા

3 weeks ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Love
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Fashion
  • Innovation
  • Election
  • Engineering
  • Design
  • Covid
  • Conservative
  • Like
  • Photography
  • Politics
  • Selfcare
  • Style
  • Motivation
  • Video
  • Vote
  • Exercise
  • મોત
  • 'સૂર્યવંશી'
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • વરૂણ ધવન ઘાયલ
  • સરોગેસી દ્વારા માતા બની
  • સિંગર વિશાલ દદલાની
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • 'તમને રોજ યાદ કરું છું'
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • માતા-પિતા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • કરોડની જોગવાઇ
  • ઈમરાન ખાન
  • વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ
  • એરફોર્સ ચીફે મિગ-૨૧
  • મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ
  • વિજય નેહરા
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up