By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: સાદ’ જેવા લોકો ઇસ્લામ ધર્મની ભલાઇ નહિં પણ તેના વિરૂદ્ધ કામ કરી રહ્યા છેઃ આરીફ મોહમદ ખાન
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > સાદ’ જેવા લોકો ઇસ્લામ ધર્મની ભલાઇ નહિં પણ તેના વિરૂદ્ધ કામ કરી રહ્યા છેઃ આરીફ મોહમદ ખાન
General

સાદ’ જેવા લોકો ઇસ્લામ ધર્મની ભલાઇ નહિં પણ તેના વિરૂદ્ધ કામ કરી રહ્યા છેઃ આરીફ મોહમદ ખાન

HM News
Last updated: 03/04/2020 8:42 AM
HM News
6 years ago
Share
SHARE

‘આપ’ના ધારાસભ્ય ખાને નકવી અને ખાનને અપશબ્દો પણ બોલી નાખ્યા

નવી દિલ્હી તા. ૩: કેરળના રાજયપાલ આરિફ મોહમદખાને તબલીગી જમાતના વડા મૌલાના સાદ ઉપર લોકોને ઉશ્કેરવાનો આરોપ લગાવી કહ્યું છે કે, તેઓએ કયારેય માફ ના થઇ શકે તેવો અપરાધ કર્યો છે અને સાદ જેવા લોકો ઇસ્લામની ભલાઇ નહીં પણ તેના વિરૂદ્ધ કામ કરી રહ્યા છે.દેશભરમાં તબલીગી જમાતનો મુદ્દો ચર્ચામાં છે.સ્વાસ્થય મંત્રાલયના અકિલા જણાવ્યા પ્રમાણે ૩૩૪ પોઝીટીવ કેસને હોસ્પિટલમાં રખાયા છે.એ સાથે આ મુદ્દે રાજકારણ પણ ગરમાયું છે ત્યારે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અમાનતુલ્લાહખાને કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવી અને કેરળના રાજયપાલ આરિફ મોહમદખાનને અપશબ્દો પણ બોલી નાખ્યા છે.નકવીએ તબલીગી જમાતની સરખામણી તાલિબાની જેવા કૃત્ય સાથે કરી હતી ત્યારે અમાનતુલ્લાહ ખાને કહ્યું કે,આ લોકોએ કોરોનાને પણ મુસ્લિમ બનાવી દીધાનો અફસોસ છે.

મરકઝ સામે એફઆઇઆર દાખલ થયા પછી તપાસ ગતીમાં છે ત્યારે ૧૬૦ મૌલવી એવા હતા જેનામાં કોરોના વાયરસના લક્ષણો દેખાયા હતા તેવું ખૂલ્યું છે પણ આ લોકોની તબીબી તપાસણી કરાવાઇ જ ન હતી.દિલ્હી પોલીસના જણાવ્યા પ્રમાણે માર્ચના પહેલા સપ્તાહમાં મરકઝ આખું ભરેલ હતું જેમાં બે હજારથી વધુ વિદેશીઓ હતા અને અન્ય ભારતીયો હતા જે ર૭ ફેબ્રુ.પછી વિદેશ થઇને આવ્યા હતા આમ મરકઝમાં કુલ ૬ હજારથી વધુ લોકો હાજર રહ્યા હતા.જો કે,આ અરસામાં કેટલાક લોકો ચાલ્યાં ગયા હતા પણ કેન્દ્રીય એજન્સી તપાસમાં આવી ત્યારપછી ૧પ થી ૧૯ માર્ચ વચ્ચેના રહેલા લોકોને અહીંથી બહાર કઢાયા હતા જેઓને તાવ હતો જેમાંથી સૌથી વધુ તેલંગણા પહોંચ્યા હતા.વિદેશીઓમાં ઇન્ડોનેશિયા-૭ર, થાઇલેન્ડ-૭૧, શ્રીલંકા-૩૪, મિયાનમાર-૩૩, કિર્ઝસ્તાન-ર૮, મલેશિયા-ર૦, નેપાલ-ર૦, બાંગ્લાદેશ-૧૯ સહિતના અન્ય દેશોના જે લોકો મરકઝમાં હતા તેમની તબિયત સૌ પહેલાં લથડી હતી ગૃહ મંત્રાલયના કહેવા મુજબ ર૧ માર્ચ સુધી મરકઝમાં ૧૭૪૬ લોકો હતા.જેમાં વિદેશી ર૧૬ હતા. બીજી તરફ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સાર્વજનીક સ્થળો ઉપર નમાઝ પઢવા ઉપર મનાઇ ફરમાવી દીધી છે અને જે કોઇપણ તબલીગી જમાતી વ્યકિત ગેરવર્તણુંક કરે તો તેની સામે સખ્ત કાર્યવાહી કરવા સુચના આપી છે.

‘ધ વર્લ્ડ સુરત’ ને મળ્યું ભારત સરકારનું 5-સ્ટાર હોટેલ ક્લાસિફિકેશન, સુરતની હોસ્પિટાલિટી ક્ષેત્રે નવી ઓળખ
અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પહેલાં મુખ્યમંત્રી નાગનાથ મહાદેવના શરણે
જુલાઈમાં ભારતની માલ નિકાસ રેકોર્ડ સ્તરે, વેપાર ખાધ $32 અબજની નજીક
ગુજરાતમાં ટ્રાફિક ઈ-ચલણની નવી સમયબદ્ધ વ્યવસ્થા
UP ચૂંટણી 2027 : મહિલા મતદારોને રીઝવવા ભાજપ-સપા વચ્ચે હરીફાઈ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article લોકડાઉન : અર્થવ્યવસ્થાને રોજનુ ૪.૬૪ અરબ ડોલરનું નુકશાન : ૨૧ દિવસમા ૯૮ અરબ ડોલરનો ફટકો
Next Article ગુજરાતમાં ‘સદી’ તરફ ધસમસતો કોરોનાઃ નવા ૭, કુલ ૯૫ કેસ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

NALSAR વિવાદમાં BCIની દખલગીરી પર CJI સૂર્યકાંત નારાજ

5 days ago

ગુજરાત પોલીસના 19 જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, 2ને વિશિષ્ટ સેવા માટે સન્માન

5 days ago

મનપસંદ જીમખાના જુગારકાંડમાં પોલીસ પર ગાજી કાર્યવાહી, દરિયાપુરના PI-PSI સસ્પેન્ડ

5 days ago

દુબઈથી ભારત લાવવામાં આવ્યો વિરેન્દ્રસિંહ બૈસોયા, મેફેડ્રોન કેસમાં તપાસ હવે વધુ ઊંડાણમાં જશે

5 days ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up