By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: હિંમતનગરમાં રોડ કોન્ટ્રાક્ટરને ત્યાં ઈન્ક્મટેક્ષ વિભાગના દરોડા ! સત્ય અંધકારમય
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > North Gujarat > હિંમતનગરમાં રોડ કોન્ટ્રાક્ટરને ત્યાં ઈન્ક્મટેક્ષ વિભાગના દરોડા ! સત્ય અંધકારમય
GeneralNorth Gujarat

હિંમતનગરમાં રોડ કોન્ટ્રાક્ટરને ત્યાં ઈન્ક્મટેક્ષ વિભાગના દરોડા ! સત્ય અંધકારમય

HM News
Last updated: 20/02/2023 11:41 AM
HM News
2 years ago
Share
SHARE

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં રોડ અને હાઇવેના કામો કરતાં મોટા કોન્ટ્રાક્ટરોને ત્યા આવકવેરા વિભાગના દરોડા પડ્યા હતા,જેમાં આરટીઓ સર્કલ પાસે આવેલી કોન્ટ્રાક્ટરોની પેઢીઓ પૈકી વિજાપુરા અને ખાનુસિયા નામની કોન્ટ્રાકટર પેઢીઓને ત્યા આ દરોડા પડ્યા હતા.ત્યારે કેટલાક આ લાઇનના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ એક પ્રોજેક્ટને લઈને આ પેઢીઓ અને તેના લાગતા વળગતા લોકો સાથે થોડા સમય અગાઉ થોડી નોકજોક થઈ હતી.

આધારભૂત સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ હાઇવેના એક મોટા પ્રોજેક્ટને લઈને બંધ દરવાજે એક મોટી બેઠક થઈ હતી જે બેઠકમાં આ મોટા પ્રોજેક્ટને લઈને ચર્ચાઓ થઈ રહી હતી તે દરમિયાન પ્રોજેક્ટમાં લેતીદેતીની વાતને લઈને થોડી નોકજોક થઈ હતી જે બાદમાં મિટિંગ અધૂરી રહી ને બધા ઊભા થઈ ચાલવા માંડ્યા હતા.ત્યારબાદ 17 ફેબ્રુઆરી 2023 ના રોજ આ મોટો કોન્ટ્રાકટરની પેઢીઓને ત્યા આવકવેરા વિભાગના દરોડા પડ્યા હતા.

ઉલ્લેખનીય છે કે આ તમામ પેઢીઓ જ્યાં આવકવેરા વિભાગના દરોડા પડ્યા હતા તે વર્ષે કરોડો રૂપિયાના હાઇવે અને રોડ ના કામ કરે છે અને વિદેશમાં પણ પ્રોજેક્ટ કરી ચૂક્યા છે.હવે આગામી સમયમાં આવકવેરા વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે કે પછી સમાધાન તે આવનાર સમયમાં જોવું રહ્યું.

ધાર્મિક સ્વતંત્રતા: ખેડૂત આંદોલન, મુસ્લિમો પર હુમલા, યોગીના નિવેદનો સહીતના મુદ્દે અમેરિકાની ભારતને ટકોર
સૌની યોજના હેઠળ સૌરાષ્ટ્રના ૨૭ મોટા ડેમ અને ૫૪૭ જેટલા ચેકડેમ પણ ભરાશે
સુરત કોર્ટમાં શરૂ થઈ થઈ ઓનલાઇન કાર્યવાહી : દોઢ વર્ષની બાળકીનો રોજનો 60 રૂપિયા દૂધનો ખર્ચ : એક હજાર ચૂકવવા કોર્ટ નો હુકમ
PM મોદીએ જણાવ્યું સાડીનો પાલવને ડાબી બાજુ રાખવાનું કારણ
મુંબઇ : જસલોક હોસ્પિટલમાં સ્ટાફનાં 21 જણ કોરોના પૉઝિટીવ
Share This Article
Facebook Email Print
Previous Article બાળકીના યૌન શોષણ મામલે મદરેસાના મૌલાના મુહમ્મદ મેરાજ વિરુદ્ધ ફરિયાદ દાખલ
Next Article ગુજરાતમાં કેમિકલ ઉદ્યોગ માટે અલગથી કાયદા બનશે, જાણો કોના પર લાગશે લગામ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up