By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: Axis Bankએ 11603 કરોડમાં ખરીદ્યો Citi Bank નો રિટેલ બિઝનેસ, ગ્રાહકો માટે બદલાશે આ નિયમો
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Business > Axis Bankએ 11603 કરોડમાં ખરીદ્યો Citi Bank નો રિટેલ બિઝનેસ, ગ્રાહકો માટે બદલાશે આ નિયમો
BusinessGeneral

Axis Bankએ 11603 કરોડમાં ખરીદ્યો Citi Bank નો રિટેલ બિઝનેસ, ગ્રાહકો માટે બદલાશે આ નિયમો

HM News
Last updated: 01/03/2023 9:25 AM
HM News
3 years ago
Share
SHARE

Axis Bank એ 1902 થી કાર્યરત કોલકાતા સ્થિત સિટીગ્રુપનો બેન્કિંગ રિટેલ બિઝનેસ હસ્તગત કર્યો છે. Axis Bank આજથી Citi Bankના રિટેલ બિઝનેસમાં જોડાઈ ગઈ છે.જેથી હવે ગ્રાહકો માટે ઘણા બધા નિમોમા ફેરફાર કરવામાં આવ્યો છે.

વર્ષ 2021 માં, સિટીગ્રુપ દ્વારા ભારત સહિત 13 દેશોમાં રિટેલ બેંકિંગ ઓપરેશન બંધ કરવાની જાહેરાત કરવામાં આવી હતી.જે અંતર્ગત ભારતમાં બેંકનો કારોબાર એક્સિસ બેંકને સોંપવાનો નર્ણય કરવામાં આવ્યો હતો.. જે મુજબ આજથી 1 માર્ચથી સિટીબેંકના રિટેલ ગ્રાહક એક્સિસ બેંકમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.દેશની એક જૂની બેંકે તેનો રિટેલ બેંકિંગ બિઝનેસ ભારતમાં વેચી દીધો છે.જેથી આ બેંકના ગ્રાહકો માટે આજથી એટલે કે 1 માર્ચ, 2023થી ફેરફારો જોવા મળશે.તેમજ આ સાથે આ બિઝનેસ સાથે જોડાયેલા તમામ ગ્રાહકો અને કર્મચારીઓ પણ એક્સિસ બેંકનો હિસ્સો બની જશે.

આટલામાં કરોડમાં ખરિદ્યો બિઝનસ

ખાનગી ક્ષેત્રની એક્સિસ બેન્કે આજે જાહેરાત કરી હતી કે એક્સિસ બેન્કે સિટીગ્રુપના ભારતીય યુઝર્સ બિઝનેસને રૂ. 11,603 કરોડમાં ખરીદી લીધો છે.ત્યારે જો તમારું પણ આ બેંકમાં ખાતું છે,તો હવે તમારે કેટલાક ફેરફારોનો સામનો કરવો પડી શકે છે. જો તમારું Citibank માં ખાતું છે,તો હવે તમારે એક્સિસ બેન્ક સાથે તમામ વ્યવહારો કરવા પડશે.તેની સાથે એક્સિસ બેંકની સુવિધાઓ પણ લેવી પડશે.ભારતમાં સિટી બેંક ટૂંક સમયમાં જ તમામ યુઝર્સના બિઝનેસને એક્સિસ બેંકમાં ટ્રાન્સફર કરશે.

ગ્રાહકો માટે આ ફેરફાર થશે

તમારો બેંક એકાઉન્ટ નંબર, ક્રેડિટ અને ડેબિટ કાર્ડ નંબર, ચેકબુક અને IFSC એ જ રહેશે.

Citi મોબાઇલ એપ અથવા Citibank ઓનલાઇન ચાલુ રહેશે.

સિટી ઈન્ડિયા દ્વારા વીમા પૉલિસી લેનારા લોકોને સમાન સુવિધાઓ આપવામાં આવશે, પરંતુ આ સુવિધાઓ એક્સિસ આપશે.

સિટી બેંક સિવાય, તમે એક્સિસ બેંક અથવા એટીએમમાંથી પૈસા ઉપાડી શકશો. ATM ઉપાડ મર્યાદા વધારવામાં આવશે.

વ્યાજ દર એ જ રહેશે, જે સિટી બેંકમાં આપવામાં આવ્યો હતો.

મ્યુચ્યુઅલ ફંડ, પીએમએસ અથવા એઆઈએફમાં તમારું રોકાણ એક્સિસ બેંકમાં ટ્રાન્સફર કરવામાં આવશે.

હોમ લોન કે અન્ય લોનમાં કોઈ ફેરફાર થશે નહીં.

તેમજ આ બેન્કોએ જાહેરાત કરતા જણાવ્યુ હતુ કે મર્જર પ્રક્રિયા દરમિયાન ગ્રાહકોને કોઈ તકલીફ નહીં પડે અને Citibank ના ગ્રાહકોને ફરી કેવાયસી કરાવવાનું રહેશે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article PSI ભરતી કૌભાંડને લઈ વિધાનસભામાં હોબાળો,કોંગ્રેસ-AAPના ધારાસભ્યો એક દિવસ માટે સસ્પેન્ડ
Next Article સુરતમાં ડોક્ટર તરીકે પ્રેક્ટીસ કરતો બોગસ તબીબ ઝડપાયો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up