By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: રમઝાનનો પ્રારંભ : ભારતમાં ક્યારથી થશે રોજાની શરૂઆત, જાણો ઇફ્તારીનું કેલેન્ડર
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > રમઝાનનો પ્રારંભ : ભારતમાં ક્યારથી થશે રોજાની શરૂઆત, જાણો ઇફ્તારીનું કેલેન્ડર
GeneralNational

રમઝાનનો પ્રારંભ : ભારતમાં ક્યારથી થશે રોજાની શરૂઆત, જાણો ઇફ્તારીનું કેલેન્ડર

HM News
Last updated: 22/03/2023 9:46 AM
HM News
2 years ago
Share
SHARE

રમઝાનનો પાક મહિનો શરૂ થઇ રહ્યો છે.ઇસ્લામિક કેલેન્ડરની વાત માનીએ તો રમઝાન 29 કે 30 દિવસ સુધી ચાલે છે અને તે ઇસ્લામિક કેલેન્ડરનો નવમો મહિનો હોય છે.આ દરમિાન મુસ્લિમ લોકો રોજ સવારે વહેલા ઉઠીને સહરી કરે છે,ત્યારબાદ ખજુર ખાઇને અને પાણી પીને રોજા તોડે છે.

22 કે 23 માર્ચે શરુ થશે રમઝાન

તેની વચ્ચે તેઓ કંઇ પણ ખાઇ શકતા નથી.રોજા તોડ્યા પછી ઇફ્તાર હોય છે.આ વખતે રમઝાનના રોજા લગભગ 13થી 14 કલાક સુધી રાખવા પડશે.આ વર્ષે ભારતમાં રમઝાન બુધવાર અને 22 માર્ચ, 2023નો રોજ મક્કા પર ચાંદ દેખાયા બાદ શરૂ થવાની આશા છે.જોકે 22 માર્ચના રોજ ચાંદ નહીં દેખાય તો રમઝાન 23 માર્ચથી શરૂ થશે.

ઇદ કયારે મનાવાશે?

રમઝાન શુક્રવાર, 21 એપ્રિલે ખતમ થશે અને ઇદ-ઉલ-ફિતર શનિવાર, 22 એપ્રિલના રોજ મનાવાશે.દરેક દેશ માટે રમઝાન એકાદ બે દિવસ આગળ પાછળ શરુ થઇ શકે છે.દુબઇ અને અબુ ધાબીમાં રમઝાન 23 માર્ચથી શરૂ થઇ શકે છે.પાકિસ્તાન અને ઇંડોનેશિયામાં રમઝાન 22 માર્ચ 2023થી શરૂ થશે અને ઇદ 21 એપ્રિલે હશે.

મલિક અને દેશમુખે રાજ્યસભામાં મતદાન માટે 1 દિવસના જામીન માગ્યાઃ ઈડી વિરોધ કરશે
6 થી 12 વર્ષના બાળકોને કોવેક્સિન અપાશે, DCGI એ આપી મંજૂરી
Sex for Oxygen : દિલ્હીમાં નરાધમે ઓક્સિજન માગતી પડોશણ પાસે સેક્સની માગ કરી
રુબૈયા સઈદને તેના અપહરણના મામલામાં CBI કોર્ટે સમન્સ પાઠવ્યું
સપ્તાહના અંતે ફોરેન ફંડોની સતત નફારૂપી વેચવાલીના કારણે ભારતીય શેરબજારમાં સરેરાશ ૧૧૧૧ પોઈન્ટનો નોંધપાત્ર કડાકો..!!!
Share This Article
Facebook Email Print
Previous Article PM મોદીએ દેશવાસીઓને નવરાત્રીની શુભેચ્છા પાઠવી, રાહુલ ગાંધી, રાજનાથસિંહે અભિનંદન સંદેશ આપ્યો
Next Article ચૈત્રી નવરાત્રી પહેલો દિવસ : આજે માંની શૈલપુત્રી સ્વરૂપે પુજા, જાણો પુજનવિધિ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up