By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ચૈત્ર નવરાત્રિ : ઘરમાં અખંડ દીવો રાખતા હો તો આટલી બાબતોનું ધ્યાન રાખો
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > ચૈત્ર નવરાત્રિ : ઘરમાં અખંડ દીવો રાખતા હો તો આટલી બાબતોનું ધ્યાન રાખો
GeneralReligious

ચૈત્ર નવરાત્રિ : ઘરમાં અખંડ દીવો રાખતા હો તો આટલી બાબતોનું ધ્યાન રાખો

HM News
Last updated: 22/03/2023 11:28 AM
HM News
3 years ago
Share
SHARE

ચૈત્ર નવરાત્રિ શરૂ થઇ ચુકી છે અને આ નવ દિવસ માં દુર્ગાના નવ સ્વરૂપોની પુજા કરવામાં આવે છે.નવરાત્રિના પ્રથમ દિવસથી જ ઘણા ઘરમાં અખંડ જ્યોતિ પ્રગટાવવામાં આવે છે.અખંડ જ્યોતિ જ્યારે કરીએ છીએ ત્યારે તેને નવ દિવસ સુધી પ્રગટાવેલી રાખવામાં આવે છે.અખંડ જ્યોતિ માત્ર દીપક નથી તે ભક્તિનો પ્રકાશ હોય છે.તે નવ દિવસ સુધી માતાને અર્પિત કરવામાં આવે છે.તે આપણા મનના અંઘકારને દુર કરે છે.માં દુર્ગાના આશીર્વાદથી આપણને સંપુર્ણ જ્ઞાન મળી શકે તે માટે અખંડ જ્યોતિ પ્રજવલ્લિત કરવામાં આવે છે.શાસ્ત્રોમાં નવરાત્રિની અખંડ જ્યોતિ કરવાના કેટલાક નિયમો જણાવાયા છે.આ નિયમોનું ધ્યાન રાખીને અખંડ જ્યોતિ પ્રજ્વલ્લિત કરશો તો તેનું સંપુર્ણ ફળ પ્રાપ્ત થશે.

શું છે અખંડ જ્યોતનું મહત્ત્વ

અખંડ દીપક પ્રગટાવવાથી મનવાંછિત ફળ મળે છે અને માં દુર્ગાના પરિવાર પર આશીર્વાદ પ્રાપ્ત થાય છે.ઘરના કંકાશ,કલેશ દુર થાય છે.વાસ્તુ દોષ પણ દુર થાય છે.શાસ્ત્રોમાં જણાવાયુ છે કે નવરાત્રિમાં અખંડ જ્યોત સામે જપ કરવાથી વ્યક્તિને હજાર ગણુ ફળ પ્રાપ્ત થાય છે.

નવરાત્રિમાં અખંડ જ્યોતિ માટે જરૂર પાળો આ નિયમો

અખંડ જ્યોતિ પ્રગટાવતા પહેલા માતાની સામે મનમાં જ્યોત પ્રગટાવવાનો સંકલ્પ કરો અને માં પાસે આ સંકલ્પ પુર્ણ કરવાના આશીર્વાદ માંગો. હાથ જોડીને શિવ, પાર્વતી અને ગણેશજીની આરાધના કરો.અખંડ જ્યોતબે ચોકી પર લાલ કપડુ બિછાવીને અથવા પાટા પર રાખીને સળગાવો. અખંડ દીપક જો માં સામે જમીન પર રાખવાનો હોય તે તેની નીચે અષ્ટદળ બનાવો અને પછી દીપક પ્રગટાવો.અષ્ટદળ હંમેશા પીળા ચોખા અથવા ગુલાલથી બનાવો.

અખંડ જ્યોતિનો મતબલ છે કે જે ખંડિત ન હોય અથવા તો જે સ્ટોપ થયા વગર ચાલતું રહે.નવરાત્રિમાં ઘણા લોકો 9 દિવસ સુધી ઘરમાં માતા દુર્ગાની સામે અખંડ જ્યોત પ્રગટાવે છે.આવી સ્થિતિમાં લોકોએ સાત્વિકતાનું પાલન કરવું જોઈએ.ઘરમાં એવું કોઈ કામ ન કરો જેનાથી ઘરની પવિત્રતા ભંગ થાય.અખંડ જ્યોત જ્યોતિષ શાસ્ત્ર અનુસાર અખંડ જ્યોતિ અખંડ આસ્થાનું પ્રતિક છે.આવી સ્થિતિમાં માતાની સામે શુદ્ધ ઘીનો એક નાનો અને મોટો દીવો પ્રગટાવવો જોઈએ.અખંડ જ્યોતિમાં ઘી નાખતી વખતે અથવા તો બીજુ કંઈક કરતી વખતે જો જ્યોત ઓલવાઈ જાય તો નાના દીવાની જ્યોતથી તેને ફરીથી પ્રગટાવી શકાય છે.એવું માનવામાં આવે છે કે દીવા અથવા અગ્નિની સામે મંત્રનો જાપ કરવાથી હજારો ગણું વધુ ફળ મળે છે.જણાવી દઈએ કે ઘીનો દીવો દેવીની જમણી બાજુ અને તેલનો દીવો દેવીની ડાબી બાજુએ મૂકવામાં આવે છે.અખંડ જ્યોત એવી જગ્યાએ રાખો. જ્યાં જ્યોતને હવા ઓછી લાગે. જેનાથી તે ઓલવાવાનો ભય રહેશે નહીં.જ્યાં સુધી ઘરમાં અખંડ જ્યોત પ્રજ્વલિત હોય ત્યાં સુધી ઘરના તમામ સભ્યોએ સાત્વિક ધર્મનું પાલન કરવું જોઈએ. બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવું જોઈએ.

અહીં ના રાખો અખંડ જ્યોત

ઘરમાં બાથરૂમ કે શૌચાલયની આસપાસ અખંડ જ્યોતિ ન રાખવી.આ દરમિયાન ઘરને તાળું ન લગાવો અને અખંડ જ્યોતને એકલી ન છોડો.ઘરમાં કોઈક સભ્ય હોવો જોઈએ.શક્ય હોય તો અખંડ જ્યોતિ અગ્નિ ખુણામાં રાખવી જોઇએ.તેનુ સ્થાન વારંવાર બદલતા ન રહેવું જોઇએ.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article કોરોનાના વધતા કેસોને લઈને કેન્દ્ર સરકાર એલર્ટ, PM મોદીએ આજે ​​સાંજે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી
Next Article અમૃતપાલ સિંઘના ઘરે પહોંચી પંજાબ પોલીસ, દોઢ કલાકની પુછપરછમાં માતા-પિતાએ આપ્યો જવાબ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up