By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: રામ માત્ર હિન્દુઓ જ નહીં મુસ્લિમો, ખ્રિસ્તીઓના પણ ભગવાન : ફારુક અબ્દુલ્લા
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > રામ માત્ર હિન્દુઓ જ નહીં મુસ્લિમો, ખ્રિસ્તીઓના પણ ભગવાન : ફારુક અબ્દુલ્લા
GeneralNational

રામ માત્ર હિન્દુઓ જ નહીં મુસ્લિમો, ખ્રિસ્તીઓના પણ ભગવાન : ફારુક અબ્દુલ્લા

HM News
Last updated: 25/03/2023 9:27 AM
HM News
3 years ago
Share
SHARE

– રામના નામે મત માગતા ભાજપને રામથી નહીં સત્તાથી પ્રેમ : પૂર્વ મુખ્યમંત્રી
– ચૂંટણી જીતવા માટે ગમે ત્યારે રામ મંદિરનું ઉદ્ધાટન કરશે અને હિન્દુ ખતરામાં હોવાના દાવાનો ખૂબ ઉપયોગ કરશે : એનસી વડા

શ્રીનગર : જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરંસના વડા ફારુક અબ્દુલ્લાએ ભગવાન રામને લઇને મોટુ નિવેદન આપ્યું છે.તેમણે કહ્યું છે કે રામ માત્ર હિન્દુઓના જ ભગવાન નથી,રામ તો હિન્દુ ઉપરાંત મુસ્લિમ,ખ્રિસ્તીઓ દરેકના ભગવાન છે.આ સાથે જ તેમણે ભાજપ પર પણ પ્રહારો કર્યા હતા.અને કહ્યું હતું કે ભાજપ માત્ર સત્તામાં રહેવા માટે જ રામના નામનો ઉપયોગ કરે છે.

જમ્મુ કાશ્મીરમાં એક રેલીને સંબોધતા ફારુક અબ્દુલ્લાએ કહ્યું હતું કે ભગવાન રામ માત્ર હિન્દુઓના જ ભગવાન નથી.આ પ્રકારની માનસિક્તાને પોતાના મગજમાંથી હટાવી દેજો કે ભગવાન રામ માત્ર હિન્દુઓના જ ભગવાન છે.રામ તો દરેકના ભગવાન છે. જે લોકો રામમાં આસ્થા ધરાવે છે તે દરેકના રામ છે.પછી તે હિન્દુ હોય,મુસ્લિમ હોય કે ખ્રિસ્તી હોય અથવા અમેરિકી હોય કે રશિયન. રામ દરેકના છે.

અબ્દુલ્લાએ કહ્યું હતું કે જે લોકો તમારી પાસે એમ કહેતા આવે કે અમે માત્ર રામના જ શિષ્ય છીએ.તેઓ મુર્ખ છે.તેઓ રામના નામે વેચવાનું જાણે છે.આવા લોકોને રામથી નહીં પણ સત્તાથી પ્રેમ છે.મને લાગી રહ્યું છે કે જ્યારે જમ્મુ કાશ્મીરમાં ચૂંટણીની જાહેરાતો થશે ત્યારે આ લોકો આમ નાગરિકોનું ધ્યાન હટાવવા માટે રામ મંદિરનું ઉદ્ધાટન પણ કરી શકે છે.સાથે જ જમ્મુ કાશ્મીરમાં ચૂંટણી પહેલા ધાર્મિક ધુ્રવીકરણને લઇને પણ લોકોને સતર્ક રહેવાની સલાહ આપી હતી.તેમણે કહ્યું હતું કે સત્તા મેળવવા માટે તેઓ હિન્દુ ખતરામાં છેનો ખૂબ ઉપયોગ કરશે,પણ હું તમને વિનંતી કરું છું કે તમે આ પ્રકારના લોકોનો શિકાર નહીં બનતા.

ખામેની ભૂગર્ભ બંકરમાં છુપાયા? કુરિયર મારફતે આપી રહ્યા છે ગુપ્ત આદેશો
ટ્રમ્પની નવી રાજકીય ચાલથી મુસ્લિમ દેશોમાં ખળભળાટ! પાકિસ્તાન-સાઉદી અરેબિયા ભરાયા!
બંગાળમાં ‘૩ડી’ નીતિનો ખોફ! સરહદ તરફ દોડ્યા ઘૂસણખોરો, બાંગ્લાદેશ બોર્ડર પર ઉમટી ભીડ
ડભોઈના ધારાસભ્ય અને બુટલેગરનો ફોટો કોર્ટમાં પહોંચતા ખળભળાટ, રાજકીય સાંઠગાંઠના ગંભીર આક્ષેપ
કર્ણાટકમાં સત્તા બદલાવના એંધાણ! દિલ્હી બેઠકમાં સિદ્ધારમૈયા-શિવકુમારના ભવિષ્ય પર મંથન
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ‘શૂર્પણખા’ કમેન્ટને લઈને રેણુકા ચૌધરી PM વિરુદ્ધ કેસ કરશે
Next Article વૈશ્વિક બેંકિંગ કટોકટી : અમેરિકા, સ્વિટ્ઝર્લેન્ડ અને હવે જર્મનીની આ બેંકની હાલત ખરાબ, જાણો શું છે કારણ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

ગુજરાતની મનપાઓમાં મેયરના નામ અટક્યા કેમ? અંદરની 4 મોટી રાજકીય વાત આવી સામે!

1 week ago

અલ-અક્સા મસ્જિદ પર અમેરિકા-ઇઝરાયલની ગુપ્ત યોજના? ત્રણ ધર્મોના કેન્દ્ર બનાવવાના દાવાથી ખળભળાટ

1 week ago

શાંતિ ચર્ચાઓ વચ્ચે ફરી ભડક્યું યુદ્ધ ઇઝરાયેલ, નેતન્યાહૂનો હિઝબુલ્લાહને કચડી નાંખવાનો આપ્યો આદેશ

1 week ago

‘કાંતારા’ વિવાદ બાદ રણવીર સિંહ ચામુંડેશ્વરી મંદિરે પહોંચ્યો, કોર્ટના આદેશથી માફી માંગી કરી વિશેષ પૂજા

1 week ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Love
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Fashion
  • Innovation
  • Election
  • Engineering
  • Design
  • Covid
  • Conservative
  • Like
  • Photography
  • Politics
  • Selfcare
  • Style
  • Motivation
  • Video
  • Vote
  • Exercise
  • મોત
  • 'સૂર્યવંશી'
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • વરૂણ ધવન ઘાયલ
  • સરોગેસી દ્વારા માતા બની
  • સિંગર વિશાલ દદલાની
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • 'તમને રોજ યાદ કરું છું'
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • માતા-પિતા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • કરોડની જોગવાઇ
  • ઈમરાન ખાન
  • વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ
  • એરફોર્સ ચીફે મિગ-૨૧
  • મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ
  • વિજય નેહરા
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up