By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: Happy Ram Navami : કેવી રીતે કરશો ભગવાન રામની પૂજા, જાણો મહત્ત્વ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > Happy Ram Navami : કેવી રીતે કરશો ભગવાન રામની પૂજા, જાણો મહત્ત્વ
GeneralReligious

Happy Ram Navami : કેવી રીતે કરશો ભગવાન રામની પૂજા, જાણો મહત્ત્વ

HM News
Last updated: 30/03/2023 8:07 AM
HM News
3 years ago
Share
SHARE

ચૈત્ર નવરાત્રિની નોમ રામ નવમીના નામથી ઓળખાય છે.નવરાત્રિ નવ દિવસનો તહેવાર છે,જે આખા દેશમાં આનંદપુર્વક મનાવવામાં આવે છે.ચૈત્ર મહિનાના સુદની નોમના દિવસે ભગવાન રામનો જન્મોત્સવ આવે છે.તેને રામનવમી તરીકે ઉજવવામાં આવે છે.આ દિવસે ભગવાન રામના બાળસ્વરૂપનો ભવ્ય શણગાર કરવામાં આવે છે.શ્રીરામનો જન્મોત્સવ અભિજિત મુહુર્તમાં મનાવવાનું શુભ માનવામાં આવે છે.કેમકે રામચંદ્રજીનો જન્મ 12 વાગ્યે થયો હતો. રામનવમીના આજના પવિત્ર દિવસે શ્રીરામની પૂજાનું શુભ મુહુર્ત,પુજન સામગ્રી અને પુજા વિધિ અંગે જાણો

રામનવમી મુહુર્ત

ચૈત્ર સુદ નોમઃ 29 માર્ચ, બુધવાર, રાતે 9.07 વાગ્યાથી શરૂ
30 માર્ચ ગુરૂવારે રાતે 11.30 વાગ્યા સુધી
શ્રીરામની પૂજાનો સમય
સવારે 11.17થી બપોરે 1.46 સુધી
(કુલ 2.28 કલાક)

આ રીતે કરો પૂજા

રામનવમીના દિવસે બ્રહ્મમુહુર્તમાં ઉઠીને સ્નાન કરી લો. સ્વચ્છ વસ્ત્રો ધારણ કરીને શુભ મુહુર્તમાં મંદિરમાં જાવ.હવે શ્રીરામ અને શ્રીરામચરિતમાનસની પૂજા કરો.ત્યાં ભગવાન શ્રીરામનો કેસરયુક્ત દુધથી અભિષેક કરો.ત્યારબાદ ધ્યાન લગાવીને 108 વખત ॐ श्रीं ह्रीं क्लीं रामचन्द्राय श्रीं नम: નો જાપ કરો.ભગવાનને પીળા રંગના ફુલ,વસ્ત્રો,ચંદન વગેરે પૂજન સામગ્રી ચઢાવો.ભોગમાં તુલસીપત્ર નાંખીને પ્રસાદ અર્પિત કરો. ત્યારબાદ ઘરની છત પર ધ્વજા લગાવો અને ઘરમાં સુંદરકાંડના પાઠ કરો.સાથે રામાયણનો પાઠ પણ સાંભળો.

એક કટોરીમાં ગંગાજળ લઇને ઘરના ખુણે ખુણે છાંટો.આમ કરવાથી વાસ્તુદોષ દુર થાય છે અને નકારાત્મક ઉર્જા દુર ભાગી જાય છે.પરિવારના તમામ સભ્યો દેવી-દેવતાઓના નામ લઇને હવનકુંડમાં આહુતિ આપો અને આરતી કરો.ભગવાન રામની સાથે માતા સીતા,લક્ષ્મણ અને રામ ભક્ત હનુમાનજીની પુજા અવશ્ય કરો.અંતમાં ભગવાન રામને તમારી મનોકામના પુરી કરવા માટે વિનંતી કરો.

‘ધ વર્લ્ડ સુરત’ ને મળ્યું ભારત સરકારનું 5-સ્ટાર હોટેલ ક્લાસિફિકેશન, સુરતની હોસ્પિટાલિટી ક્ષેત્રે નવી ઓળખ
અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પહેલાં મુખ્યમંત્રી નાગનાથ મહાદેવના શરણે
જુલાઈમાં ભારતની માલ નિકાસ રેકોર્ડ સ્તરે, વેપાર ખાધ $32 અબજની નજીક
ગુજરાતમાં ટ્રાફિક ઈ-ચલણની નવી સમયબદ્ધ વ્યવસ્થા
UP ચૂંટણી 2027 : મહિલા મતદારોને રીઝવવા ભાજપ-સપા વચ્ચે હરીફાઈ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ગુજરાતમાં પાંચ નવી ખાનગી યુનિવર્સિટી પર લાગી મંજૂરીની મહોર : જાણો ક્યાં બનશે નવી કોલેજો
Next Article ભગવાન રામનું નામકરણ કોણે કર્યું હતું, જાણો શ્રી રામની જન્મ કથા વિશે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

NALSAR વિવાદમાં BCIની દખલગીરી પર CJI સૂર્યકાંત નારાજ

2 days ago

ગુજરાત પોલીસના 19 જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, 2ને વિશિષ્ટ સેવા માટે સન્માન

2 days ago

મનપસંદ જીમખાના જુગારકાંડમાં પોલીસ પર ગાજી કાર્યવાહી, દરિયાપુરના PI-PSI સસ્પેન્ડ

2 days ago

દુબઈથી ભારત લાવવામાં આવ્યો વિરેન્દ્રસિંહ બૈસોયા, મેફેડ્રોન કેસમાં તપાસ હવે વધુ ઊંડાણમાં જશે

2 days ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up