By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: આજે મહાવીર જયંતિ : જાણો વર્ધમાન કેવી રીતે બન્યા મહાવીર
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > આજે મહાવીર જયંતિ : જાણો વર્ધમાન કેવી રીતે બન્યા મહાવીર
GeneralReligious

આજે મહાવીર જયંતિ : જાણો વર્ધમાન કેવી રીતે બન્યા મહાવીર

HM News
Last updated: 04/04/2023 8:36 AM
HM News
3 years ago
Share
SHARE

– 30 વર્ષની નાની ઉંમરે મહાવીર સ્વામીએ શાહી ઠાઠમાઠ છોડી દીધા હતા
– જીવનના અંત સુધી આ માર્ગ પર ચાલીને મનુષ્યોને સાચો રસ્તો બતાવ્યો
– ભગવાન મહાવીરનું બાળપણનું નામ વર્ધમાન હતુ.

મહાવીર જયંતિ પર 24માં જૈન તીર્થંકર વર્ધમાન મહાવીરનો જન્મોત્સવ મનાવવામાં આવે છે.ચૈત્ર મહિની સુદ તેરસના દિવસે મહાવીર સ્વામીનો જન્મ બિહારના વૈશાલી જિલ્લામાં કુંડગ્રામમાં થયો હતો.તેમના જન્મોત્સવને જ મહાવીર જયંતિના નામથી ઓળખવામાં આવે છે.જૈન ધર્મના નિષ્ણાતોના મતે ભગવાન મહાવીરનો જન્મ 599 બીસીમાં બિહારના કુંડલપુરના રાજવી પરિવારમાં થયો હતો. 30 વર્ષની નાની ઉંમરે તેમણે શાહી ઠાઠમાઠ છોડીને સંસારનો ત્યાગ કર્યો હતો અને અંત સુધી આ માર્ગ પર ચાલીને મનુષ્યોને સાચો રસ્તો બતાવવાનું કામ કર્યું હતું.મહાવીર જૈનનો સંબંધ ભગવાન રામ સાથે પણ માનવામાં આવે છે,કેમકે તેમનો જન્મ એજ કુળમાં થયો હતો જે કુળમાં ભગવાન રામનો જન્મ થયો હતો.ભગવાન રામ અને મહાવીર જૈન બંને સુર્યવંશી છે અને બંનેનો જન્મ ઇચ્છવાકુ વંશમાં થયો હતો.

ભગવાન મહાવીરનું બાળપણનું નામ વર્ધમાન હતુ.તેમણે જ્ઞાનની પ્રાપ્તિ માટે કઠોર તપ કર્યુ. 30 વર્ષની ઉંમરમાં રાજસી સુખોને ત્યાગીને તેમણે તપનું આચરણ કર્યુ.જૈન ધર્મનો મુખ્ય સિદ્ધાંત ઈન્દ્રિયો પર નિયંત્રણ મેળવવાનો છે અને ભગવાન મહાવીરે લગભગ 12 વર્ષની કઠોર તપસ્યા બાદ પોતાની ઈન્દ્રિયો પર વિજય મેળવ્યો હતો.આ કઠોર કપ કરવાના કારણે વર્ધમાન મહાવીર કહેવાયા.

મહાવીર જયંતિની ઉજવણી

મહાવીર જયંતિના શુભ અવસરે જૈન સમાજના લોકો પ્રભાતફેરી,અનુષ્ઠાન અને અન્ય આધ્યાત્મિક કાર્યક્રમોનું આયોજન કરે છે.ઉપરાંત આ ખાસ દિવસે ભગવાન મહાવીરની પ્રતિમાને સોના અથવા ચાંદીના કળશથી પાણી અર્પણ કરવામાં આવે છે અને તેમના ઉપદેશોને સંપૂર્ણ ભક્તિ સાથે સાંભળવામાં આવે છે.

ભગવાન મહાવીરના પંચશીલ સિદ્ધાંતો

ભગવાન મહાવીરે જૈન ધર્મના પ્રચાર અને પ્રસાર માટે કામ કર્યું છે.તેમણે વિશ્વને પંચશીલ સિદ્ધાંત આપ્યો.પંચશીલ સિદ્ધાંતના પાંચ મુખ્ય સિદ્ધાંતો છે સત્ય,અહિંસા,ચોરી ન કરવી (અચૌર્ય),અપરિગ્રહ એટલે કે વસ્તુઓ અને વિષય પ્રત્યે આસક્ત ન રહેવું અને બ્રહ્મચર્ય.પોતાના જીવનના આ પાંચ મહત્વના સિદ્ધાંતોને અપનાવવાથી વ્યક્તિ માનવ જીવનનો વાસ્તવિક હેતુ સિદ્ધ કરી શકે છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article દિલ્હીના સફદરજંગ હોસ્પિટલમાં ભ્રષ્ટાચાર મામલે CBI એક્શનમાં, અનેક સ્થળે દરોડા
Next Article હનુમાન જયંતિ ક્યારે? જાણો મુહુર્ત અને પૂજન વિધિ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up