By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: સંજય રાઉત પર ૧૦૦ કરોડ રૂપિયાનો માનહાનિનો દાવો
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > સંજય રાઉત પર ૧૦૦ કરોડ રૂપિયાનો માનહાનિનો દાવો
GeneralMumbai

સંજય રાઉત પર ૧૦૦ કરોડ રૂપિયાનો માનહાનિનો દાવો

HM News
Last updated: 04/04/2023 9:13 AM
HM News
3 years ago
Share
SHARE

– મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના વિરોધમાં વાંધાજનક નિવેદન કરવા બદલ છત્રપતિ સંભાજીનગરના નેતાએ નોટિસ મોકલી

મુંબઈ, તા. 4 એપ્રિલ 2023, મંગળવાર : ઉદ્ધવ ઠાકરે જૂથના રાજ્યસભાના સાંસદ અને મુખ્ય પ્રવક્તા સંજય રાઉત સામે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની વારંવાર બદનામી કરવા બદલ ૧૦૦ કરોડ રૂપિયાની માનહાનિની નોટિસ મોકલવામાં આવી છે. છત્રપતિ સંભાજીનગરના ‘લોકનેતે એકનાથ સંભાજી શિંદે ફાઉન્ડેશન’ના અધ્યક્ષ વિનાયક લોખંડેએ પોતાના વકીલ મારફત સંજય રાઉતને આ નોટિસ મોકલી હોવાનું જાણવા મળ્યું હતું.

રાજ્યમાં સત્તા-પરિવર્તન બાદ એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરે જૂથ દ્વારા એકબીજા પર સતત આરોપ-પ્રત્યારોપ કરાઈ રહ્યા છે.ઉદ્ધવ ઠાકરે જૂથના રાજ્યસભાના સાંસદ સંજય રાઉતે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે પર અનેક ગંભીર આરોપ કર્યા છે અને તેમની ખરાબ ભાષામાં આકરી ટીકા પણ કરી છે.

સંજય રાઉત દરરોજ કોઈ પણ પુરાવા કે બીજાં તથ્યો વગર મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની બદનામી કરી રહ્યા છે એ વાતને ગંભીરતાથી લઈને છત્રપતિ સંભાજીનગરમાં રહેતા ‘લોકનેતે એકનાથ સંભાજી શિંદે ફાઉન્ડેશન’ના અધ્યક્ષ વિનાયક લોખંડેએ તેમના વકીલ દ્વારા સંજય રાઉત પર ૧૦૦ કરોડ રૂપિયાની માનહાનિની નોટિસ પાઠવી છે.નોટિસમાં નોંધવામાં આવ્યું છે કે સંજય રાઉતે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને ખુશામત કરનારા કહ્યા છે.તેમના આવા નિવેદનથી એકનાથ શિંદેની છબિ ખરડાઈ છે અને સમાજ પર એની અસર થઈ રહી છે.એટલું જ નહીં, ટીવી-અખબારોમાં પણ સંજય રાઉતનાં નિવેદનો પ્રકાશિત થાય છે.સંજય રાઉતે બીજેપી જ રાજ્યમાં રમખાણ કરાવી રહી હોવાનો આરોપ કર્યો છે.બીજેપીના પ્રદેશાધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળેએ આ વિશે કહ્યું હતું કે સંજય રાઉતનું આ ઉશ્કેરણીજનક નિવેદન છે.અગાઉ પણ તેઓ આવાં નિવેદનો કરી ચૂક્યા છે.તેઓ રાજ્યમાં સામાજિક વાતાવરણ ખરાબ કરવાનું કામ કરી રહ્યા છે.

દારૂના નશામાં સંજય રાઉતને ધમકી અપાઈ

દિલ્લી મેં મિલ તૂ, એકે ૪૭ સે ઉડા દૂંગા; મૂસેવાલા જૈસે. લૉરેન્સ કી ઔર સે મેસેજ હૈ, સોચ લે. સલમાન ઔર તૂ ફિક્સ.

રાજ્યસભાના સાંસદ સંજય રાઉતને આવી ધમકી મળ્યા બાદ તેમણે મુંબઈના કાંજુરમાર્ગ પોલીસ સ્ટેશનમાં ગઈ કાલે ફરિયાદ નોંધાવી હતી.નાયબ મુખ્ય પ્રધાન અને ગૃહપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આ વિશે કહ્યું હતું કે મુંબઈ અને પુણે પોલીસે ધમકી આપવાના મામલામાં પુણેના ખરાડી વિસ્તારમાંથી ૨૦ વર્ષના એક યુવકની ધરપકડ કરી હતી.દારૂના નશામાં તેણે ધમકી આપી હોવાનું પ્રાથમિક તપાસમાં જણાઈ આવ્યું છે.આ યુવાને સંજય રાઉતને શા માટે ધમકી આપી એની પોલીસ તપાસ કરી રહી છે એટલે તપાસ પૂરી થયા બાદ જ ખ્યાલ આવશે.રાજ્યમાં કોઈ કોઈને પણ ધમકી આપશે તો સરકાર અને પોલીસ શાંત નહીં બેસે.ધમકી આપનારી વ્યક્તિ કોઈ પણ હોય તેની સામે કાર્યવાહી થશે.

સંભાજીનગરમાં રમખાણ ઇમ્તિયાઝ જલીલે કરાવ્યાં?

રામનવમીની આગલી રાતે છત્રપતિ સંભાજીનગરમાં થયેલાં રમખાણોની પાછળ એમઆઇએમના સાંસદ ઇમ્તિયાઝ જલીલ હોવાનો આરોપ શિવસેનાના વિધાનસભ્ય સંજય સિરસાટે કરતાં ખળભળાટ મચી ગયો છે.સંજય સિરસાટે ગઈ કાલે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે કિરાડપુરામાં જ્યારે પોલીસ અને સ્થાનિક લોકોનાં વાહનોને આગ ચંપાઈ હતી અને પથ્થરમારો કરાયો હતો ત્યારે ઇમ્તિયાઝ જલીલ શું કરતા હતા? આ રમખાણો કોણે કરાવ્યાં એ બધા જાણે છે.લોકોને ઉશ્કેરવામાં આવ્યા હતા ત્યારે ઘટનાસ્થળે હાજર ઇમ્તિયાઝ જલીલને કેટલાક લોકોએ જ બચાવ્યા હતા.જૈસી કરણી વૈસી ભરણી.આ વિસ્તારમાં બીજા મુસ્લિમ નેતાઓ પણ રહે છે.તેઓ કેમ આ રમખાણ વિશે કંઈ બોલતા નથી?

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article જ્યાં જયાં ભાજપને હારનો ડર ત્યાં ત્યાં સાંપ્રદાયિક હિંસા : સંજય રાઉત
Next Article મૅગ્નમ સ્ટીલ કંપનીના બૅન્ક-લોન ચીટિ‍ંગમાં EDએ મુંબઈ અને પુણેમાં કરોડોની સંપત્તિ જપ્ત કરી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up