By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: Gujarat : ‘પાવર બ્રોકરો’ની બોલબાલા, હાઇ-વે પરના ઢાબા પર થઈ રહી છે ડીલ !
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Gandhinagar > Gujarat : ‘પાવર બ્રોકરો’ની બોલબાલા, હાઇ-વે પરના ઢાબા પર થઈ રહી છે ડીલ !
GandhinagarGeneral

Gujarat : ‘પાવર બ્રોકરો’ની બોલબાલા, હાઇ-વે પરના ઢાબા પર થઈ રહી છે ડીલ !

HM News
Last updated: 04/04/2023 11:11 AM
HM News
3 years ago
Share
SHARE

ગત માસમાં મહાઠગ કિરણ પટેલની કાશ્મીરમાં થયેલી ધરપકડ બાદ સમગ્ર મામલો ગુજરાત સહિત દેશભરમાં ચર્ચાનો વિષય બન્યો હતો.ગુજરાતના ઘણા મોટા નેતાઓ અને અધિકારીઓ પણ આ ધરપકડ બાદ પોતાના કેટલાક નિયમોમાં ફેરફાર કરી રહ્યા છે.કિરણ પટેલની ધરપકડ બાદ કેટલાય મોટા નેતા અને અધિકારીઓએ પોતાની આસપાસ ફરતા ‘કિરણો’થી છેડો ફાડ્યો છે.પણ દિલ્હીથી આવતા પાવર બ્રોકરો હજુ પણ યથાવત છે.

પાવર બ્રોકરો આજે પણ મોટી કોર્પોરેટ્સ ડીલ કરાવવામાં સફળ રહ્યા છે.હમણાં થોડા સમય અગાઉ જ એક મોટી ડીલ આ પાવર બ્રોકરો દ્વારા પાર પાડવામાં આવી છે.જે ખૂબ જ ગુપ્ત રીતે કરવામાં આવેલી મોટી ડીલ હતી. પાવર બ્રોકરો જે પહેલા પોતાની ડીલ કરવા માટે સરકારના રેસ્ટ હાઉસ અને ફાઇવ સ્ટાર હોટલનો ઉપયોગ કરતાં હતા તે હવે આ ડીલ કરવા માટે હાઇ-વે પરના ઢાબાનો ઉપયોગ કરી રહ્યા છે.આ ડીલ કરવાનું હાલનુ હોટસ્પોટ હિંમતનગર-શામળાજી હાઇ-વે છે.ગત માસમાં ગુજરાતમાં કેટલાક સ્થળોએ ઇન્કમ ટેક્સ સહિતના દરોડા પડ્યા હતા.સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આ દરોડા પડવામાં પણ પાવર બ્રોકર સાથેની ડીલ જ જવાબદાર હતી.

આધારભૂત સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આ પાવર બ્રોકરો શિક્ષણ સહિત સરકારના મોટા કોન્ટ્રાક્ટ માટે ગુજરાતના કેટલાક મોટા માથાઓ સાથે ડીલ કરવામાં સફળ રહ્યા છે.આ પાવર બ્રોકરો સાથે ડીલ કરતાં મોટા માથાઓ ભૂતકાળમાં પણ કોઈને કોઈ રીતે તંત્રની નજરમાં પણ આવી ચૂક્યા છે પણ તેમના વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં તંત્ર નિષ્ફળ રહ્યું છે.જાન્યુઆરી માસમાં અને ફેબ્રુઆરી માસમાં પકડાયેલા કેટલાક આરોપીઓ જે હાલ જેલ હવાલે છે તેઓ પણ આ જ પાવર બ્રોકરનો હિસ્સો જ છે.કિરણ પટેલની ધરપકડ બાદ પાવર બ્રોકરો હવાઈ માર્ગનો ઉપયોગ ન કરી પોતાની મોટર કાર લઈને જ પહોંચે છે.પાવર બ્રોકરો સાથે થતી ડીલમાં સંકળાયેલા કેટલાક સૂત્રોમાં થતાં ગણગણાટ પ્રમાણે પાવર બ્રોકરો આગામી સમયમાં પણ કરોડોની ડીલ કરાવશે.

‘ધ વર્લ્ડ સુરત’ ને મળ્યું ભારત સરકારનું 5-સ્ટાર હોટેલ ક્લાસિફિકેશન, સુરતની હોસ્પિટાલિટી ક્ષેત્રે નવી ઓળખ
અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પહેલાં મુખ્યમંત્રી નાગનાથ મહાદેવના શરણે
જુલાઈમાં ભારતની માલ નિકાસ રેકોર્ડ સ્તરે, વેપાર ખાધ $32 અબજની નજીક
ગુજરાતમાં ટ્રાફિક ઈ-ચલણની નવી સમયબદ્ધ વ્યવસ્થા
UP ચૂંટણી 2027 : મહિલા મતદારોને રીઝવવા ભાજપ-સપા વચ્ચે હરીફાઈ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article દિલ્હી પોલીસે ફરાર ગેંગસ્ટર દીપક બોક્સરની મેક્સિકોથી ધરપકડ કરી
Next Article એલોન મસ્કે ન્યૂયોર્ક ટાઇમ્સના રિપોર્ટિંગને પ્રોપેગન્ડા ગણાવી તેની સાથે વેર બાંધ્યુ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

NALSAR વિવાદમાં BCIની દખલગીરી પર CJI સૂર્યકાંત નારાજ

2 days ago

ગુજરાત પોલીસના 19 જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, 2ને વિશિષ્ટ સેવા માટે સન્માન

2 days ago

મનપસંદ જીમખાના જુગારકાંડમાં પોલીસ પર ગાજી કાર્યવાહી, દરિયાપુરના PI-PSI સસ્પેન્ડ

2 days ago

દુબઈથી ભારત લાવવામાં આવ્યો વિરેન્દ્રસિંહ બૈસોયા, મેફેડ્રોન કેસમાં તપાસ હવે વધુ ઊંડાણમાં જશે

2 days ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up