By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: રાજકોટ ભરવાડ સમાજની અનોખી પહેલ, સમૂહ લગ્નમાં પહેરામણી પ્રથા નાબૂદ કરાશે
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Saurashtra > રાજકોટ ભરવાડ સમાજની અનોખી પહેલ, સમૂહ લગ્નમાં પહેરામણી પ્રથા નાબૂદ કરાશે
GeneralSaurashtra

રાજકોટ ભરવાડ સમાજની અનોખી પહેલ, સમૂહ લગ્નમાં પહેરામણી પ્રથા નાબૂદ કરાશે

HM News
Last updated: 18/04/2023 9:28 AM
HM News
3 years ago
Share
Pic : FB
SHARE

રાજકોટ, તા. 18 એપ્રિલ 2023, મંગળવાર : આપણે ત્યાં લગ્નમાં રિવાજોના નામે થતા અઢળક ખર્ચને કારણે ઘણા પરિવારોને આર્થિક બોજો પડતો હોય છે.હાલમાં મોંઘવારીના સમયમાં વખત આવી ગયો છે કે સમાજના નામે જે રિવાજોને આપણે હજુ સુધી ખોટેખોટા ખેંચતા આવ્યા છે તે રિવાજો બંધ થાય અને સમાજ આર્થિક રીતે આગળ આવે.આવો જ કોઈ સમાજના કલ્યાણકારી હેતુસર લેવાયેલો ભરવાડ સમાજનો નિર્ણય પણ હાલ ચારે બાજુ ચર્ચાનો વિષય બન્યો છે.રાજકોટ ભરવાડ સમાજ દ્વારા સામૂહિક લગ્નમાં પહેરામણીનો રિવાજ કાઢી નાખવામાં આવ્યો છે.આગામી દિવસોમાં બંધારણની રચના કરીને નિર્ણય થશે.ભરવાડ સમાજની આ અનોખી પહેલ, કે જેમાં રોકડામાં લેતી-દેતી પણ બંધ કરીને 10 તોલાથી વધારે સોનાના દાગીના નહીં ચઢાવવાની પણ વિચારણ હાથ ધરાશે.

ભરવાડ સમાજે પોતાનાઓની ચિંતા કરી

ભરવાડ સમાજમાં છેલ્લા ઘણા દાયકાઓથી પહેરામણીનો રિવાજ ચાલતો આવવ્યો છે.લગ્નમાં મોટા પ્રમાણમાં રોકડા આપીને પહેરામણી કરવામાં આવે છે.સોનાના દાગીના પણ લગ્નમાં આપવામાં આવતા હોય છે.બદલાતા સમયમાં હવે સમાજે પણ આવા રિવાજો હટાવી લોકોની સ્થિતિમાં સુધાર અંગે વિચારવું થયું છે.ત્યારે ભરવાડ સમાજે પોતાના સમાજની ચિંતા કરીને જુની પરંપરાઓ કે જે મુશ્કેલીઓ સર્જી રહી હતી તેમાં વિચારણા શરૂ કરી છે.આજના સમયમાં કોઈની પરિસ્થિતિ સારી હોય તો કોઈ આર્થિક રીતે એટલા સક્ષમ ન પણ હોય.પહેરામણીનો રિવાજ મોટી આર્થિક મુશ્કેલી બની શકે છે.

પ્રસંગો દેવાનું ડુંગર ઊભું કરી દે છે

આર્થીક સક્ષમ વ્યક્તિ તો ઠીક આ રિવાજને કારણે ગરીબ પરિવારના ઘરે જ્યારે લગ્ન પ્રસંગ આવે ત્યારે દેવાના ડુંગર ચણાઈ જતા હોય છે.આ આખો પરિવાર લાંબા સમય સુધી આ ડુંગરના તળીયે દટાયેલો થતો જાય છે.ત્યારે ભરવાજ સમાજના આગેવાનોએ આ અંગે ચિંતા કરી છે અને હવે રાજકોટ શહેરના જુદા જુદા વિસ્તારોમાં જ્યાં ભરવાડ સમાચ મોટી સંખ્યામાં રહે છે ત્યાં બેઠકો શરૂ કરવામાં આવી છે.દરેક લોકોને આ બાબતે સમજાવી સહમતિ લેવામાં આવી રહી છે.

‘ધ વર્લ્ડ સુરત’ ને મળ્યું ભારત સરકારનું 5-સ્ટાર હોટેલ ક્લાસિફિકેશન, સુરતની હોસ્પિટાલિટી ક્ષેત્રે નવી ઓળખ
અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પહેલાં મુખ્યમંત્રી નાગનાથ મહાદેવના શરણે
જુલાઈમાં ભારતની માલ નિકાસ રેકોર્ડ સ્તરે, વેપાર ખાધ $32 અબજની નજીક
ગુજરાતમાં ટ્રાફિક ઈ-ચલણની નવી સમયબદ્ધ વ્યવસ્થા
UP ચૂંટણી 2027 : મહિલા મતદારોને રીઝવવા ભાજપ-સપા વચ્ચે હરીફાઈ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article હવે પૂર્વ મુખ્યમંત્રી રૂપાણીના હોમટાઉન રાજકોટમાં પડ્યા રાજીનામા
Next Article IT અધિકારીની ધરપકડ, સાબરમતી નદીમાં સતત ખણખોદ : CBIને મળી સફળતા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

NALSAR વિવાદમાં BCIની દખલગીરી પર CJI સૂર્યકાંત નારાજ

2 days ago

ગુજરાત પોલીસના 19 જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, 2ને વિશિષ્ટ સેવા માટે સન્માન

2 days ago

મનપસંદ જીમખાના જુગારકાંડમાં પોલીસ પર ગાજી કાર્યવાહી, દરિયાપુરના PI-PSI સસ્પેન્ડ

2 days ago

દુબઈથી ભારત લાવવામાં આવ્યો વિરેન્દ્રસિંહ બૈસોયા, મેફેડ્રોન કેસમાં તપાસ હવે વધુ ઊંડાણમાં જશે

2 days ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up