By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: CBIC નિયમોનું પણ ધરાર ઉલ્લંઘન કરતા SGSTના અધિકારીઓ : સ્‍ક્રૂટિની રિટર્નની વિગતો માંગી
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > CBIC નિયમોનું પણ ધરાર ઉલ્લંઘન કરતા SGSTના અધિકારીઓ : સ્‍ક્રૂટિની રિટર્નની વિગતો માંગી
AhmedabadGeneral

CBIC નિયમોનું પણ ધરાર ઉલ્લંઘન કરતા SGSTના અધિકારીઓ : સ્‍ક્રૂટિની રિટર્નની વિગતો માંગી

HM News
Last updated: 19/04/2023 10:17 AM
HM News
3 years ago
Share
SHARE

– વેપારીઓને પરેશાન કરવાની એક પણ તક SGST જતી કરતી નહીં હોવાની ચર્ચા

જીએસટી રિટર્ન ભરવામાં ભૂલ હોય અથવા તો વધુ ક્રેડિટ લીધી હોય તેવા કિસ્‍સામાં રિટર્ન સ્‍ક્રૂટિની કરવાની હોય છે,પરંતુ એસજીએસટીએ ઓડિટ રિટર્ન પ્રમાણે વેપારીઓ પાસે વિગત મંગાવતા વિવાદ ઊભો થયો છે.

ખરીદ વેચાણની વિગતો મંગાવવામાં આવતી હોય

જીએસટીમાં ઓડિટ રિટર્નની સ્‍ક્રૂટિની કરવાની કામગીરી કરવામાં આવી રહી છે.આ કામગીરી સેન્‍ટ્રલ અને સ્‍ટેટ જીએસટી બંનેમાં કરવામાં આવતી હોવા છતાં સેન્‍ટ્રલ જીએસટીમાં સીબીઆઇસીએ બહાર પાડેલા નિયમો પ્રમાણે જ ઓડિટ રિટર્ન અને નિયમિત ભરવામાં આવતા રિટર્નમાં કાર્યવાહી કરવામાં આવી રહી છે,કારણ કે રિટર્ન ભરવામાં ભૂલ હોય,જીએસટીની રકમ ઓછી ભરી હોય,ક્રેડિટ વધારે લીધી હોય તેવા કિસ્‍સામાં રિટર્નની સ્‍ક્રૂટિની કરવામાં આવે તો જે પણ રિટર્નમાં ભૂલ હોય તો તેના ખરીદ વેચાણની વિગતો એકાદ બે મહિનાના મંગાવવામાં આવતી હોય છે.જેથી રિટર્નમાં રહેલી ખામી શોધીને અધિકારી દ્વારા તેને ભરપાઇ કરવાના આદેશ કરવામાં આવતા હોય છે.

કાર્યવાહીને લઈ વેપારીઓમાં રોષ ફેલાયો

જયારે ઓડિટ રિટર્નમાં ખામી હોય તો વેપારના સમગ્ર વર્ષ દરમિયાન કરવામાં આવેલા ખરીદ વેચાણની વિગતો મંગાવવામાં આવતી હોય છે.આ ઉપરાંત ચોપડા પણ રજૂ કરવા માટે જણાવવામાં આવતું હોય છે,પરંતુ સ્‍ટેટ જીએસટીના અધિકારી જીએસટી રિટર્નની સ્‍ક્રૂટિનીમાં ઓડિટ પ્રમાણે વિગતો મંગાતા વિવાદ ઊભો થયો છે.તેમજ સીબીઆઇસીએ બહાર પાડેલા નિયમોની ઉપરવટ જઇને આ રીતે વેપારીઓને પરેશાન કરવાનું શરૂ કરતા વેપારીઓમાં પણ રોષ ફેલાયો છે.

ઉચ્‍ચ અધિકારી ભેરવાય નહીં તે માટે મૌખિક સૂચના અપાઈ

જીએસટીના ઉચ્‍ચ અધિકારીઓ પર રિટર્ન સ્‍ક્રૂટિની ખોટી રીતે કરવામાં આવે છે તે અંગે કાર્યવાહી કરવામાં નહીં આવે તે માટે વચલો રસ્‍તો શોધી કાઢયો છે.આ મુદ્દે સ્‍થાનિક અધિકારીઓને લેખિતના બદલે મૌખિક આદેશ કરવામાં આવ્‍યો છે.જેથી ઉચ્‍ચ અધિકારીઓના આદેશ પ્રમાણે નીચેના સ્‍તરના અધિકારીને નાછૂટકે પણ કામગીરી કરવી પડી રહી છે.તેના કારણે કેટલાક કિસ્‍સામાં તો સીએ,ટેક્‍સ કન્‍સલ્‍ટન્‍ટ અને વેપારીઓ સાથે ઘર્ષણ થવાની પણ શક્‍યતા નકારી શકાતી નથી,કારણ કે નિયમ પ્રમાણે કાગળ માંગવાના બદલે તેની ઉપરવટ જઇને વેપારીઓને પરેશાન કરવામાં આવી રહ્યા છે.

‘ધ વર્લ્ડ સુરત’ ને મળ્યું ભારત સરકારનું 5-સ્ટાર હોટેલ ક્લાસિફિકેશન, સુરતની હોસ્પિટાલિટી ક્ષેત્રે નવી ઓળખ
અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પહેલાં મુખ્યમંત્રી નાગનાથ મહાદેવના શરણે
જુલાઈમાં ભારતની માલ નિકાસ રેકોર્ડ સ્તરે, વેપાર ખાધ $32 અબજની નજીક
ગુજરાતમાં ટ્રાફિક ઈ-ચલણની નવી સમયબદ્ધ વ્યવસ્થા
UP ચૂંટણી 2027 : મહિલા મતદારોને રીઝવવા ભાજપ-સપા વચ્ચે હરીફાઈ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ગઇકાલની આ બે તસવીર આપણા દેશની છે, શું ખરેખર આપણો દેશ પ્રગતિના પંથે છે ?
Next Article બેઇજિંગની હોસ્પિટલમાં આગની ઘટનામાં 21 લોકો ભડથું થયા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

NALSAR વિવાદમાં BCIની દખલગીરી પર CJI સૂર્યકાંત નારાજ

3 days ago

ગુજરાત પોલીસના 19 જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, 2ને વિશિષ્ટ સેવા માટે સન્માન

3 days ago

મનપસંદ જીમખાના જુગારકાંડમાં પોલીસ પર ગાજી કાર્યવાહી, દરિયાપુરના PI-PSI સસ્પેન્ડ

3 days ago

દુબઈથી ભારત લાવવામાં આવ્યો વિરેન્દ્રસિંહ બૈસોયા, મેફેડ્રોન કેસમાં તપાસ હવે વધુ ઊંડાણમાં જશે

3 days ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up