By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: માં કાલીનો વાંધાજનક ફોટો ટ્વીટ કરીને ફજેતી પામેલા યુક્રેને હવે માંગી માફી
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > માં કાલીનો વાંધાજનક ફોટો ટ્વીટ કરીને ફજેતી પામેલા યુક્રેને હવે માંગી માફી
GeneralInternational

માં કાલીનો વાંધાજનક ફોટો ટ્વીટ કરીને ફજેતી પામેલા યુક્રેને હવે માંગી માફી

HM News
Last updated: 02/05/2023 7:37 AM
HM News
3 years ago
Share
Pic : Organiser
SHARE

શિયા સાથે ચાલી રહેલા યુદ્ધની વચ્ચે યુક્રેને એવું કૃત્ય કર્યું છે જેનાથી ભારતીય લોકોની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચી છે.જો કે, યુક્રેનને તેના પગલા બદલ પસ્તાવો છે અને તેણે ભારત પાસે માફી માંગી છે.બે દિવસ પહેલા યુક્રેનના સંરક્ષણ મંત્રાલયે એક ફોટો શેર કર્યો છે જેમાં હિન્દુ દેવી મા કાલીને વાંધાજનક રીતે બતાવવામાં આવી હતી. થોડા સમય પછી, યુક્રેનને ટ્વીટને કાઢી નાખ્યું હતું.

અંતે માફી માંગવી પડીઃ

હવે યુક્રેનના નાયબ વિદેશ મંત્રી એમિન જેપ્પરએ તેમના સંરક્ષણ મંત્રાલય દ્વારા કરવામાં આવેલા શરમજનક કૃત્ય માટે માફી માંગી છે.તેમણે ટ્વીટ કરીને કહ્યું છે કે અમને ખેદ છે કે યુક્રેનના સંરક્ષણ મંત્રાલયે હિન્દુ દેવી મા કાલીને વાંધાજનક રીતે બતાવવામાં આવી.યુક્રેન અને તેના લોકો અનન્ય ભારતીય સંસ્કૃતિનો આદર કરે છે અને સમર્થનની ખૂબ પ્રશંસા કરે છે.કાલી માતાની તસવીર પહેલા જ હટાવી દેવામાં આવી છે.અમે પરસ્પર આદર અને મિત્રતાની ભાવના સાથે સહકારને વધુ વધારવા માટે પ્રતિબદ્ધ છીએ.

We regret @DefenceU depicting #Hindu goddess #Kali in distorted manner. #Ukraine &its people respect unique #Indian culture&highly appreciate🇮🇳support.The depiction has already been removed.🇺🇦is determined to further increase cooperation in spirit of mutual respect&💪friendship.

— Emine Dzheppar (@EmineDzheppar) May 1, 2023

ભારતીયોએ પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો:

યુક્રેનના સંરક્ષણ મંત્રાલયે હિંદુ ધર્મની પૂજનીય માતા કાલીની અભદ્ર તસવીર ટ્વીટ કરી હતી,જેના પર ભારતીયો ભડક્યા હતા. યુક્રેન દ્વારા શેર કરાયેલ ટ્વિટમાં કાલી માતાની એક તસવીર ધુમાડા ઉપર બતાવવામાં આવી હતી.આ સાથે માતા કાલીના ગળામાં ખોપરીની માળા હતી.ટ્વિટર હેન્ડલ @DefenceU એ “વર્ક ઓફ આર્ટ” કેપ્શન સાથે આ ફોટો ટ્વિટ કર્યો છે.જેના પર ભારતીય યુઝર્સ ગુસ્સે થયા હતા.ભારતીયોએ પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યા બાદ યુક્રેનના સંરક્ષણ મંત્રાલયે ટ્વીટ ડિલીટ કરી દીધી હતી.આ ફોટો 30 એપ્રિલે પોસ્ટ કરવામાં આવ્યો હતો.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ક્રિકેટ સટ્ટાકાંડ : સુરતના 5 ખાતામાંથી રૂ.3.44 કરોડ EDએ ફ્રીઝ કર્યા
Next Article તિહાર જેલમાં ગેંગસ્ટર ટિલ્લુ તાજપુરિયાની લોખંડના સળીયાથી હત્યા કરી દેવાઈ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up