By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: પોલીસનો કડક નિર્ણય, અમદાવાદમાં તમામ ખાનગી વાહનો પર પ્રતિબંધ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > પોલીસનો કડક નિર્ણય, અમદાવાદમાં તમામ ખાનગી વાહનો પર પ્રતિબંધ
AhmedabadGeneralGujarat Now

પોલીસનો કડક નિર્ણય, અમદાવાદમાં તમામ ખાનગી વાહનો પર પ્રતિબંધ

HM News
Last updated: 05/04/2020 1:51 AM
HM News
6 years ago
Share
SHARE

અમદાવાદમાં કોરોના વાયરસનાં સ્થખાનિક સંક્રમણનાં કેસોમાં સતત વધારો થઈ રહે છે. જેને કારણે તંત્રની ચિંતામાં વધારો થયો છે. તો સ્થાનિક સંક્રમણને નાથવા માટે અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. અમદાવાદમાં હવે તમામ ખાનગી વાહનો પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. ફક્ત અપવાદરૂપ જણાવેલ વાહનોને જ પરમિશન આપવામાં આવી છે.અમદાવાદ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડીને તેની જાહેરાત કરી છે. જેમાં જણાવાયું છે કે, અમદાવાદ શહેર ગીચ વિસ્તાર છે જેને કારણે સંક્રમણ ઝડપી ફેલાય છે. જે બાદ પોલીસ કમિશનરે અપવાદ રૂપ વાહન સિવાય તમામ વાહનો પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ પ્રતિબંધ પાંચ એપ્રિલથી શરૂ થઈ 14 એપ્રિલ સુધી લાગુ રહેશે. અને જાહેરનામાના ભંગ ભડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં કોરોના વાયરસનાં પોઝિટિવ કેસોની સંખ્યા 45 થઈ ગઈ છે. હવે કોરોના ત્રીજા ફેઝ એટલે કે સ્થાનિક સ્તરે સંક્રમણ ફેલાવવાનું શરૂ થઈ ગયું છે. જેને જોતાં આ અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ પણ લોકોને 10 દિવસ સાચવી લેવા માટે ભારપૂર્વક અપીલ કરી છે. અને ઘરની અંદર જ રહેવા માટે જણાવ્યું છે. તો અમદાવાદીઓ તમને સૌને નમ્ર વિનંતી છે કે, હવે આવનારો સમય અમદાવાદ માટે મુશ્કેલીજનક છે. જેથી તંત્રની અપીલ માનશો. કોઈ જાહેરનામાનો ભંગ ન કરતાં ઘરે જ રહેજો. સોસાયટીમાં કે મેદાનમાં પણ ભેગાં ન થતા. અમદાવાદમાં હવે કોરોનાએ પોતાનું અસલી રૂપ દેખાડવાનું શરૂ કરી દીધું છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article મધ્‍યપ્રદેશ : થૂંક લગાવી ફળ વેચનારની ધરપકડ, જેલ હવાલે કરાયો
Next Article પાકિસ્તાનમાં તહરીફએ ઇન્સાફના મહિલા કાર્યકર્તાઓ દ્વારા પક્ષના વિદ્રોહી MNAએ આયશા ગુલાલાઇ ઉપર ઈંડા, ટમેટા ફેંકાયા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up