By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: મહિલાઓને મફત બસની મુસાફરી, 200 યુનિટ વિજળી ફ્રી : કર્ણાટકમાં કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > મહિલાઓને મફત બસની મુસાફરી, 200 યુનિટ વિજળી ફ્રી : કર્ણાટકમાં કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો
GeneralNational

મહિલાઓને મફત બસની મુસાફરી, 200 યુનિટ વિજળી ફ્રી : કર્ણાટકમાં કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો

HM News
Last updated: 02/05/2023 8:57 AM
HM News
3 years ago
Share
SHARE

નવી દિલ્હી, તા. 02 મે 2023 મંગળવાર : કોંગ્રેસે કર્ણાટક વિધાનસભા ચૂંટણીનો મેનિફેસ્ટો જાહેર કરી દીધો છે.પાર્ટીએ પોતાના મેનિફેસ્ટોમાં વચન આપ્યા છેકે તેમની સરકાર 200 યુનિટ મફત વિજળી આપશે.પરિવારની પ્રત્યેક મુખ્ય મહિલાને દર મહિને 2,000 રૂપિયા આપવામાં આવશે.

કોંગ્રેસે વચન આપ્યુ છે કે બેરોજગાર સ્નાતકોને બે વર્ષ માટે 3,000 રૂપિયા દર મહિને અને બેરોજગાર ડિપ્લોમા કરેલાને 1,500 રૂપિયા પ્રતિ મહિને આપવામાં આવશે.નિયમિત કેએસઆરટીસી/બીએમટીસી બસોમાં તમામ મહિલાઓ માટે ફ્રી મુસાફરીનું પણ વચન મેનિફેસ્ટોમાં આપવામાં આવ્યુ છે.

#WATCH | Congress releases the party's manifesto for the #KarnatakaElections2023

Party president Mallikarjun Kharge, former Karnataka CM and LoP Siddaramaiah, party state president DK Shivakumar and other leaders are present on the occasion. pic.twitter.com/yMIdCZy0Km

— ANI (@ANI) May 2, 2023

ઉલ્લેખનીય છે કે કર્ણાટકમાં શાસક પક્ષ ભાજપે 10 મે એ થનારી વિધાનસભા ચૂંટણી માટે સોમવારે પોતાનો મેનિફેસ્ટો જાહેર કર્યો હતો.ભાજપે પોતાના મેનિફેસ્ટોમાં યુસીસી લાગુ કરવાનું વચન આપ્યુ છે.ભાજપે કહ્યુ કે તેઓ ગરીબી રેખા નીચે આવતા તમામ પરિવારોને ઉગાદિ,ગણેશ ચતુર્થી અને દિવાળીના મહિના દરમિયાન 3 મફત રસોઈ ગેસ સિલિન્ડર આપશે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article આલિયા ભટ્ટે બાંદ્રામાં ખરીદ્યું 37 કરોડનું ઘર, બહેનને બે અપાર્ટમેન્ટ કરી દીધા ગિફ્ટ
Next Article ‘ધ કેરલ સ્ટોરી’ની રિલીઝ પર સ્ટે માંગતી અરજી પર સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટે કર્યો ઇનકાર
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up