By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ગોધાવી-ઘુમામાં જમીન કેસ : હાઈકોર્ટે પોપ્યુલર ગૃપના બિલ્ડર દથરથ પટેલની કન્સેન્ટ ક્વોશિંગ પિટીશન ફગાવી
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > ગોધાવી-ઘુમામાં જમીન કેસ : હાઈકોર્ટે પોપ્યુલર ગૃપના બિલ્ડર દથરથ પટેલની કન્સેન્ટ ક્વોશિંગ પિટીશન ફગાવી
AhmedabadGeneral

ગોધાવી-ઘુમામાં જમીન કેસ : હાઈકોર્ટે પોપ્યુલર ગૃપના બિલ્ડર દથરથ પટેલની કન્સેન્ટ ક્વોશિંગ પિટીશન ફગાવી

HM News
Last updated: 04/05/2023 9:33 AM
HM News
3 years ago
Share
Pic : FB
SHARE

– આરોપી નાસતો ફરતો હોય અને આવા જ ગંભીર ગુના નોંધાયેલા હોય તો આ અરજી સ્વીકારી ન શકાય – હાઈકોર્ટ
– ગોધાવી-ઘુમામાં જમીન પચાવી પાડવાનો કેસ – હાઈકોર્ટે પોપ્યુલર ગૃપના બિલ્ડર દથરથ પટેલની કન્સેન્ટ ક્વોશિંગ પિટીશન ફગાવી
– રાજ્ય સરકારે અરજદારની અરજીનો કર્યો આકરો વિરોધ

અમદાવાદ,તા.04 મે 2023,ગુરૂવાર : ગોધાવી અને ઘુમાની કરોડો રુપિયાની જમીન પચાવી પાડવાના કેસમાં પોપ્યુલર ગૃપના આરોપી બિલ્ડર દશરથ ભોળીદાસ પટેલે કરેલી કન્સેન્ટ ક્વોશિંગ પિટીશન (બંને પક્ષે સમાધાન થતાં ફરિયાદ રદબાતલ ઠરાવવા અંગેની અરજી) ગુજરાત હાઇકોર્ટે ફગાવી દીધી છે.

હાઈકોર્ટનુ અવલોકન છે કે, સુપ્રીમકોર્ટે તેના એક ચુકાદામાં કન્સેન્ટ ક્વોશિંગ પિટીશન નિર્ણિત કરવા મુદ્દે કેટલીક બાબતોને ધ્યાનમાં રાખવાના નિર્દેશ આપેલા છે.જેમાં એક તો એ છે કે, આરોપી જો નાસતો ફરતો હોય તો અને બીજું કે આવા જ પ્રકારના આરોપી વિરૃદ્ધ ગંભીર ગુનાઓ નોંધાયેલા હોય તો તેવા સંજોગોમાં બંને પક્ષે(ફરિયાદી અને આરોપીપક્ષ) સમાધાન થઇ ગયુ હોય તો પણ કન્સેન્ટ ક્વોશિંગ પિટીશન નામંજૂર થઇ શકે.આ બાબતને ધ્યાનમાં રાખીને અરજદારની અરજીને ફગાવવામાં આવે છે.

આ કેસની વિગત જોઈએ તો, સોલા વિસ્તારમાં રહેતા ફરિયાદી રામકૃષ્ણભાઇના દાદા શત્રુધ્નદાસજીનું વર્ષ ૧૯૯૧માં નિધન થયેલુ.તેમના નામે ગોધાવી અને ઘુમા ગામમાં કરોડોની કિંમતની જમીન હતી.ગોધાવી ખાતેની જમીનમાં અગાઉ કામ હોવાથી ફરિયાદીએ રેવન્યુ રેકર્ડ કઢાવતાં તેમાં ગોધાવીના સરયુદાસનું નામ બોલતુ હતુ.જેમાં તેમણે વધુ તપાસ કરતાં ખબર પડી કે, પોપ્યુલર ગૃપના બિલ્ડર રમણ પટેલ અને દશરથ પટેલે બંને ભાઇઓએ ભેગા મળીને શત્રુધ્નદાસજીની ગોધાવીની કરોડોની જમીનમાં ડમી વારસાઇના ડોકયુમેન્ટ બનાવીને જમીનમાં વારસદાર તરીકે સરયુદાસનું નામ ઉમેરાવેલુ.આ પછી સરયુદાસ પાસેથી આરોપી બિલ્ડર રમણ પટેલ અને દશરથ પટેલે જમીન વેચાતી લીધી હોવાના બનાવટી દસ્તાવેજો બનાવીને સાણંદ સબ રજિસ્ટ્રાર કચેરીમાં સાચા ડોકયુમેન્ટ્સ તરીકે રજૂ કરી જમીન પચાવી પાડેલી.

આ કેસમાં બોપલ પોલીસમથકમાં નોંધાયેલી ફરિયાદને રદ કરવા માટે દથરથ પટેલે હાઇકોર્ટમાં અરજી કરેલી.જેમાં તેની રજૂઆત હતી કે, આ કેસમાં અરજદાર અને ફરિયાદ પક્ષે સમાધાન થઇ ગયુ છે.જેથી આ ફરિયાદમાં આગળની કાર્યવાહી કરવાનો કોઈ કોઇ અર્થ નથી.બીજી તરફ, ફરિયાદી પક્ષની પણ રજૂઆત હતી કે, આરોપી વિરૃધ્ધની ફરિયાદ રદ થાય તો તેમને કોઈ વાંધો નથી.જો કે રાજય સરકારે દશરથ પટેલની આ અરજીનો વિરોધ કરતા રજૂઆત કરેલી કે, આરોપી સામે ખૂબ જ ગંભીર પ્રકારનો ગુનો છે.તપાસમાં બહાર આવ્યું છે કે, આરોપીએ સરયુદાસ નામની જે વ્યકિતનો ઉલ્લેખ કર્યો છે તેવી કોઇ વ્યકિત જ નથી.આરોપીઓએ બોગસ દસ્તાવેજો અને બનાવટી કાગળોના આધારે કરોડો રૂપિયાની જમીન પચાવી પાડી છે.આરોપીઓ સામે અનેક નિર્દોષ ખેડૂતોની જમીન અને સંપત્તિ પચાવી પાડવાના અન્ય અન્ય ગંભીર ગુનાઓ પણ નોંધાયેલા છે.જેથી સુપ્રીમ કોર્ટના ચુકાદાઓને ધ્યાને લઈને અરજદારની અરજીઓને ફગાવી દો.

‘ધ વર્લ્ડ સુરત’ ને મળ્યું ભારત સરકારનું 5-સ્ટાર હોટેલ ક્લાસિફિકેશન, સુરતની હોસ્પિટાલિટી ક્ષેત્રે નવી ઓળખ
અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પહેલાં મુખ્યમંત્રી નાગનાથ મહાદેવના શરણે
જુલાઈમાં ભારતની માલ નિકાસ રેકોર્ડ સ્તરે, વેપાર ખાધ $32 અબજની નજીક
ગુજરાતમાં ટ્રાફિક ઈ-ચલણની નવી સમયબદ્ધ વ્યવસ્થા
UP ચૂંટણી 2027 : મહિલા મતદારોને રીઝવવા ભાજપ-સપા વચ્ચે હરીફાઈ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ગુજરાતમાં યલો ફીવરની રસીની અછત ઉભી થતા વિદેશી પ્રવાસીઓ કફોડી સ્થિતિમાં મુકાયા
Next Article જમ્મુ-કાશ્મીરમાં ભારતીય સેનાનું ધ્રુવ હેલિકોપ્ટર થયું ક્રેશ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

NALSAR વિવાદમાં BCIની દખલગીરી પર CJI સૂર્યકાંત નારાજ

3 days ago

ગુજરાત પોલીસના 19 જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, 2ને વિશિષ્ટ સેવા માટે સન્માન

3 days ago

મનપસંદ જીમખાના જુગારકાંડમાં પોલીસ પર ગાજી કાર્યવાહી, દરિયાપુરના PI-PSI સસ્પેન્ડ

3 days ago

દુબઈથી ભારત લાવવામાં આવ્યો વિરેન્દ્રસિંહ બૈસોયા, મેફેડ્રોન કેસમાં તપાસ હવે વધુ ઊંડાણમાં જશે

3 days ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up