By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: પવિત્ર અમરનાથ ગુફાથી શિવલિંગની તસ્વીર જાહેર,1 જૂલાઇથી શરૂ થશે યાત્રા
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > પવિત્ર અમરનાથ ગુફાથી શિવલિંગની તસ્વીર જાહેર,1 જૂલાઇથી શરૂ થશે યાત્રા
GeneralNational

પવિત્ર અમરનાથ ગુફાથી શિવલિંગની તસ્વીર જાહેર,1 જૂલાઇથી શરૂ થશે યાત્રા

HM News
Last updated: 30/05/2023 12:40 PM
HM News
3 years ago
Share
SHARE

નવી દિલ્હી,તા. 30 મે,મંગળવાર : અમરનાથ ધામ હિંદુઓના મુખ્ય તીર્થધામોમાંથી એક છે એવું માનવામાં આવે છે કે, બાબા બર્ફાની એટલે કે, અમરનાથના પવિત્ર શિવલિંગના દર્શનથી મનોકામનાઓ પૂર્ણ થાય છે.દર વર્ષે લાખો ભક્તો અહીં ગુફામાં સ્થિત બાબા બર્ફાનીના દર્શન કરવા પહોંચે છે.જોકે, અમરનાથ યાત્રા શરૂ થવામાં હજુ એક મહિનો બાકી છે,પરંતુ યાત્રાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે.આવી સ્થિતિમાં પવિત્ર અમરનાથ ગુફામાંથી શિવલિંગની તસવીરો જાહેર કરવામાં આવી છે. આ તસવીરોમાં ગુફા પરનું પ્રાકૃતિક હિમલિંગ સંપૂર્ણ કદમાં બની ગયુ છે.

જાહેર કરાયેલી તસવીરોમાં પવિત્ર શિવલિંગની સાથે માતા પાર્વતી અને ગણેશના પ્રતિક ગણાતા હિમસ્તિમ્બને પણ પૂર્ણ કદમાં જોઈ શકાય છે.અમરનાથ યાત્રા સત્તાવાર રીતે શરૂ થવામાં એક મહિનો બાકી છે અને અધિકારીઓ અને સુરક્ષા દળના જવાનો ગુફામાં પહોંચી ગયા છે.અમરનાથ યાત્રાનો રૂટ તૈયાર કરવાની કામગીરી પણ જોરશોરથી ચાલી રહી છે. શ્રાઈન બોર્ડ અને સુરક્ષા દળના અધિકારીઓ વ્યવસ્થા માટે ગુફામાં પહોંચી ગયા છે.

યાત્રાના માર્ગ પરનો બરફ સાફ કરવાનું કામ પૂર્ણ

યાત્રાના માર્ગ પરનો બરફ સાફ કરવાનું કામ પણ લગભગ પૂર્ણ થઈ ગયું છે.બરફ કાપીને ટ્રેકને મુસાફરો માટે યોગ્ય બનાવવામાં આવી રહ્યો છે.આર્મીની બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન અહીંના બંને માર્ગો (બાલતાલ અને ચંદનવાડી) પર કામ કરી રહી છે.

આ વખતે ટ્રેક પર અનેક ગણો બરફ પડ્યો છે અને હજુ પણ સમગ્ર રૂટ પર દસથી વીસ ફૂટ બરફ જમા થયો છે.આ વર્ષની અમરનાથ યાત્રા 1 જુલાઈથી શરૂ થઈ રહી છે અને રક્ષાબંધનના દિવસે 29 ઓગસ્ટે સમાપ્ત થશે.સરકારે 10 એપ્રિલે અમરનાથ યાત્રાનું શેડ્યૂલ જાહેર કર્યું હતું. આ યાત્રા 62 દિવસ સુધી ચાલશે. 17 એપ્રિલથી ઓફલાઈન અને ઓનલાઈન મોડ દ્વારા યાત્રા માટે રજીસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે.સરકારે 10 એપ્રિલે અમરનાથ યાત્રાનું શેડ્યૂલ જાહેર કર્યું હતું.આ યાત્રા 62 દિવસ સુધી ચાલશે. 17 એપ્રિલથી ઓફલાઈન અને ઓનલાઈન મોડ દ્વારા યાત્રા માટે રજીસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article મોદી સરકાર 2.0 : આર્થિક વિકાસ,સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ,વૈશ્વિક સ્તરે વધતું કદ
Next Article 1 જૂનથી બદલાઈ રહ્યા છે બેંક અને ITR સહિતના નિયમો, કરોડો ગ્રાહકો પર થશે અસર
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up