By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: BAPS દ્વારા કરોડોના ખર્ચે થઈ રહેલાં રાહતકાર્યો ઉપરાંત PM, CM ફંડમાં રૂ. 72 લાખની સહાય
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > BAPS દ્વારા કરોડોના ખર્ચે થઈ રહેલાં રાહતકાર્યો ઉપરાંત PM, CM ફંડમાં રૂ. 72 લાખની સહાય
GeneralGujarat NowReligious

BAPS દ્વારા કરોડોના ખર્ચે થઈ રહેલાં રાહતકાર્યો ઉપરાંત PM, CM ફંડમાં રૂ. 72 લાખની સહાય

HM News
Last updated: 05/04/2020 3:47 AM
HM News
6 years ago
Share
SHARE

એક લાખ રાશનકીટ, 60 ટન શાકભાજીનું વિતરણ થઈ રહ્યું છે : 5000 લોકો માટે મેડિકલ સહાય થઈ
– એક લાખ રાશનકીટ, 60 ટન શાકભાજીનું વિતરણ થઈ રહ્યું છે : 5000 લોકો માટે મેડિકલ સહાય થઈ

અમદાવાદ,

BAPS સ્વામિનારાયણ સંસ્થાએ કરોડોના ખર્ચે થઈ રહેલાં અનેક રાહતકાર્યો ઉપરાંત, શનિવારે પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીના રાહત ફંડમાં ૭૨ લાખનું દાન જાહેર કર્યું છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને રાહતફંડમાં BAPS સ્વામિનારાયણ સંસ્થા વતી દાન આપવા સંતોમાં વરિષ્ઠ સંતવર્ય પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામી, વિશ્વવિહારી સ્વામી, અક્ષરવત્સલ સ્વામી ઉપસ્થિત રહ્યાં હતા.

સંસ્થાના આંતરરાષ્ટ્રીય સંયોજક પૂજ્ય ઈશ્વરચરણ સ્વામીએ જણાવ્યું છે કે BAPS સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક વડા પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજની પ્રેરણાથી કોરોના મહામારીમાં BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા તાત્કાલીક ધોરણે રાહત કાર્યો શરૂ થયા. જે અંતર્ગત ભારત ખાતેનાં ૧,૦૦૦ મંદિરો અને વિદેશોનાં ૨૫૦ મંદિરો વિવિધ સ્તરે સેવાઓ કરી રહ્યાં છે. સંસ્થાના એક હજારથી પણ વધુ સંતો અને ૫,૦૦૦થી વધુ સ્વયંસેવકો નિસ્વાર્થભાવે આ સેવા કાર્યોમાં જોડાયા છે.

લોકડાઉન દરમ્યાન સ્થાનિક પ્રશાસન દ્વારા થયેલા સર્વેક્ષણ અને તેમની જરૂરિયાત મુજબ BAPS સ્વામિનારાયણ સંસ્થાએ જરૂરિયાતમંદો અને ગરીબોને મદદ કરવા ઠેરઠેર રાહતકાર્યો આરંભી દીધા. કુલ એક લાખ લાભાર્થી માટે ગરમ ભોજનની વ્યવસ્થા અને ફૂડપેકેટનું વિતરણ કરાઈ રહ્યું છે. કુલ પાંચ લાખ ભોજન થાળી માટે પર્યાપ્ત થઈ રહે તેટલાં ૬૦ ટન લીલાં શાકભાજીનું સ્વચ્છતાના ધોરણોનું ગંભીરતાથી પાલન કરીને વિતરણ કરાઈ રહ્યું છે. કુલ ૧૦,૦૦૦ પરિવારોને એક મહિના સુધી ચાલે તેવી રાશનકીટ તૈયાર કરીને પહોંચાડાઈ, જેમાં લોટ-દાળ-ચોખા-તેલ-માસાલા-ગોળ વગેરેનો સમાવેશ થાય છે. ઉપરાંત, વડોદરામાં ત્રણ સ્થળોએ એક લાખ રાશન કીટ વહેંચાઈ રહી છે. ૫૦૦૦ લોકો માટે એન ૯૫ માસ્કનું તથા ૮૦૦૦ ‘કેર કીટ’નું વિતરણ કરવામાં આવ્યું. આ ઉપરાંત, કોરોના મહામારી દરમિયાન ઈમરજન્સી માટે ઉપયોગમાં આવી શકે તે માટે સંસ્થાના પરિસરોમાં ખંડો ફાળવવામાં આવ્યા છે.

પ્રાર્થના યજ્ઞોની સાથે કાઉન્સેલિંગ દ્વારા પરિવારોને હૂંફ અપાઈ રહી છે
BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા વિવિધ સ્તરે પ્રાર્થનાયજ્ઞો તથા મહાપૂજાઓ વગેરે કાર્યક્રમો પણ હાથ ધરવામાં આવ્યા છે. જેમાં ઘરે બેઠાં જ ભાગ લઈને સૌ શાંતિ અને આંતરિક બળ પ્રાપ્ત કરી રહ્યા છે. સાથોસાથ સંતો અને હજારો કાર્યકર્તાઓ ફોન દ્વારા ભક્તો અને ભાવિકોને આધ્યાત્મિક તથા સામાજિક રીતે કાઉન્સેલિંગ કરીને માર્ગદર્શન આપી રહ્યા છે. તેનાથી અનેક પરિવારોને હૂંફ અને બળ પ્રાપ્ત થઈ રહ્યાં છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article મહેસાણા જિલ્લામાં વધુ 13 કોરોના શંકાસ્પદ વ્યકિતના સેમ્પલ પૈકી 12 નેગેટિવ આવ્યાં, એકનો રિપોર્ટ પેન્ડિંગ
Next Article કોરોનાને કારણે સમગ્ર વિશ્વમાં લાખો લોકો નોકરી ગુમાવે તેવા ભણકારા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up