By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: કોરોના વાયરસના જંગમાં અમેરિકાએ ભારતનો સહયોગ માંગ્યો, મેલેરિયાની દવા આપવા અનુરોધ કર્યો
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > કોરોના વાયરસના જંગમાં અમેરિકાએ ભારતનો સહયોગ માંગ્યો, મેલેરિયાની દવા આપવા અનુરોધ કર્યો
GeneralInternationalNational

કોરોના વાયરસના જંગમાં અમેરિકાએ ભારતનો સહયોગ માંગ્યો, મેલેરિયાની દવા આપવા અનુરોધ કર્યો

HM News
Last updated: 05/04/2020 4:02 AM
HM News
6 years ago
Share
SHARE

મે મોદી સાથે વાત કરી યુએસમાં કોરોનાના દર્દીઓની સારવાર માટે હાઈડ્રોક્સીક્લોરોક્વિનનો જથ્થો આપવા વિનંતી કરી છેઃ ટ્રમ્પ
એજન્સી, વોશિંગ્ટન

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કોરોના મહામારીની સામે જંગ લડવા માટે ભારતને સહયોગ કરવા માટે અનુરોધ કર્યો છે. ટ્રમ્પે જણાવ્યું છે કે તેમણે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે હાઈડ્રોક્સીક્લોરોક્વિનનો જથ્થો અમેરિકાના આપવા માટે વિનંતી કરી છે. ભારતે ગત મહિને મેલેરિયાના દર્દીઓની સારવારમાં ઉપયોગી આ દવાની નિકાસ પર પ્રતિબંધ લાદ્યો હતો.અમેરિકામાં દિનપ્રતિદિન કોરોનાગ્રસ્ત દર્દીઓનો આકંડો વધી રહ્યો છે તેને જોતા અમેરિકાએ વૈશ્વિક મહામારી સામે લડવા હવે ભારત તરફ નજર દોડાવી છે.

ટ્રમ્પે જણાવ્યું કે તેમણે પીએમ મોદી સાથે શનિવારે સવારે વાત કરી હતી અને હાઈડ્રોક્સીક્લોરોક્વિનનો પર્યાપ્ત પુરવઠાની ખેપ અમેરિકા મોકલવા અનુરોધ કર્યો હતો.

‘ભારત મોટાપાયે હાઈડ્રોક્સીક્લોરોક્વિનનું ઉત્પાદન કરે છે. કોરોનાના દર્દીઓની સારવારમાં મેલેરિયાની આ દવાનો ઉપગોય કારગર નિવડ્યો હોવાનું જણાતા અમેરિકાએ આનો જથ્થો ભારત પાસે માંગ્યો છે. તેઓ આ તરફ ગંભીર રીતે વિચારી રહ્યા છે.’

ભારતના ડિરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડે 25 માર્ચના રોજ હાઈડ્રોક્સિક્લોરોક્વિનની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો જો કે માનવતાના ધોરણે વિશેષ મંજૂરી સાથે તેની નિકાસને મંજૂરી આપવામાં આવશે.

અમેરિકામાં કોરોના વાયરસના કુલ ત્રણ લાખથી પણ વધુ કેસ નોંધાયા છે અને મૃત્યુઆંક 8,000ને પાર થઈ ગયો છે. ન્યૂયોર્કમાં 500થી વધુ લોકોના કોરોના સંક્રમણથી મોત થયા છે. અમેરિકામાં ટ્રમ્પ પ્રશાસને કેટલાક ટ્રાયલમાં જોયું કે હાઈડ્રોક્સીક્લોરોક્વિન દવા જે દાયકા પૂર્વે મેલેરિયાની રસી તરીકે વિકસાવવામાં આવી હતી તે કોરોનાના દર્દીઓની સારવારમાં અસરકારક પરિણામ આપે છે. યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનની મંજૂરીને પગલે આ દવાને અન્ય દવા સાથે દર્દીઓને આપવામાં આવી રહી છે.

ચૂંટણી પરિણામોને લઈને મમતાના ધરણા : BJP પર ગોટાળાના આક્ષેપ
સુરત પાલિકામાં કમિટી રચનાની તૈયારી, અંતિમ નિર્ણય પર સૌની નજર
આંતરિક અસંતોષ વચ્ચે મમતાનો મોટો નિર્ણય, TMCની તમામ સમિતિઓ અને સંગઠનો ભંગ
કાશી રેલવે સ્ટેશન વિકાસ માટે વારાણસીમાં મધરાતે કાર્યવાહી, મંદિર-મસ્જિદ સહિતના બાંધકામો દૂર
રવીના ટંડનના ભાઈના ઘરમાંથી ₹25 લાખની ચોરી
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article કોરોનાને કારણે સમગ્ર વિશ્વમાં લાખો લોકો નોકરી ગુમાવે તેવા ભણકારા
Next Article Gujarat : રાજ્યમાં કોરોના વાયરસના કુલ 111 કેસ, 11ના મોત
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

મહારાષ્ટ્રમાં ચોમાસા પૂર્વે વરસાદી માહોલ સક્રિય

2 months ago

મુંબઈના રસ્તાઓ પર નમાજનો વિવાદ ગરમાયો, કિરીટ સોમૈયાની તંત્રને કડક કાર્યવાહી કરવાની માંગ

2 months ago

માલવિયા નગરમાં ભીષણ આગથી હાહાકાર, 20 લોકોના મોત; 47ને બચાવાયા

2 months ago

અલી ખામેનેઈની અંતિમ વિધિ માટે ઈરાનમાં તૈયારી,કરોડો લોકો જોડાય તેવી શક્યતા

2 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Love
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Fashion
  • Innovation
  • Election
  • Engineering
  • Design
  • Covid
  • Conservative
  • Like
  • Photography
  • Politics
  • Selfcare
  • Style
  • Motivation
  • Video
  • Vote
  • Exercise
  • મોત
  • 'સૂર્યવંશી'
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • વરૂણ ધવન ઘાયલ
  • સરોગેસી દ્વારા માતા બની
  • સિંગર વિશાલ દદલાની
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • 'તમને રોજ યાદ કરું છું'
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • માતા-પિતા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • કરોડની જોગવાઇ
  • ઈમરાન ખાન
  • વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ
  • એરફોર્સ ચીફે મિગ-૨૧
  • મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ
  • વિજય નેહરા
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up