બૉલીવુડ સિંગર કનિકા કપૂરનો પાંચમો રિપોર્ટ આવ્યો નોર્મલ

625

બૉલીવુડ સિંગર કનિકા કપૂર ઘણા લાંબા સમયથી કોરોનાથી પીડિત છે..જો કે એના માટે રાહતના સમાચાર આવ્યા છે.કનિકાનો કોરોનાનો પાંચમો રિપોર્ટ નેગેટિવ (CORONA) આવ્યો છે. એના પહેલા સતત તેના રિપોર્ટ (CORONA)પોઝિટિવ આવ્યા હતા તેની વચ્ચે તેમના પરિવાર માટે આ રાહતના સમાચાર કહેવાય।.ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી કાનિકાના કુલ 6 વાર ટેસ્ટ થઇ ચુક્યા છે.

બૉલીવુડ સિંગર કનિકા કપૂર ઘણા લાંબા સમયથી કોરોનાથી પીડિત

જેમાં તેના છેલ્લા ટેસ્ટ માં તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે જો હજુ એક ટેસ્ટમાં રિપોર્ટ નેગેટિવ આવશે તો તેને રાજા આપી દેવામાં આવશે.. કાનિકાની તબિયતમાં સુધારો આવી રહ્યો છે..તેનામાં કોઈ ગંભીર લક્ષણ નથી દેખાઈ રહયા।.પણ જયારે કનિકાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો ત્યારે કનિકા સહીત તેના પરિવારજનો ચિંતામાં હતા જો કે હવે તેની તબિયતમાં સુધાર આવી રહ્યો છે ટાયરે તેનો એક રિપોર્ટ પણ નેગેટિવ આવ્યો છે.

Share Now