By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: “જબ જમી લગે ફટને તબ પ્રસાદ લગે બટને” : મૌલાના સાદે કોરોના ફેલાવા અંગે શું કર્યો ખુલાસો ?
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > “જબ જમી લગે ફટને તબ પ્રસાદ લગે બટને” : મૌલાના સાદે કોરોના ફેલાવા અંગે શું કર્યો ખુલાસો ?
GeneralNational

“જબ જમી લગે ફટને તબ પ્રસાદ લગે બટને” : મૌલાના સાદે કોરોના ફેલાવા અંગે શું કર્યો ખુલાસો ?

HM News
Last updated: 05/04/2020 6:59 AM
HM News
5 years ago
Share
SHARE

દિલ્હી ક્રાઈમ બ્રાંચે મૌલાના સાદ સામે પોલીસ ફરિયાદ નોંધી છે પણ મૌલાના ક્યાં છે તે કોઈને ખબર નથી. મૌલાનાઓ પોતે સેલ્ફ ક્વોરેન્ટાઈનમાં હોવાની જાહેરાત ઓડિયો ટેપ દ્વારા કરી હતી.

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાવાયરસના ચેપના કેસોની સંખ્યા ઝડપથી વધી રહી છે અને નવા કેસોમાં તબલીગી જમાતના જલસામાં ભાગ લેનારા અનુયાયીઓની સંખ્યા મોટી છે.આ જલસો યોજનારા જમાતના વડા મૌલાના સાદ પોતાના અનુયાયીઓને પોતાના હાલ પર છોડીને ફરાર થઈ ગયા છે. હજારો લોકોના જીવ જોખમમાં મૂકનારા મૌલાના પોતાના અનુયાયીઓની શું થશે તેની ચિંતા કર્યા વિના પોતાનો જીવ બચાવા છૂપાઈને બેસી ગયા છે.

દિલ્હી ક્રાઈમ બ્રાંચે મૌલાના સાદ સામે પોલીસ ફરિયાદ નોંધી છે પણ મૌલાના ક્યાં છે તે કોઈને ખબર નથી.મૌલાનાઓ પોતે સેલ્ફ ક્વોરેન્ટાઈનમાં હોવાની જાહેરાત ઓડિયો ટેપ દ્વારા કરી હતી.હવે મૌલાનાએ પોતાના પુત્ર અને જમાત કમિટીના સભ્ય મોહમ્મદ યુસુફ મોહમ્મદ સાદ મારફત નિવેદન બહાર પાડ્યું છે.

આ નિવેદનમાં જમાતના અનુયાયીઓને કોરોનાનો ચેપ લાગ્યો તેને મૌલાનાએ યોગાનુયોગ ગણાવ્યો છે.આ પહેલાં મોલાના સાદ કોરોના કશું ના કરી શકે એવો દાવો કરતા હતા.મસ્જિદમાં મોત મળે તો સારું એવું કહેતા હતા.હવે તેમણે અચાનક રંગ બદલતાં સૌ આશ્ચર્યમાં પડી ગયા છે.

મૌલાના સાદે દાવો કર્યો છે કે,અમને કોરોનાવાયરસના ચેપની ખબર પડી કે તરત જ અમે મરકઝમાં બહારના લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દીધો હતો. મૌલાનાનો દાવો છે કે,અમારી પાસે તમામ પુરાવા છે ને લોકડાઉન પછી મરકઝ ખૂલ ત્યારે એ પુરાવા આપીશ.

દાહોદ ખાતે રાજ્યકક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણી, મુખ્યમંત્રી રૂપાણીએ કર્યું ધ્વજવંદન
tastyworks Trading Platform Tutorial
આજે PM મોદી અને રાષ્ટ્રપતિ બાયડેન વચ્ચે બેઠક
આ યહૂદીમેને પોતાની માતૃભાષા હીબ્રુને જીવંત કરી, આવી રીતે બની ઇઝરાયેલની રાજભાષા
પાટણ માર્કેટયાર્ડમાં ઘઉંના ભાવે ઐતિહાસિક સપાટી કૂદાવી, એક મણના રૂ. 440થી 786ના ભાવ પડ્યા
Share This Article
Facebook Email Print
Previous Article BJPના દિગ્ગજ નેતાનું નિવેદન, કહ્યું- ‘તબલીગી જમાતના લોકો માનવ બોંબ’
Next Article બ્રિટિશ વડા પ્રધાન બોરીસ જ્હોનસન બાદ ગર્ભવતી મંગેતરમાં પણ મળ્યા કોરોનાના લક્ષણો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up