By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ડાંગના માલેગામના 330 ગામોના ઘરોમાં ‘નલ સે જલ’ યોજના કરી પૂર્ણ, સરપંચે મેળવ્યો ‘સ્વચ્છ સુજલ શક્તિ સન્માન-2023’ પારિતોષિક
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > ડાંગના માલેગામના 330 ગામોના ઘરોમાં ‘નલ સે જલ’ યોજના કરી પૂર્ણ, સરપંચે મેળવ્યો ‘સ્વચ્છ સુજલ શક્તિ સન્માન-2023’ પારિતોષિક
GeneralSouth Gujarat

ડાંગના માલેગામના 330 ગામોના ઘરોમાં ‘નલ સે જલ’ યોજના કરી પૂર્ણ, સરપંચે મેળવ્યો ‘સ્વચ્છ સુજલ શક્તિ સન્માન-2023’ પારિતોષિક

HM News
Last updated: 09/08/2023 10:01 AM
HM News
3 years ago
Share
Pc : FB
SHARE

રાજયના નાગરિકોને ધર આગણેજ શુધ્ધ પીવાનું પાણી મળી રહે એ માટે કેન્દ્ર સરકાર દ્વારા અમલી “નલ સે જલ” યોજના હેઠળ ગુજરાતે શ્રેષ્ઠ કામગીરી કરી છે.ગુજરાતની નારીશક્તિ દ્વારા કરાયેલ જલ શક્તિનું સંરક્ષણ રાષ્ટ્રીય સ્તરે પ્રસ્થાપિત થયું છે.ડાંગ જિલ્લાના માલેગામના 330 ગામોના ઘરોમાં ‘નલ સે જલ’ યોજના પૂર્ણ કરવામાં આવી છે.જે સંદર્ભે તાજેતરમાં માલેગામના મહિલા સરપંચને સ્વચ્છ સુજલ શક્તિ સન્માન -2023 પારિતોષિક મહામહિમ રાષ્ટ્રપતિની ઉપસ્થિતિમાં કેન્દ્રીય જલમંત્રીના હસ્તે એનાયત કરવામાં આવ્યું છે.

રાજ્યના સુપ્રસિદ્ધ પર્યટન સ્થળ માટે પ્રખ્યાત સાપુતારાની તળેટીમાં આવેલ માલેગામના મહિલા સરપંચના તનમયબેન ઠાકરેના વહીવટે અહીં મહિલાઓની વ્યથાને અનુભવીને, અસરકારક વ્યવસ્થાપનના સથવારે નલ સે જલ આખી યોજનાને સફળ બનાવી. જેની નોંધ જિલ્લા મથક આહવા કે પાટનગર ગાંધીનગર જ નહીં,છેક રાજધાની દિલ્હી સુધી લેવામાં આવી છે.એટલું જ નહીં ભારત સરકારના જલશક્તિ મંત્રાલયે માલેગામ મહિલા સરપંચને ‘સ્વચ્છ સુજલ શક્તિ સન્માન-2023’ પારિતોષિક મહામહીમ રાષ્ટ્રપતિની ઉપસ્થિતિમાં જલશક્તિ મંત્રીના હસ્તે અર્પણ કર્યું છે.આ પારિતોષિક માટે ગુજરાતભરમાંથી માત્ર બે જ લોકોની પસંદગી થઈ છે,ડાંગ જિલ્લા ઉપરાંત કચ્છના એસએચજી ગ્રુપના પ્રતિનિધિ રાજીબેન વણકરને ગોબરધન,બાયોડિગ્રેડેબલ વેસ્ટ અને પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ માટે આ સન્માન મળવા પામ્યું છે.ત્યારે હમેશા પાણીની અછતનો સામનો કરતા ડાંગ જેવા પ્રદેશની સફળ વ્યવસ્થાની નોંધ,રાજધાનીમાં લેવામાં આવી તે આપણા સૌના માટે ગૌરવની બાબત છે.

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં દિલ્હી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેમના વક્તવ્યમાં જણાવ્યું હતું કે, ગામડાઓમાં પીવાનું પાણી મેળવવા માટે મહિલાઓને લાંબુ અંતર કાપવું પડતું હતું.પીવાનાં પાણીની વ્યવસ્થા કરવામાં તેમનો ઘણો સમય લાગતો.આ સમસ્યાઓને દૂર કરવા માટે ભારત સરકારે ખાસ પગલાં લીધાં છે.માલેગામમાં મહિલા સરંપચે કરેલી જળ વ્યવસ્થાપનની કામગીરી પણ જાણવા જેવી છે.ગ્રુપ ગ્રામ પંચાયતના આ ગામમાં ચાર ગામોનો સમાવેશ થાય છે.અહીંના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે અને અહીંના ઘણા લોકો સાપુતારા નજીક હોવાથી આજીવિકા મેળવવા માટે સાપુતારા જાય છે,વળી, ડુંગરાળ વિસ્તાર હોવાને કારણે પાણીના સ્રોત મર્યાદિત હોવાના કારણે ગામની બહેનોને પાણી ભરવા માટે સવારના 4 વાગ્યે ઘરેથી નીકળવું પડતું હતું.આવા સમયે વાસ્મોની ડાંગ કચેરીના માર્ગદર્શન હેઠળ ગામના મહિલા સરપંચ અને પાણી સમિતિના અધ્યક્ષ તન્મયબેન દેવરામભાઈ ઠાકરે અને તેમની સમિતિના સહયોગથી કુલ 330 ઘરો ધરાવતા ત્રણ ફળિયાના આ ખોબા જેવા ગામડા ગામમાં રૂ. 21.45 લાખના ખર્ચે ગામમાં ‘નલ સે જલ’ યોજના પૂર્ણ કરી અને યોજના બનાવવા કરતાં પણ યોજના નિયમિત અને સારી રીતે ચલાવી.

હાલ ગામમાં દરરોજ ત્રણેક કલાક નિયમિત રીતે પાણી આપવાની વ્યવસ્થા છે તથા નળ જોડાણ આપીને જ ફકત બેસી ન રહેતાં યોજના અસરકારક ટકાઉપણા માટે તન્મયબેન અને તેમની સમિતિ દ્વારા યોજના પૂર્ણ થયા બાદ પાણીવેરો નિયમિતિ ઉઘરાવવામાં આવે છે અને આ પાણીવેરામાંથી જ યોજનાની મરામત અને નિભાવણી અસરકારક રીતે કરવામાં આવી રહી છે.ગામમાં પેયજળ યોજના નિયમિત કાર્યરત રહે માટે તન્મયબેને ઘણા જ પ્રયત્નો કર્યા છે જ્યાં પણ બહેનોના સંદેશો મળે છે કે અમારે ત્યાં ચકલી લાઈનમાં પાણી નથી આવતું ત્યાં તન્મય બેન જાતે પહોંચી જઈ યોજનાની ચકલી ફરીથી કાર્યરત કરે છે.

‘વિશ્વ મહિલા દિવસ’ નિમિત્તે ડાંગ જિલ્લાને ગૌરવ અપાવનાર માલેગામના આ મહિલા સરપંચ જણાવે છે કે, પાણી અને સ્વચ્છતા દરેક નાગરિકનાં જીવનમાં વિશેષ સ્થાન ધરાવે છે.વર્ષ 2017થી સતત ગ્રામ વિકાસના અસરકારક કામોને તન્મયા બેન બીજી વખત સરપંચ તરીકે નિમાયા છે.તન્મયબેને ગ્રામજનોની સુખાકારી, કુદરતી સંશાધનોનો સમુચિત ઉપયોગ અને પ્રજાકલ્યાણની તમામ યોજનાઓ લોકો સુધી બખૂબી પહોંચાડવાની નેમ સાથે કાર્ય કરી રહ્યા છે.તન્મયબેન અને તેમની સમિતિ બાદ ગામમાં પાણી બાદ પેવર બ્લોકના રસ્તાની સુવિધા,સ્ટ્રીટ લાઈટ,ગટર લાઇન,સ્મશાન સુધીના રસ્તા સહિત શાળા અને આંગણવાડીના બાળકો માટે રમતગમતના સાધનો ઉપરાંત ભીંત ચિત્રોથી સુશોભિત કરી ગામને સોહામણું બનાવ્યું છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article કુદરતી આફતથી અસરગ્રસ્ત ખેડૂતોને રાજ્ય સરકારે રૂ.10,000 કરોડથી વધુ રકમની સહાય ચૂકવી
Next Article ઈરાકમાં અજીબો-ગરીબ બેન, મીડિયા કે અખબારો સમલૈંગિકતા શબ્દનો ઉલ્લેખ નહીં કરી શકે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up