By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: શ્રાવણમાં શિવલિંગ પર ભૂલથી પણ ન ચઢાવશો આ વસ્તુઓ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > શ્રાવણમાં શિવલિંગ પર ભૂલથી પણ ન ચઢાવશો આ વસ્તુઓ
GeneralReligious

શ્રાવણમાં શિવલિંગ પર ભૂલથી પણ ન ચઢાવશો આ વસ્તુઓ

HM News
Last updated: 28/08/2023 7:43 AM
HM News
3 years ago
Share
SHARE

– ભગવાન શિવે તુલસીના પતિનો વધ કર્યો હોવાથી તેમને શ્રાપ મળ્યુ હતુ
– કુમકુમ અને સિંદુર સૌભાગ્યની નિશાની અને શિવજી છે સંહારક

શ્રાવણ મહિનો હિંદુ ઘર્મ માટે વિશેષ માનવામાં આવે છે.આ પવિત્ર મહિનામાં ઘણા મોટા ઉપવાસ અને તહેવારો આવે છે.શ્રાવણમાં મહાદેવજીની કૃપા મેળવવા માટે સોમવારનું વ્રત રાખવામાં આવે છે.આ સાથે ભક્તજનો દરરોજ શિવલિંગની પૂજા કરે છે. એવું કહેવાય છે કે શ્રાવણ મહિનામાં શિવજીની પૂજા કરવાથી મનોકામના પૂર્ણ થાય છે.આ પવિત્ર મહિનામાં શિવભક્તો ભગવાન આશુતોષની આરાધના કરે છે,પરંતુ ધાર્મિક ગ્રંથોમાં પણ કેટલીક વસ્તુઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે,જે શિવલિંગને ન ચઢાવવી જોઈએ.આવો જાણીએ કઈ છે તે વસ્તુઓ

તુલસી પત્ર

પૌરાણિક માન્યતા અનુસાર ભગવાન શિવે તુલસીના પતિ અસુર જાલંધરનો વધ કર્યો હતો.એટલા માટે તુલસીએ પોતે ભગવાન શિવને તેમના અલૌકિક અને દિવ્ય ગુણો વાળા પાંદડાથી વંચિત રાખ્યા હતા.આ જ કારણે ભગવાન શિવની પૂજામાં ક્યારેય તુલસીપત્રનો ઉપયોગ કરવામાં આવતો નથી.

કેતકીના ફૂલ

શિવપુરાણ અનુસાર બ્રહ્માજીના એક જૂઠમાં કેતકીના ફૂલે તેમને સાથ આપ્યો હતો. જેના કારણે શિવજીએ કેતકીના ફૂલને શ્રાપ આપ્યો હતો અને કહ્યું હતું કે મારી પૂજામાં કેતકીના ફૂલ ક્યારેય ચઢાવવામાં આવશે નહીં.આ શ્રાપ પછી શિવ પૂજામાં કેતકીના ફૂલ ચઢાવવામાં આવતા નથી.

હળદર

શિવ પૂજામાં ક્યારેય હળદરનો ઉપયોગ કરવામાં આવતો નથી, કારણ કે હળદરને નારી સાથે જોડાયેલી વસ્તુ માનવામાં આવે છે અને શિવલિંગ પુરુષત્વનું પ્રતિક છે.આવી સ્થિતિમાં ભગવાન શિવની પૂજામાં હળદરનો ઉપયોગ કરવાથી પૂજાનું ફળ મળતું નથી.

તૂટેલા ચોખા

તૂટેલા ચોખાને અપૂર્ણ અને અશુદ્ધ માનવામાં આવે છે, તેથી તેને શિવપૂજામાં ન ચઢાવવા જોઈએ.તેનાથી પૂજાનું પૂર્ણ ફળ મળતું નથી.

કુમકુમ અથવા સિંદૂર

સૌભાગ્યવતી મહિલાઓ તેમના પતિના લાંબા અને સ્વસ્થ જીવનની ઇચ્છા કરવા માટે તેમની માંગ પર સિંદૂર લગાવે છે.કુમકુમ અથવા સિંદૂરનો ઉપયોગ પૂજામાં પણ કરવામાં આવે છે,પરંતુ કુમકુમ અથવા સિંદૂર શિવને અર્પણ ન કરવું જોઈએ, કારણ કે શિવ સંહારક છે અને તેમની પૂજામાં આ વસ્તુઓનો ઉપયોગ અશુભ માનવામાં આવે છે.

શંખનું પાણી

દંતકથા અનુસાર, શંખચુડ રાક્ષસના અત્યાચારથી દેવતાઓ પરેશાન હતા.મહાદેવે તેને માર્યો હતો, ત્યારબાદ તેનું શરીર ભસ્મ થઈ ગયું હતું અને તે ભસ્મમાંથી શંખનો જન્મ થયો હતો.શિવજીએ શંખચૂડનો વધ કર્યો,તેથી શિવજીને શંખમાંથી પાણી ક્યારેય ચઢાવવામાં આવતું નથી.

રક્ષાબંધનને લઈને એસટી નિગમ સજ્જ : ગુજરાતમાં ૬,૫૦૦ વધારાની બસ દોડાવાશે ,૧૦૧ નવી બસો પણ સેવામાં
મહિલા ધારાસભ્યોના મતવિસ્તારો માટે રૂ. ૨૮ કરોડની વિશેષ ગ્રાન્ટ મંજૂર, વિકાસના કામોને મળશે વેગ
નેપાળના પૂરમાં માનવતાને શરમાવે એવી ઘટના! મૃત મહિલાના શરીર પરથી બે શખ્સોએ બુટ્ટી કાઢી
૨૦૨૭ની વિધાનસભા ચૂંટણી પહેલાં ગુજરાતમાં સંઘ-સરકારનું મંથન, અમદાવાદમાં બે દિવસીય સમન્વય બેઠક
ગુજરાતની સરકારી કચેરીઓમાં પ્લાસ્ટિકની ફાઇલોને તબક્કાવાર વિદાય, હવે કાગળ-કાપડના ફોલ્ડરનો વપરાશ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article જાણો મહાદેવના 12 જ્યોતિર્લિંગની રોચક કથા અને તેનું મહત્વ
Next Article શું તમે જાણો છો ? શ્રાવણ દરમિયાન સપનામાં સાપ જોવાનો અર્થ શું છે…
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

ગુજરાત ભાજપના નવા પ્રભારી તરૂણ ચુઘની ૨ સપ્ટેમ્બરે ગાંધીનગર મુલાકાત, સંગઠન અને સરકાર સાથે કરશે બેઠક

2 weeks ago

ઈદ મિલાદના સરઘસ દરમિયાન પરેલમાં પથ્થરમારો, પોલીસે તાત્કાલિક સંભાળી સ્થિતિ

2 weeks ago

અનાયા બાંગર માટે ઓસ્ટ્રેલિયાથી લીલી ઝંડી : મહિલા ક્રિકેટમાં વાપસીનો માર્ગ ખુલ્યો

2 weeks ago

મુંબઈ શું સરકારની જાગીર છે? મનોજ જરાંગેનો સરકારને પડકાર

2 weeks ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up