By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ગુજરાતમાં 16 નવા કેસ સાથે પોઝિટિવ કેસનો આંકડો 144એ પહોંચ્યો
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > ગુજરાતમાં 16 નવા કેસ સાથે પોઝિટિવ કેસનો આંકડો 144એ પહોંચ્યો
AhmedabadGeneralGujarat Now

ગુજરાતમાં 16 નવા કેસ સાથે પોઝિટિવ કેસનો આંકડો 144એ પહોંચ્યો

HM News
Last updated: 06/04/2020 6:24 AM
HM News
6 years ago
Share
SHARE

ગુજરાતમાં સતત ચિંતાજનક રીતે કોરોના પોઝિટિવ કેસના આંકડાઓ કૂદકેને ભૂસકે વધી રહ્યાં છે. આજે સમગ્ર દેશમાં લોકડાઉનનો 13મો દિવસ છે. અમદાવાદમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા દિનપ્રતિદિન વધી જ રહી છે. જે ચિંતાનો વિષય બનતો જાય છે. તબલિગી જમાતીઓના કારણે ગુજરાતને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. અમદાવાદમાં કોરોના વાયરસના આજે વધુ 4 પોઝિટિવ કેસો નોંધાતા હડકંપ મચી જવા પામી છે. આ સાથે જ હવે ગુજરાતમાં કોરોના પોઝિટીવ દર્દીઓનો આંકડો 144 પર પહોંચી ગયો છે.

ગુજરાતના આરોગ્ય સચિવ જયંતિએ રવિએ આજે કોરોનાના દર્દીઓ વિશે જણાવ્યું હતું કે, આજે રાજ્યમાં વધુ 16 પોઝિટિવ કેસ નોંધાયા છે. દિલ્હીમાંથી જમાતીઓ વિવિધ રાજ્યોમાં ફર્યા છે. ગુજરાત હાલ જમાતીઓની સજા ભોગવી રહ્યું છે, જેમના કારણે કોરોના પોઝિટીવ કેસોની સંખ્યા વધી રહી છે. તેમણે જણાવ્યું કે, જમાતીઓએ ક્લસ્ટરકિંગ કર્યું હોવાથી કેસમાં વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં 144 કેસ થયા છે.

ગુજરાતમાં કોરોનાના વધુ 16 કેસ નોંધાતા હાહાકાર મચી ગયો છે. અમદાવાદને હોટ સ્પોટ જાહેર કરાયું છે, બીજી બાજુ જમાતીઓના કારણે કોરોનાના કેસમાં વધારો થતો જાય છે. જયંતિ રવિએ ઉમેર્યું હતું કે, રાજ્યમાં કુલ 12885 લોકો હોમ ક્વોરન્ટાઈન હેઠળ છે. પરંતુ હવે કોરોના પોઝિટીવના કેસ ગીચ વિસ્તારોમાં તેની સંખ્યા વધતી જાય છે. અમદાવાદમાં નવા 11 પૈકી 10 કેસ મુસ્લિમ કમ્યુનિટીના હોવાનું તેમને ભારપૂર્વક જણાવ્યું હતું. જ્યારે મહેસાણામાં નવા નોંધાયેલા કેસમાં તબલીગી જમાતનું કનેક્શન નીકળ્યું છે. રાજ્યના હજુ 39 દર્દીઓના રિપોર્ટ હજુ આવવાના બાકી છે.

આજે અમદાવાદમાં નવા 11 પોઝિટીવ કેસો સામે આવ્યા છે, જ્યારે સુરત, મહેસાણા અને પાટણમાં એક-એક નવો કેસ નોંધાયો છે. ગુજરાતમાં કુલ 144 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાંથી 11 દર્દીઓના મૃત્યુ થયા છે તો 21 દર્દીઓ સાજા થઇ જતા તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં હવે લોકલ ટ્રાન્સમિશનના કેસ વધી રહ્યાં છે. કુલ 144 પોઝિટિવ કેસમાંથી 85 જેટલા કેસ લોકલ ટ્રાન્સમિશન છે. જેના કારણે રાજ્યના અનેક શહેરોમાં સાચવેતીના ભાગરૂપે સમગ્ર વિસ્તારને ક્વૉરન્ટીન કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીમાં રાજ્યના 15 જિલ્લાઓમાં કોરોનાનો ચેપ પ્રસરી ચૂક્યો છે.

રાજ્યના કુલ 144 પોઝિટિવ કેસોની વાત કરવામાં આવે તો નીચે મુજબ છે.

શહેર પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ
અમદાવાદ 64 05 06
સુરત 17 02 05
ગાંધીનગર 13 00 02
ભાવનગર 13 02 00
રાજકોટ 10 00 03
વડોદરા 10 01 05
પોરબંદર 03 00 00
ગીર-સોમનાથ 02 00 00
કચ્છ 02 00 00
મહેસાણા 02 00 00
પંચમહાલ 01 01 00
મોરબી 01 00 00
પાટણ 02 00 00
છોટાઉદેપુર 01 00 00
જામનગર 01 00 00
કુલ આંકડો 144 11 21

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article સુરત: પોલીસનો ડર ગાયબ, લોક ડાઉન વચ્ચે ઝાંપા બજાર મટન, ચિકન માર્કેટમાં પડાપડી
Next Article ગુજરાતના 15 જિલ્લામાં કોરોનાનું પોત પ્રકાશ્યું, એક જ દિવસમાં વધુ 20 કેસ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up