By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં 151 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં 151 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો
AhmedabadGeneral

રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં 151 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો

HM News
Last updated: 09/09/2023 6:46 AM
HM News
3 years ago
Share
Pc : FB
SHARE

– રાજ્યમાં સિઝનનો કુલ વરસાદ 85 ટકા થયો
– રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી

અમદાવાદ : રાજ્યમાં એક મહિના બાદ વરસાદી માહોલ સર્જાતા ખેડૂતોએ રાહત અનુભવી છે.ત્યારે છેલ્લાં 24 કલાકમાં રાજ્યમાં 151 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો.જેમાં 76 તાલુકાઓમાં એક ઇંચથી સવા પાંચ ઇચ સુધીનો વરસાદ થયો હતો. વલસાડના કપરાડામાં સવા પાંચ ઇચ વરસાદ,ડાંગના સુબીરમાં પાંચ ઇંચ,ડાંગના આહવામાં સાડા ચાર ઇંચ,વલસાડના ધરમપુર અને નવસારીના ખેરગામમાં ચાર ઇંચ વરસાદ થયો હતો.જ્યારે અંકલેશ્વર સવા ત્રણ ઇંચ,સુરતના માંગરોળમાં ત્રણ ઇંચ, તાપીના ઉચ્ચલ અને મહેસાણા,ભરુચના વાગરા અને સુરતના મહુવામાં અઢી ઇંચ,વરસાદ થયો હતો.આ ઉપરાંત નડિયાદ,ચીખલી,વાસંદા,વઘઇ,બારડોલી,મહુધા,કડી,વાપી,પારડીમાં બે ઇંચ સુધી વરસાદ નોંધાયો ગતો.જ્યારે 50 જેટલા તાલુકાઓમાં એકથી સવા ઇંચ સુધી વરસાદ નોંધવામાં આવ્યો હતો.આ સાથે રાજ્યમાં સિઝનનો કુલ વરસાદ 85 ટકા સુધી થયો છે.તો બીજી તરફ રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.સાથે જ સુરત,નર્મદા,ડાંગ,નવસારી,વલસાડ,તાપી,દમણ અને દાદરા નગર હવેલીમાં આજે ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે.તો આવતીકાલે અરવલ્લી, દાહોદ,મહિસાગરમાં ભારે વરસાદ રહેશે.જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં સામાન્ય વરસાદ રહેશે.ત્યારે કચ્છમાં હાલ વરસાદની કોઈ આગાહી કરાઇ નથી.તો અમદાવાદમાં પણ વહેલી સવારે વરસાદી માહોલ સર્જાયો હતો.

સાઉદી અરેબિયાના રિયાધ એરપોર્ટ પર મિસાઇલ હુમલો, ૧૨નાં મોત અને ૩૦૯ ઘાયલ
ઇન્ફ્લુએન્સર મેડ સંધુ હત્યા કેસના તાર ગુજરાત સુધી પહોંચ્યા, વાપીમાંથી 3 શખસો ઝડપાયા
નવરાત્રિમાં મહિલાઓની સુરક્ષા માટે ગુજરાત પોલીસ સજ્જ, ૨૨ હજારથી વધુ સ્થળોએ વિશેષ બંદોબસ્ત
દિવાળીએ વતન જવા માટે સુરતથી 9,100 વધારાની બસોનું આયોજન, 4થી 9 નવેમ્બર સુધી દોડશે
સુરતમાં ડૉ.હર્ષ પંડ્યા આપઘાત કેસમાં બે મહિલા તબીબની ધરપકડ, અન્ય બે આરોપીઓની શોધખોળ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article મુંબઈ હાઈકોર્ટે IPS ઑફિસર રશ્મિ શુક્લાને ફોન ટેપિંગ કેસમાં આપી રાહત
Next Article ગુજરાતમાં પંચનામા બાબતે નીતિ ઘડવા હાઇકોર્ટનો ઐતિહાસિક આદેશ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

આજથી શારદીય નવરાત્રિનો આરંભ : અંબાજીથી ખોડલધામ સુધી માતાજીનાં દર્શન માટે ભક્તોની ભીડ જામશે

3 hours ago

રક્ષાબંધનને લઈને એસટી નિગમ સજ્જ : ગુજરાતમાં ૬,૫૦૦ વધારાની બસ દોડાવાશે ,૧૦૧ નવી બસો પણ સેવામાં

2 months ago

મહિલા ધારાસભ્યોના મતવિસ્તારો માટે રૂ. ૨૮ કરોડની વિશેષ ગ્રાન્ટ મંજૂર, વિકાસના કામોને મળશે વેગ

2 months ago

નેપાળના પૂરમાં માનવતાને શરમાવે એવી ઘટના! મૃત મહિલાના શરીર પરથી બે શખ્સોએ બુટ્ટી કાઢી

2 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up