By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: સુરત જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે ભાવિની પટેલ અને ઉપપ્રમુખ તરીકે રોહિત પટેલ નિમાયા
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Surat > સુરત જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે ભાવિની પટેલ અને ઉપપ્રમુખ તરીકે રોહિત પટેલ નિમાયા
GeneralSurat

સુરત જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે ભાવિની પટેલ અને ઉપપ્રમુખ તરીકે રોહિત પટેલ નિમાયા

HM News
Last updated: 13/09/2023 8:30 AM
HM News
2 years ago
Share
SHARE

– કારોબારી અધ્યક્ષ જીતેન્દ્ર પટેલ, શાશક પક્ષના રવજી ભાઈ વસાવા, દંડક મુકેશભાઈ રાઠોડના નામો ખુલ્યા હતા

સુરત,તા.13 સપ્ટેમ્બર 2023,બુધવાર : સુરત જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ સહિત હોદેદારોની વરણી માટે આજે પક્ષ તરફથી મેન્ડેટ ખુલતા અપેક્ષા મુજબ જ પ્રમુખ તરીકે ભાવિની બેન પટેલનું નામ ખૂલ્યું હતું.સુરત જિલ્લા પંચાયતના નવા ભવન ખાતે આજે મળેલી ભારતીય જનતા પાર્ટીની સંકલન બેઠકમાં જિલ્લા ભાજપ ભરત રાઠોડ પક્ષ તરફથી મેન્ડેટ લઈને આવ્યા હતા.જેમાં પ્રમુખ તરીકે ભાવિની પટેલનું નામ ખૂલ્યું હતું.જ્યારે ઉપપ્રમુખ તરીકે રોહિત ભાઈ પટેલ,કારોબારી અધ્યક્ષ જીતેન્દ્ર પટેલ,શાશક પક્ષના રવજીભાઈ વસાવા,દંડક મુકેશભાઈ રાઠોડના નામો ખુલ્યા હતા.

આ નામો ખુલ્યા બાદ તમામ સભ્યો જિલ્લા પંચાયત ઓફિસ પહોંચીને જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ દાવેદારી નોંધાવી હતી.આવતીકાલ ગુરૂવારે મળનારી સામાન્ય સભામાં આ તમામની સતાવાર જાહેરાત થશે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article સુરત ઈન્કમટેક્સ DDI વિંગનો સપાટો : ડાયમંડ-જ્વેલર્સ સાથે સંકળાયેલા 3 ગ્રુપના 35થી વધુ ઠેકાણે દરોડા
Next Article સુરત કોર્પોરેશન વરાછા ઝોનના શહેર વિકાસ વિભાગના જુનિયર ઈજનેર અને પટાવાળા રૂ.35 હજારની લાંચ લેતા ઝડપાયા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up