By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ગુજરાતના આ વિસ્તારોમાં 16 અને 17 સપ્ટેમ્બરે ભારે વરસાદની આગાહી
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > ગુજરાતના આ વિસ્તારોમાં 16 અને 17 સપ્ટેમ્બરે ભારે વરસાદની આગાહી
AhmedabadGeneral

ગુજરાતના આ વિસ્તારોમાં 16 અને 17 સપ્ટેમ્બરે ભારે વરસાદની આગાહી

HM News
Last updated: 15/09/2023 8:01 AM
HM News
2 years ago
Share
Pc : FB
SHARE

– આગામી 5 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી

ગુજરાત રાજ્યમાં વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી સામે આવી છે.જેમાં આગામી 5 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે.ત્યારે 16 અને 17 સપ્ટેમ્બર 2 દિવસ ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે.જેમાં ડાંગ,નવસારી, સુરત,તાપી,વલસાડમાં ભારે વરસાદની આગાહી છે.

17થી 23 તારીખ સુધીમાં અનેક વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતા

રાજ્યમાં 17થી 23 તારીખ સુધીમાં અનેક વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતા છે.કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પણ થઈ શકે છે.જ્યારે મોટા ભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.સપ્ટેમ્બરના બીજા અઠવાડિયામાં પણ રાજ્યમાં વરસાદી ગતિવિધિ જોવા મળી હતી,પરંતુ તે માત્ર દક્ષિણ ગુજરાત,પૂર્વ ગુજરાત તથા કેટલાક ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પૂરતી સીમિત રહી હતી.જોકે, આ વખતે આવનારા રાઉન્ડમાં રાજ્યના કેટલાક વધારે વિસ્તારોમાં સારો વરસાદ થાય તેવી શક્યતા છે એટલે કે ઘણા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળશે.

અમદાવાદમાં સામાન્ય વરસાદની આગાહી કરી

બનાસકાંઠા,સાબરકાંઠામાં 48 કલાકમાં વરસાદની આગાહી છે.તેમજ અમરેલી,ભાવનગર,દીવ,જૂનાગઢમાં પણ વરસાદ રહેશે.તથા પોરબંદર,બોટાદ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે.તેમજ અમદાવાદમાં સામાન્ય વરસાદની આગાહી કરી છે.

ભારતનાં રાફેલ જ્યાં હતા તેની નજીક જ ઈરાને દાગી ધડાધડ મિસાઈલો
ગુજરાત શિક્ષણ બેડામાં મોટા ફેરફાર, અધિકારીઓની તાત્કાલિક અસરથી કરવામાં આવી બદલી
રાજકોટમાં અસામાજિક તત્વો બેફામ બન્યા, ભૂમાફિયાએ કારખાનેદારની હત્યા કરી
સુરતના મહિધરપુરા હીરા બજારમાં ભીડ ઉમટતાં પોલીસ દોડતી થઇ
રાજકોટના સ્મશાનમાં અંતિમ સફરમાં પણ લાંબી કતાર, એક એમ્બ્યુલન્સમાં બે મૃતદેહ આવ્યા, લાકડાંમાં અગ્નિસંસ્કાર માટે વેઇટિંગ
Share This Article
Facebook Email Print
Previous Article દેશમાં પૂરતા પ્રમાણમાં ઘઉં,ચોખા અને ખાંડ છે, તહેવારો દરમિયાન ભાવ નિયંત્રણમાં રહેશે : સરકાર
Next Article આજથી ગુજરાતમાં નવા વ્હિકલ નંબર પ્લેટ સાથે જ વેચાણ થશે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up