By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: સનાતન ધર્મ છે અને હંમેશા રહેશે : કોંગ્રેસી નેતા રણદીપ સુરજેવાલા
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > સનાતન ધર્મ છે અને હંમેશા રહેશે : કોંગ્રેસી નેતા રણદીપ સુરજેવાલા
GeneralNational

સનાતન ધર્મ છે અને હંમેશા રહેશે : કોંગ્રેસી નેતા રણદીપ સુરજેવાલા

HM News
Last updated: 16/09/2023 9:20 AM
HM News
2 years ago
Share
SHARE

ભોપાલ, તા. 16 સપ્ટેમ્બર 2023, શનિવાર : DMK નેતા ઉદયનિધિ સ્ટાલિને સનાતન ધર્મ પર આપવામાં આવેલા નિવેદન પર મૌન સાધનારી કોંગ્રેસે ભોપાલમાં કહ્યું કે, સનાતન ધર્મ છે અને હંમેશા રહેશે.આ વાત કોંગ્રેસના વરિષ્ઠ નેતા રણદીપ સુરજેવાલાએ આજે એ સમયે કહી જ્યારે તેઓ કોંગ્રેસની જન આક્રોશ યાત્રાનું એલાન કરી રહ્યા હતા.કોંગ્રેસની જન આક્રોશ યાત્રા 19 સપ્ટેમ્બરથી શરૂ થશે.ગણેશ ચતૂર્થીના દિવસથી શરૂ થનારી આ યાત્રા 11 હજાર 400 કિલોમીટરની હશે.

આ અવસર પર મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમનલાથે કહ્યું કે, આ દરમિયાન રાજ્યમાં સાત યાત્રા નીકાળવામાં આવશે.રાજ્યની જનતામાં આક્રોશ છે.અહીં દરેક વર્ગ પરેશાન છે. ભારત સનાતન ધર્મનો દેશ છે.આજે લોકોનું ધ્યાન ભટકાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.આગામી 3 મહિના સુધી બીજેપી જનતાનું ધ્યાન ભટકાવવાનો પ્રયત્ન કરશે.તે ધાર્મિક વિવાદ ઉભો કરીને મૂળ મુદ્દા પરથી ધ્યાન ભટકાવવાનો પ્રયત્ન કરશે.

આ અવસર પર પૂર્વ સીએમ કમલનાથે કહ્યું કે, એમપીનો પડકાર બેરોજગારી છે.એમપીમાં દિલ્હીના નેતાઓની ભીડ લાગી છે. 15 વર્ષના કામના આધારે વોટ માંગવામાં ભાજપ શરમ અનુભવે છે.આ વિધાનસભા ચૂંટણી રાજ્યના ભવિષ્યની ચૂંટણી છે.દરેક વ્યક્તિ ભ્રષ્ટાચારનો સાક્ષી છે.કોંગ્રેસની યાત્રા લોકોને ગેરમાર્ગે દોરનારી રાજનીતિથી સાવધાન કરશે.એમપીમાં દરેક જગ્યાએ કૌભાંડ છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article કોંગ્રેસ પ્રદેશ મહામંત્રી નર્મદાના હરેશ વસાવાએ 150 કાર્યકરો સાથે ભાજપમાં જોડાયા
Next Article વડોદરા કોંગ્રેસમાં રાજીનામા આપવાનો સિલસિલોય થાવત : પૂર્વ કોર્પોરેટરે રાજીનામું આપ્યું
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up