By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ગાઝામાં 75 વર્ષની સૌથી મોટી આપત્તિ : 11 લાખ લોકો ઘર છોડવા મજબૂર
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > ગાઝામાં 75 વર્ષની સૌથી મોટી આપત્તિ : 11 લાખ લોકો ઘર છોડવા મજબૂર
GeneralInternational

ગાઝામાં 75 વર્ષની સૌથી મોટી આપત્તિ : 11 લાખ લોકો ઘર છોડવા મજબૂર

HM News
Last updated: 17/11/2023 10:02 AM
HM News
2 years ago
Share
SHARE

– પેલેસ્ટાઈનથી હજારો લોકોએ ઇજિપ્ત તરફ પણ પલાયન કર્યું

ઈઝરાયેલ-હમાસના યુદ્ધ (Israel-Hamas War)ને 40થી વધુ દિવસો થઇ ગયા છે.આ યુદ્ધમાં અત્યાર સુધીમાં લગભગ 12 હજાર લોકોના મોત થયા છે અને લાખો લોકોને પલાયન કરવું પડ્યું છે.આ દરમિયાન,દરમિયાન, United Nations Refugee Agencyના ચીફ ફિલિપ લઝારિનીએ કહ્યું કે, આ પેલેસ્ટાઈનમાં 1948 પછી સૌથી વધુ જોવા મળેલુ સ્થળાંતર છે.ખાસ કરીને ઉત્તરી ગાઝામાંથી મોટી સંખ્યામાં લોકો પલાયન કરી રહ્યા છે અને લગભગ 11 લાખ લોકો પોતાના ઘર છોડીને ભાગવું પડ્યું છે.આમાંના મોટાભાગના લોકો દક્ષિણ ગાઝા ગયા છે જ્યારે કેટલાકે વેસ્ટર્ન ઘાટનો આશરો લીધો છે.

પેલેસ્ટાઈનથી હજારો લોકોએ ઇજિપ્ત તરફ પણ પલાયન કર્યું

પેલેસ્ટાઈનથી હજારો લોકોએ ઇજિપ્ત તરફ પણ પલાયન કર્યું છે. વધુ UNRWAના ચીફે કહ્યું કે, ભૂખ,તરસ અને દવાઓની અછતના કારણે અહીંથી લોકોને પલાયન કરવું પડી રહ્યું છે. UN એજન્સી અનુસાર, અત્યાર સુધીમાં તેણે 8 લાખથી વધુ લોકો માટે આવાસ વગેરેની વ્યવસ્થા કરી છે.આ લોકોમાં ખોરાક,પાણી અને તમામ જરૂરી વસ્તુઓની અછત સર્જાઈ હતી.આ લોકોને શૌચ માટે પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે.એજન્સીનું કહેવું છે કે આશ્રયસ્થાનોમાં રહેતા 30 ટકા લોકોમાં સ્કીનની એલર્જી જોવા મળી રહી છે.તેમને કહ્યું કે, ખરાબ પરિસ્થિતિમાં રહેવાને કારણે આ રોગો થાય છે.

ભારતમાં પેલેસ્ટાઈનના રાજદૂતે કરી અપીલ

ભારતમાં પેલેસ્ટાઈનના રાજદૂત અદનાન અબુ અલહૈઝાએ કહ્યું કે પેલેસ્ટાઈનના લોકો માટે હું ચિંતિત છું.ભારતે ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને રોકવા માટે તેની તાકાતનો ઉપયોગ કરવો જોઈએ.અદનાન અબુ અલહૈઝાએ કહ્યું કે મેં ભારત સરકારને અનેક ફોન કોલ કર્યા.હું ભારતને ફરી આગ્રહ કરું છું કે તે ઈઝરાયલ અને હમાસ વચ્ચે તાત્કાલિક ધોરણે યુદ્ધવિરામ કરાવવા મોટી ભૂમિકા ભજવે.

સુરતમાં જાહેરમાં ટપોરીગીરી કરતા ટપોરી રામુ ઉર્ફે રાહુલ બાડો અને રોફ જમાવનાર યુવતીની પોલીસે ધરપકડ કરી
તુવેર અને અડદ દાળમાં મોંઘવારીનો તડકો, દોઢ મહિનામાં ભાવ 15% વધ્યા
સરકારના ઇન્ટ્રીમ પેકેજના નિર્ણયને પગલે ગુજરાતના પોલીસ કર્મચારીઓમાં નારાજગી : વાંચો શું છે નવી માંગ
ઈંગ્લેન્ડમાં બેસીને દ.ગુજરાતમાં કરીયાણાની દુકાન ચલાવનાર આપ સમર્થકે ફેલાવ્યા પ્રોપાગેન્ડા : સત્ય બહાર આવતા ટ્વિટ ડીલીટ કરી
રમઝાન ઈદના દિવસે પોલીસ કમિશનર ઓફિસની પાછળ સગીરની ચાકૂના ઘા મારી હત્યા
Share This Article
Facebook Email Print
Previous Article દેશના ત્રણ મહાન નેતાની આજે પૂણ્યતિથિ, આવો જાણીએ તેમના વિશે
Next Article ગાઝાની સૌથી મોટી હોસ્પિટલ પર બુલડોઝર ફેરવવાની ઇઝરાયેલની તૈયારી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up