By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: બોલો, કોરોનામાં અંબાણી-અદાણી ધોવાયા તો ચીનના ઉદ્યોગપતિઓ વધુ અમીર બન્યા
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Business > બોલો, કોરોનામાં અંબાણી-અદાણી ધોવાયા તો ચીનના ઉદ્યોગપતિઓ વધુ અમીર બન્યા
BusinessGeneralNational

બોલો, કોરોનામાં અંબાણી-અદાણી ધોવાયા તો ચીનના ઉદ્યોગપતિઓ વધુ અમીર બન્યા

HM News
Last updated: 06/04/2020 3:14 PM
HM News
6 years ago
Share
SHARE

કોરોનાના આતંકથી વિશ્વભરના અબજોપતિઓની હાલત કથળી છે. દેશના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીને છેલ્લા બે મહિનામાં 1.33 લાખ કરોડ રૂપિયાનો ઝાટકો લાગ્યો છે. શેરબજારમાં તીવ્ર ઘટાડાને કારણે અબજોપતિઓની સંપત્તિમાં સતત ઘટાડો થઈ રહ્યો છે.

કોરોના વાયરસ રોગચાળાને કારણે વિશ્વની અર્થવ્યવસ્થા મંદી તરફ આગળ વધી રહી છે. છેલ્લા બે મહિનાથી વિશ્વભરના શેર બજારોમાં ભંગાણ પડવાની પ્રક્રિયા અટકવાનું નામ નથી લઈ રહી, જેના કારણે અબજોપતિઓ દરરોજ અબજો ગુમાવે છે.

દેશના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની કુલ સંપત્તિમાં 28% ઘટાડો જોવા મળ્યો છે. અંબાણીને 31 માર્ચ સુધીના બે મહિનામાં દરરોજ રૂ. 2,100 કરોડ (300 મિલિયન ડોલર) નો ઝાટકો મળ્યો છે અને તેમની કુલ સંપત્તિ હવે માત્ર 3.36 લાખ કરોડ રૂપિયા થઇ ગઈ છે. ચોંકાવનારી વાત એ છે કે આ જ સમયગાળામાં કેટલાક ચીની અબજોપતિઓની સંપત્તિમાં વધારો થયો છે, જેના કારણે 6 વધુ ચીની અબજોપતિ વિશ્વના ટોચના 100 અમીરોની સૂચિમાં શામેલ થયા છે. સોમવારે જારી કરાયેલા એક અહેવાલમાં આ માહિતી આપવામાં આવી છે.

8 સ્થાન ખસીને 17માં ક્રમે અંબાણી

મુકેશ અંબાણી
હુરૂન ગ્લોબલ રિચ લિસ્ટ અનુસાર, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) ના ચેરમેન અને MDની કુલ સંપત્તિમાં રૂ. 1.33 લાખ કરોડ ઘટ્યા છે, જેથી તેઓ વિશ્વની સૌથી ધનિક યાદીમાં આઠ સ્થાને ઘટીને 17મા સ્થાને આવી ગયા છે.

અદાણીને લાગ્યો 42000 કરોડનો ઝાટકો

ગૌતમ અદાણી
આ યાદીમાં અન્ય ભારતીયોમાં અદાણી જૂથના વડા ગૌતમ અદાણીને 42,000 કરોડ રૂપિયા એટલે કે 37% જેટલો ઝાટકો લાગ્યો છે. HCL ટેક્નોલોજીસના પ્રમુખ શિવ નાડરની સંપત્તિ 35,000 કરોડ રૂપિયા (5 અબજ ડોલર) અથવા 26% અને કોટક બેંકના ઉદય કોટકની સંપત્તિમાં 28,000 કરોડ (4 અબજ ડોલર) અથવા 28% નો ઘટાડો કર્યો છે. અંબાણીને બાદ કરતાં અન્ય ત્રણ લોકો ટોચની 100 યાદીમાંથી બહાર થઈ ગયા છે. કોરોના વાયરસ રોગચાળાને કારણે છેલ્લા બે મહિનામાં ભારતીય શેર બજારમાં 25% ઘટાડો થયો છે. વિશ્વભરની કંપનીઓને કોરોના વાયરસ રોગચાળાની આર્થિક કિંમત ચૂકવવી પડી છે.

અહેવાલમાં જણાવાયું છે કે બર્કશાયર હેથવેના વોરન બફેટે કુલ રૂ. 1.33 લાખ કરોડ (19 અબજ ડોલર) નું નુકસાન વેઠ્યું છે અને તેની કુલ સંપત્તિ હવે રૂ. 5.81 લાખ કરોડ (83 અબજ ડોલર) થઇ ગઈ છે.

જેફ બેઝોઝ છે હજુ સૌથી વધુ અમીર

જેફ બેઝોઝ
9.17 લાખ કરોડ રૂપિયાની સંપત્તિ સાથે એમેઝોનના જેફ બેઝોસ વિશ્વનો સૌથી ધનિક વ્યક્તિ છે. છેલ્લા બે મહિનામાં તેમની સંપત્તિમાં 9% ઘટાડો થયો છે. તે પછી બીજા નંબર પર બિલ ગેટ્સ છે, જેમાં સંપત્તિમાં 14% ઘટાડો છે, બફેટ ત્રીજા સ્થાને છે.

6 ચીનના અબજોપતિઓની ટોપ 100માં એન્ટ્રી

રિપોર્ટ અનુસાર છેલ્લા બે મહિનામાં કેટલાક ચીની અબજોપતિઓની સંપત્તિમાં વધારો જોવા મળ્યો છે. શ્રીમંતોની ટોપ 100 યાદીમાં ભારતના ત્રણ અબજોપતિઓ ભાર થઇ ગયા છે, જ્યારે ચીનના છ અબજોપતિ આ યાદીમાં નવા ઉમેરાયા છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article આજે ગુજરાતમાં કોરોનાના 18 નવા કેસ, મોટાભાગના જમાત તબ્લિગી સાથે સંકળાયેલા
Next Article રાજ્યમાં વધુ 19 કેસ, 13 કેસ અમદાવાદમાં નોંધાયા, કુલ 165
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up