By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: રાજકારણમાં હું કોઈના પર ભરોસો કરતો નથી : ટ્રમ્પ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > રાજકારણમાં હું કોઈના પર ભરોસો કરતો નથી : ટ્રમ્પ
GeneralInternational

રાજકારણમાં હું કોઈના પર ભરોસો કરતો નથી : ટ્રમ્પ

HINDUSTAN MIRROR
Last updated: 16/10/2026 8:02 PM
HINDUSTAN MIRROR
1 hour ago
Share
Pc : Google
SHARE
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ સાથેના સંબંધો અંગે નિવેદન આપતાં કહ્યું છે કે તેઓ રાજકારણમાં કોઈના પર ભરોસો કરતા નથી. ઇઝરાયલમાં 27 ઑક્ટોબરે યોજાનારી ચૂંટણી પહેલાં ટ્રમ્પના આ નિવેદનથી નેતન્યાહુને ચૂંટણીમાં તેમનું સમર્થન મળશે કે નહીં તે અંગે ચર્ચા શરૂ થઈ છે.ટ્રમ્પે બંને નેતાઓ વચ્ચેના સંબંધોને સારા ગણાવ્યા છે, પરંતુ નેતન્યાહુના ચૂંટણી પ્રચારમાં ભાગ લેવા કે તેમને જાહેરમાં સમર્થન આપવાની સ્પષ્ટ જાહેરાત કરી નથી.અમેરિકી સમાચાર માધ્યમ ન્યૂઝમેક્સ સાથેની વાતચીત દરમિયાન ટ્રમ્પને પૂછવામાં આવ્યું હતું કે શું તેઓ નેતન્યાહુ પર વિશ્વાસ કરે છે. તેના જવાબમાં ટ્રમ્પે કહ્યું હતું કે, “સાચું કહું તો હું કોઈના પર વિશ્વાસ કરતો નથી.રાજકારણની દુનિયામાં હું કોઈના પર ભરોસો કરતો નથી.” તેમના આ નિવેદનને ઇઝરાયલની ચૂંટણી પહેલાં બંને નેતાઓના રાજકીય સંબંધોના સંદર્ભમાં મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.નેતન્યાહુના ચૂંટણી પ્રચારમાં ટ્રમ્પની સંભવિત ભૂમિકા અંગે પૂછવામાં આવતાં અમેરિકી રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે ઇઝરાયલના લોકો ઇચ્છે છે કે તેઓ આ પ્રક્રિયામાં સામેલ થાય.ટ્રમ્પે નેતન્યાહુ સાથેના પોતાના સંબંધોને ‘ખૂબ સારા’ ગણાવ્યા હતા.ઇઝરાયલ અને અમેરિકા વચ્ચેના સંરક્ષણ સહયોગનો ઉલ્લેખ કરતાં તેમણે ઇરાન સામેની સંયુક્ત વ્યૂહરચનાને પણ સફળ ગણાવી હતી.તેમ છતા નેતન્યાહુના ચૂંટણી પ્રચારમાં તેઓ સક્રિય ભૂમિકા ભજવશે કે નહીં તે અંગે ટ્રમ્પે સ્પષ્ટતા કરી નહોતી.

 

ઇઝરાયલની ચૂંટણીની સાથે અમેરિકા અને ઇરાન વચ્ચેના તણાવનો મુદ્દો પણ ચર્ચામાં છે. ઇરાનના પરમાણુ કાર્યક્રમને લઈને અમેરિકા અને ઇઝરાયલ વચ્ચે સંભવિત લશ્કરી કાર્યવાહીની અટકળો ચાલી રહી છે.અમેરિકી સમાચાર માધ્યમ એક્સિયોસના અહેવાલમાં અમેરિકી અને ઇઝરાયલી અધિકારીઓ સહિતના સૂત્રોને ટાંકીને જણાવવામાં આવ્યું હતું કે ટ્રમ્પ અને નેતન્યાહુએ છેલ્લા બે અઠવાડિયાં દરમિયાન અનેક વખત વાતચીત કરી હતી.આ વાતચીતમાં ઇરાન સામે મોટા પાયે લશ્કરી કાર્યવાહી ફરી શરૂ કરવાની શક્યતા અંગે ચર્ચા થઈ હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.આ ચર્ચામાં ઇરાનનાં લશ્કરી મથકો અને પરમાણુ સુવિધાઓને નિશાન બનાવવાની સંભાવનાનો પણ ઉલ્લેખ થયો હતો.આ દાવા સામે વ્હાઇટ હાઉસે સ્પષ્ટ વલણ અપનાવ્યું હતું. અમેરિકી રાષ્ટ્રપતિના કાર્યાલયના એક અધિકારીએ ટ્રમ્પ અને નેતન્યાહુ વચ્ચે યુદ્ધ ફરી શરૂ કરવાની ચર્ચા થઈ હોવાના અહેવાલને ખોટો ગણાવ્યો હતો.અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે અમેરિકાની મધ્યસત્ર ચૂંટણીઓ પહેલાં ઇરાન પર હુમલો કરવામાં આવશે નહીં.નેતન્યાહુના કાર્યાલયે જણાવ્યું હતું કે ઇઝરાયલના વડાપ્રધાન ટ્રમ્પ અને અમેરિકાના વરિષ્ઠ અધિકારીઓ સાથે નિયમિત સંપર્કમાં છે.જોકે, બંને નેતાઓ વચ્ચે થયેલી વાતચીતની ચોક્કસ વિગતો જાહેર કરવામાં આવી નહોતી.આ પરિસ્થિતિમાં ઇરાન અંગે અમેરિકા અને ઇઝરાયલની આગામી વ્યૂહરચના પર આંતરરાષ્ટ્રીય સ્તરે નજર રાખવામાં આવી રહી છે.

 

ઇઝરાયલમાં 27 ઑક્ટોબરે યોજાનારી ચૂંટણી નેતન્યાહુ માટે મહત્ત્વપૂર્ણ છે. ચૂંટણી પહેલાં ટ્રમ્પનું જાહેર સમર્થન તેમના માટે રાજકીય રીતે કેટલું મહત્ત્વ ધરાવશે તે અંગે ચર્ચા થઈ રહી છે.ટ્રમ્પે સંબંધો સારા હોવાની વાત કરી હોવા છતાં ચૂંટણી પ્રચારમાં જોડાવા અંગે કોઈ સ્પષ્ટ વચન આપ્યું નથી.તેથી નેતન્યાહુને અમેરિકી રાષ્ટ્રપતિ તરફથી સીધું રાજકીય સમર્થન મળશે કે નહીં તે મુદ્દો ચર્ચામાં રહ્યો છે.અમેરિકાની મધ્યસત્ર ચૂંટણીઓ પણ નજીક આવી રહી છે ત્યારે ઇરાન સામે નવી લશ્કરી કાર્યવાહીનો નિર્ણય બંને દેશો માટે મહત્ત્વપૂર્ણ બની શકે છે.ઇરાન તરફથી સંભવિત વળતા હુમલાની સ્થિતિ ઊભી થાય તો તેની અસર ઇઝરાયલની સુરક્ષા અને ચૂંટણી પ્રક્રિયા પર પડી શકે છે.હાલ વ્હાઇટ હાઉસે લશ્કરી કાર્યવાહી અંગેના અહેવાલોને નકારી કાઢ્યા છે,જ્યારે ટ્રમ્પના નિવેદને નેતન્યાહુ સાથેના તેમના સંબંધો અને ચૂંટણીમાં તેમની સંભવિત ભૂમિકાને ફરી ચર્ચાના કેન્દ્રમાં લાવી છે.

સુરતની OG નવરાત્રિ વિવાદોમાં ઘેરાઈ: મુસ્લિમ બાઉન્સર વિવાદ બાદ ફાયર વિભાગની ક્લોઝર નોટિસ, GST તપાસની પણ શક્યતા
ચૈતર વસાવાના નાના ભાઈ શાંતિલાલનો આપઘાતનો પ્રયાસ, સુરત સિવિલ હોસ્પિટલના આઈસીયુમાં સારવાર
સુરતમાં વધુ એક ખોડલધામની જાહેરાત, વરાછામાં બનશે અન્નપૂર્ણા ખોડલધામ
રશિયાના કામચાટકામાં 7.0ની તીવ્રતાનો ભૂકંપ, જાપાનમાં 9.9ની ખોટી ચેતવણીથી ખળભળાટ
મસ્કના વિવાદ વચ્ચે માર્કો રુબિયોની અંબાણી સાથે મુલાકાત, જામનગર રિફાઇનરી પર નજર
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article મસ્કના વિવાદ વચ્ચે માર્કો રુબિયોની અંબાણી સાથે મુલાકાત, જામનગર રિફાઇનરી પર નજર
Next Article રશિયાના કામચાટકામાં 7.0ની તીવ્રતાનો ભૂકંપ, જાપાનમાં 9.9ની ખોટી ચેતવણીથી ખળભળાટ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

ડૉક્ટરો અને હૉસ્પિટલોની ભ્રામક જાહેરાતો પર NMCનો કડક અંકુશ

1 hour ago

કુંભમેળા પહેલાં શિરડી ઍરપોર્ટને મોટો ફાયદો, જાહેરાત ક્ષેત્રે નવા કરાર

2 hours ago

તિરંગા માર્ચ પહેલાં CJPના વડા અભિજીત દીપકેની દિલ્હી પોલીસે અટકાયત કરી

2 hours ago

નેટફ્લિક્સમાં 1,000 કર્મચારીઓની છટણીની તૈયારી, 2022 પછીનો સૌથી મોટો ઘટાડો

1 day ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up