By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: અસમના MLA એ ક્વોરન્ટાઈન સેન્ટર પર સાંપ્રદાયિક ટીપ્પણી કરતા ધરપકડ, દેશદ્રોહની ફરીયાદ પણ દાખલ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > અસમના MLA એ ક્વોરન્ટાઈન સેન્ટર પર સાંપ્રદાયિક ટીપ્પણી કરતા ધરપકડ, દેશદ્રોહની ફરીયાદ પણ દાખલ
GeneralNational

અસમના MLA એ ક્વોરન્ટાઈન સેન્ટર પર સાંપ્રદાયિક ટીપ્પણી કરતા ધરપકડ, દેશદ્રોહની ફરીયાદ પણ દાખલ

HM News
Last updated: 08/04/2020 11:37 AM
HM News
6 years ago
Share
SHARE

અસમના ઓલ ઈન્ડિયા ડેમોક્રેટિક યુનાઇટેડ ફ્રન્ટ (AIUDF) ના ધારાસભ્ય, અમીનુલ ઇસ્લામની સાંપ્રદાયિક ટિપ્પણીના આરોપસર ધરપકડ કરવામાં આવી છે.તેમના ઉપર રાજદ્રોહની કલમો લગાડીને ગુનો નોંધવામાં આવ્યો છે.અમીનુલ ઇસ્લામની સોશિયલ મીડિયા પર ક્લિપિંગ વાયરલ થઈ હતી.તેમાં ઇસ્લામ એવું કહેતા જોવા મળ્યા હતા કે કોરોના માટેના બનાવેલા રાજ્યના કોરોન્ટાઈન સેન્ટરોની હાલત ડિટેન્શન સેન્ટરથી પણ ખરાબ છે અને મુસ્લિમો વિરુદ્ધ કાવતરું ઘડવામાં આવી રહ્યું છે.

ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ

આસામના ડાયરેક્ટર જનરલ (ડીજીપી) ભાસ્કર જ્યોતિ મહંતે જણાવ્યું હતું કે,એઆઈડીયુએફના ઢીંગ મત વિસ્તારના ધારાસભ્ય અમીનુલ ઇસ્લામની પ્રાથમિક તપાસ બાદ ધરપકડ કરવામાં આવી હતી. ધારાસભ્યની એક ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી.આમાં તે કોવિડ -19 હોસ્પિટલો અને ક્વોરેન્ટાઇન સેન્ટર્સ વિશે કોમી વૈમનસ્ય ફેલાય તેવી વાત કરી રહ્યો છે. તેણે એમ પણ કહ્યું હતું કે આ કોરોન્ટિન સેન્ટર ડિટેંન્શન (અટકાયતી) કેન્દ્રો કરતા પણ ખરાબ છે.અસમના આ અટકાયત કેન્દ્રોમાં સેંકડો શંકાસ્પદ ગેરકાયદેસર વસાહતીઓ (વિદેશી નાગરિકો) છે.

ક્વોરેન્ટાઇન સેન્ટરોમાં કોઈપણ વ્યક્તિની હત્યા

ઓડિઓ ક્લિપમાં ધારાસભ્ય ઇસ્લામ કહી રહ્યા છે કે સરકાર મુસ્લિમો વિરુદ્ધ કાવતરું ઘડી રહી છે અને તબલીગી જમાત સાથે જોડાયેલા લોકોને એકલતામાં ક્વોરેન્ટાઇન સેન્ટરોમાં મોકલવામાં આવી રહ્યા છે. ક્લિપમાં ઇસ્લામએ કથિત રીતે કહ્યું હતું કે,સરકાર ક્વોરેન્ટાઇન સેન્ટરોમાં કોઈપણ વ્યક્તિની હત્યા કરાવી શકે છે અને પછી તે કહેશે કે કોરોનાને કારણે તેનું મૃત્યુ થયું હતું.

14 દિવસની ન્યાયિક કસ્ટડી

ડીજીપી મહંતે કહ્યું,’અમે તેમની સામે IPC ની વિવિધ કલમો હેઠળ કેસ નોંધ્યો છે. તેમણે કહ્યું કે આસામ વિધાનસભાના અધ્યક્ષને આ વિશે જાણ કરવામાં આવી છે. ઇસ્લામને ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ગૌતમ ડીની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો જ્યાંથી તેને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં જેલમાં મોકલી દેવાયો હતો.

ક્લિપ તેમના મોબાઇલ ફોનમાં પણ હતી

નૌગાંવના પોલીસ અધિક્ષક ગૌરવ અભિજિત દિલીપે મીડિયાને કહ્યું, પૂછપરછ દરમિયાન ઇસ્લામે કબૂલાત કરી કે ક્લિપમાં સંભળાયેલ અવાજ એક જ હતો અને તેણે સ્વીકાર્યું કે તેણે આ ક્લિપ બનાવી હતી. ક્લિપ તેના મોબાઇલ ફોનમાં પણ હતી તેથી અમે તેનો ફોન કબજે કર્યો છે. તેણે કહ્યું કે તેણે ક્લિપ કેટલાક લોકોને પણ મોકલી દીધી છે. ધારાસભ્યને નોગાંવ સેન્ટ્રલ જેલમાં મોકલવામાં આવ્યા છે, એમ અધિકારીઓએ જણાવ્યું હતું. બદરૂદ્દીન અજમલની આગેવાનીવાળી પાર્ટીએ ધારાસભ્યના નિવેદનથી પોતાને દૂર રાખ્યા છે. પાર્ટીનું કહેવું છે કે આ ધારાસભ્યના પોતાના વિચારો છે.પાર્ટી તેમનું સમર્થન કરતી નથી.

વિશ્વમાં પણ હિન્દુ-મુસ્લિમ જેવું કંઈ નથી

સાથે જ ભાજપે આ મુદ્દે એઆઈયુડીએફ પર નિશાન સાધ્યું છે.આ સમગ્ર ઘટના અંગે ભાજપના ધારાસભ્ય રૂપક શર્માએ કહ્યું કે ધારાસભ્યો પહેલાથી જ અનેક પ્રસંગો પર ભડકાઉ સાંપ્રદાયિક નિવેદનો આપી ચૂક્યા છે અને અમને તેમની પર શરમ છે.આ સમયે દેશ શું વિશ્વમાં પણ હિન્દુ-મુસ્લિમ જેવું કંઈ નથી.અત્યારે આપણી સૌની લડત કોવિડ -19 ની છે.આપણે લોકોને બચાવવાની જરૂર છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article હનુમાનજી સમા ઉમદા સેવક બનવાની પ્રતિજ્ઞા લેવાનો અને શ્રી રામના પ્યારા બનવાનો મંગલકારી અવસર
Next Article બીજી પત્નીને મળવા શખ્સે પોલીસની મંજૂરી માંગી, જવાબ મળ્યો- એકથી કામ ચલાવો!
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up