By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: Coronavirus: સેક્સ ભૂખ્યા પતિથી કંટાળી પત્ની, કહ્યું લૉકડાઉન હટાવો
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > Coronavirus: સેક્સ ભૂખ્યા પતિથી કંટાળી પત્ની, કહ્યું લૉકડાઉન હટાવો
GeneralInternational

Coronavirus: સેક્સ ભૂખ્યા પતિથી કંટાળી પત્ની, કહ્યું લૉકડાઉન હટાવો

HM News
Last updated: 15/04/2020 8:55 AM
HM News
5 years ago
Share
SHARE

એક તરફ કોરોના વાઇરસ દુનિયામાંથી ટળવાનું નામ નથી લેતો તો બીજી તરફ લૉકડાઉનમાં ઘરમાં રહેનારાઓની સમસ્યા દૂર નથી થઇ રહી.લૉકડાઉને ભલભલી પરિસ્થિતિ બદલી નાખી છે અને ઘરમાં રહીને કામ કરનારા પતિઓને કારણે મહિલાઓની પરેશાની અલગ રીતે જ વધી ગઇ છે.ઘરમાં રહીને કામ કરનારા પતિઓ પત્ની પર જોર જૂલમ કરે છે તેવા રિપોર્ટ્સ આપણે વાંચ્યા કે ઘરેલુ હિંસાના કિસ્સા વધી ગયા છે.પણ તમે માનશો નહીં કે ઘરમાં રહેનારા પતિઓ પત્નીઓ પાસે સેક્સની માંગ પણ સતત કરી રહ્યા છે.

સોશ્યલ મીડિયા પર વાઇરલ થયેલી એક પોસ્ટમાં એક મહીલા પોતાની વ્યથા વર્ણવી રહી છે.આફ્રિકાનાં ઘાનાનાં આ મહિલાએ પોતાનો બળાપો સોશ્યલ મીડિયા પર ઠાલવ્યો છે અને સરકારને વિનંતી કરી છે કે લૉકડાઉન હટાવી લે.

ટ્વિટર સહિત અન્ય પ્લેટફોર્મ્સ પર વાઇરલ થયેલા આ વીડિયોમાં મહિલા કહી રહી છે કે કે લૉકડાઉનમાં ઘરે રહેલા પતિની સેક્સની ઇચ્છા અટકતી જ નથી અને તે બહુ ડિમાન્ડિંગ થઇ ગયો છે.તેણે કહ્યું છે કે કે તેના જેવી એવી ઘણી સ્ત્રીઓ હશે જે આ સમસ્યાનો શિકાર થઇ હશે.તે કહે છે કે ઉંઘ પુરી થઇ નથી કે પતિ સેક્સ માટે તૈયાર હોય છે અને જમાડો એટલે ટીવી જોઇને ફરી સેક્સની માંગ કરે છે અને સતત સેક્સની જ માંગણી કર્યા કરે છે.શું અમે સ્ત્રીઓ સેક્સ કરવા માટે લૉકડાઉનમાં છીએ? સ્થાનિક વેબસાઇટ્સમાં આ સમાચાર પ્રકાશિત થયા છે અને મહિલાને ટાંકીને તેમણે લખ્યું છે કે વારંવાર સેક્સ માંગનાર પતિએ તેની હાલત બગાડી છે અને પતિની ચિત્ર-વિચિત્ર માંગણીઓ પુરી કરીને પણ સેક્સભૂખ્યા પતિને શાંત પાડવો પડે છે.તેણે વિનંતિ કરી છે કે સિક્યોરિટી ફોર્સિઝ તેની આ સમસ્યા સમજે અને તેને યોગ્ય રીતે સંબોધે.લૉકડાઉનને કારણે તે આવા પતિથી છૂટવા કામે પણ નથી જઇ શકતી તેમ પણ તેણે કહ્યું છે.

સુરતમાં ધમધમતાં રેડી મિક્સ સિમેન્ટ પ્લાન્ટ વિરૂદ્ધ સ્થાનિકોનો મોરચો : જુઓ VIDEO
ભારતે 7મી વખત જીત્યો મહિલા એશિયા કપ : ફાઇનલમાં શ્રીલંકાને 8 વિકેટે હરાવ્યું
મહારાષ્ટ્રમાં માત્ર 26 દિવસોમાં સામે આવ્યા 15 લાખથી વધુ કોરોનાનાં નવા કેસ
ભરૂચ નેશનલ હાઇવે ઉપર ૧૦ કિ.મી સુધી ચક્કાજામ, સેંકડો વાહનો ૪ થી ૬ કલાક કતારમાં ઉભા રહેવા મજબુર
રાજ્યમાં સાર્વત્રિક મેઘ મહેર થતા વાવેતર વધીને 51.40 ટકા
Share This Article
Facebook Email Print
Previous Article સુરતમાં કોરોનાના વધુ ત્રણ કેસ પોઝિટિવ, એક મહિલાનું મોત થતા મૃત્યાંક 5
Next Article કિલર કોરોના વિશ્વભરમાં ૧,૨૬,૬૦૦ને ભરખી ગયો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up