By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: નેશનલ હાઈવે પર 20 એપ્રિલથી ફરી ટોલ ટેક્સ લેવાશે, વિરોધ શરુ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > નેશનલ હાઈવે પર 20 એપ્રિલથી ફરી ટોલ ટેક્સ લેવાશે, વિરોધ શરુ
GeneralNational

નેશનલ હાઈવે પર 20 એપ્રિલથી ફરી ટોલ ટેક્સ લેવાશે, વિરોધ શરુ

HM News
Last updated: 18/04/2020 11:37 AM
HM News
5 years ago
Share
SHARE

નવી દિલ્હી, તા.18 એપ્રિલ 2020, શનિવાર

– 20 એપ્રિલથી નેશનલ હાઈવે પર ફરી એક વખત વાહનો પાસેથી ટોલ ટેક્સ લેવામાં આવશે.

કોરાના અને દેશવ્યાપી લોકડાઉનના પગલે ટોલ ટેક્સમાં અગાઉ 26 દિવસની છુટ આપવામાં આવી હતી. જોકે સરકારના આ નિર્ણયનો ટ્રક ટ્રાન્સોપર્ટેશન સાથે જોડાયેલા લોકો દ્વારાવિરોદ કરવામાં આવી રહ્યો છે.કોરોના વાયરસના કહેરના પગલે 25 માર્ચથી નેશનલ હાઈવે પ રટોલ ટેક્સ લેવાનુ બંધ કરાયુ હતુ.જેથી જરુરિયાની વસ્તુઓની અવરજવરમાં આસાની રહે અને સમય ના બગડે.

જોકે સરકારના નવા આદેશનો ઓલ ઈન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે.સંગઠનનુ કહેવુ છે કે,આ બહુ મોટી ભૂલ છે. સરકાર ઈચ્છે છે કે,આવશ્યક સેવાઓનો સપ્લાય ચાલુ રહે તો અમે સરકારને તમામ તકલીફો વેઠીને સહયોગ આપી રહ્યા છે.એમ પણ ટ્રાન્સપોર્ટેશન ઉદ્યોગની કમર તુટેલી છે ત્યારે સરકારના આદેશથી વધારે મુસીબત સર્જાશે.સંગઠનનો દાવો છે કે,ટ્રકના પરિવહનથી થતી આવકનો 20 ટકા હિસ્સો ટોલ ટેક્સ ચુકવવામાં જાય છે.

શૃંગાર ગૌરી-જ્ઞાનવાપી કેસમાં મુસ્લિમ પક્ષના વકીલ અભયનાથ યાદવનું હાર્ટ અટેક આવતા થયું નિધન
લિબિયન તાનાશાહ મુઅમ્મર ગદ્દાફી કેમ હંમેશા ખુબસુરત મહિલા ગાર્ડસને સાથે રાખતો? જાણો સૌથી ઐયાશ રાષ્ટ્રપતિની કહાની….
થર્ટી ફર્સ્ટ માટે મગાવેલા વિદેશી દારૂનો જથ્થો SMCએ ઝડપ્યો, મંત્રી મુકેશ પટેલનાં હાથે ખેસ પહેરી ભાજપમાં જોડાયેલો બુટલેગર વોન્ટેડ
Hanuman Jayanti 2021 : હનુમાનજીના શક્તિપ્રદર્શન કરતી મૂર્તિ કે તસવીરને ઘરમાં રાખવાથી થાય છે આ લાભ
ભાજપમાં આકાઓ સાથે કોઈ બોલી પણ શકતું નથી અને જો બોલે તો હરેન પંડ્યા જેવી દશા થાય છે : શક્તિસિંહ ગોહિલ
Share This Article
Facebook Email Print
Previous Article શિવસેનાનાએ મુખપત્ર “સામના” સંપાદકીયમાં રાહુલ ગાંધીના વખાણ કર્યા
Next Article યુપી સરકારની શરતો સાથે ૧૧ પ્રકારના ઉદ્યોગોને શરૂ કરવાની પરવાનગી અપાઈ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up