By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: રાજભવન કાવતરાંનો અડ્ડો બનવું ન જોઈએઃ સંજય રાઉત
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > રાજભવન કાવતરાંનો અડ્ડો બનવું ન જોઈએઃ સંજય રાઉત
GeneralNationalPolitics

રાજભવન કાવતરાંનો અડ્ડો બનવું ન જોઈએઃ સંજય રાઉત

HM News
Last updated: 20/04/2020 6:54 AM
HM News
6 years ago
Share
SHARE

ખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને રાજ્યપાલના ક્વોટામાંથી વિધાન પરિષદના સભ્યપદે નિયુક્ત કરવામાં રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીના વિલંબને પગલે ગઈ કાલે વિવાદ ભભૂકી ઊઠ્યો હતો. ભગત સિંહ કોશ્યારીએ ઉદ્ધવ ઠાકરેની વિધાન પરિષદમાં નિયુક્તિ બાબતે કાનૂની અભિપ્રાય માગતાં શિવસેનાના સંસદસભ્ય સંજય રાઉતે ગઈ કાલે સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર રોષ વ્યક્ત કર્યો હતો. સંજય રાઉતે ટ્વિટર પર લખેલી પોસ્ટમાં જણાવ્યું હતું કે ‘રાજ્યપાલનું નિવાસસ્થાન રાજભવન કાવતરાખોરીનો અડ્ડો બનવું ન જોઈએ.ગેરબંધારણીય વર્તન કરનારને ઇતિહાસ માફ નહીં કરે.’

કોઈ પણ વ્યક્તિની રાજ્યના મુખ્ય પ્રધાનપદે વરણી કરવામાં આવ્યાના છ મહિનામાં એ વ્યક્તિએ ચૂંટણી કે નિયુક્તિ દ્વારા વિધાનમંડળનાં બે ગૃહો (વિધાનસભા અને વિધાન પરિષદ)ના સભ્ય બનવું જરૂરી હોય છે.ઉદ્ધવ ઠાકરેએ ૨૮ નવેમ્બરે મુખ્ય પ્રધાનપદના શપથ લીધા હોવાથી તેમણે ૨૮ મે સુધીમાં બન્નેમાંથી એક ગૃહમાં ચૂંટાવું જરૂરી બન્યું છે.એપ્રિલથી જુલાઈ મહિના સુધીમાં વિધાન પરિષદની બાવીસ બેઠકો ખાલી પડશે.એમાંથી આઠ બેઠકો વિધાનસભ્યોના ક્વોટાની છે. વિધાન પરિષદમાંથી નિવૃત્ત થનારા સભ્યોમાં રાજ્યપાલે નિયુક્ત કરેલા ૧૦ સભ્યોનો પણ સમાવેશ છે.એપ્રિલ મહિનામાં યોજાનારી વિધાન પરિષદની આઠ બેઠકોની ચૂંટણી કોરોના લૉકડાઉનને કારણે વિલંબમાં મુકાવાની શક્યતા જોતાં નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે પ્રધાનમંડળની બેઠક યોજીને ઉદ્ધવ ઠાકરેને રાજ્યપાલ દ્વારા વિધાન પરિષદમાં નિયુક્ત કરવાની ભલામણનો ઠરાવ પસાર કર્યો હતો.પરંતુ એ ભલામણને મંજૂરી આપવામાં રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ વિલંબ કરતાં શિવસેનાના નેતા સંજય રાઉતે રોષ વ્યક્ત કર્યો હતો.

સંજય રાઉતે ટ્વિટર પર લખેલી પોસ્ટમાં ભૂતકાળમાં આંધ્રપ્રદેશના રાજ્યપાલ રામ લાલની બરતરફીનો પ્રસંગ વર્ણવ્યો હતો.સંજય રાઉતે જણાવ્યું હતું કે ‘૧૯૮૩-૮૪ના ગાળામાં આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન એન. ટી. રામરાવ સર્જરી માટે અમેરિકા ગયા ત્યારે તેમના રાજ્યપાલ રામલાલે બેશરમ બનીને રાજ્યના નાણાપ્રધાન એન. ભાસ્કર રાવને મુખ્ય પ્રધાનપદે બેસાડ્યા હતા. આંધ્રપ્રદેશના ૨૦ ટકા ધારાસભ્યો પણ ભાસ્કર રાવને સમર્થન આપતા ન હોવા છતાં એ ફેરફાર એ વખતના કૉન્ગ્રેસના નેતૃત્વને ઇશારે કરવામાં આવ્યો હતો. એન. ટી. રામરાવે અમેરિકાથી પાછા આવ્યા પછી રામલાલ વિરુદ્ધ જોરદાર ઝુંબેશ શરૂ કરી ત્યારે રાષ્ટ્રપતિ ઝૈલ સિંહને તેમને રાજ્યપાલપદ પરથી બરતરફ કરીને એન. ટી. રામરાવને ફરી મુખ્ય પ્રધાન બનાવવાની ફરજ પડી હતી.’

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article પાલઘર મોબ લિંચિંગઃ ઉદ્ધવ ઠાકરે સાથે સીએમ યોગી આદિત્યનાથે કરી વાત, કઠોર કાર્યવાહીની કરી અપીલ
Next Article અમેરિકામાં લૉકડાઉન સામે પ્રચંડ વિરોધ, હજારો લોકો ગન અને ફ્લેગ સાથે રસ્તા પર ઉતર્યા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up