By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: JIOએ દેણું ઘટાડવા રૂ. ૪૩,૫૭૪ કરોડનો ફેસબૂક સાથે વેપલો કર્યો!
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Business > JIOએ દેણું ઘટાડવા રૂ. ૪૩,૫૭૪ કરોડનો ફેસબૂક સાથે વેપલો કર્યો!
BusinessGeneralNational

JIOએ દેણું ઘટાડવા રૂ. ૪૩,૫૭૪ કરોડનો ફેસબૂક સાથે વેપલો કર્યો!

HM News
Last updated: 22/04/2020 7:04 AM
HM News
6 years ago
Share
SHARE

– ફેસબૂક બન્યું જીઓ કંપનીનો સૌથી મોટો શેર હોલ્ડર : ૯.૯૯ ટકાનો રિલાયન્સ જીઓનો હિસ્સો ખરીદયો

ટેલિકોમ ક્ષેત્રે પોતાનો પગદંડો જમાવનાર રિલાયન્સ જીયોનો અંદાજે ૯.૯૯ ટકાનો હિસ્સો ફેસબુકે ખરીદયો છે ત્યારે ફેસબુક જીયો કંપનીનો હિસ્સો ખરીદતાની સાથે જ સૌથી મોટી શેરહોલ્ડર કંપની તરીકે ઉભરી છે.જીયોએ તેનું દેણુ ઘટાડવા ફેસબુક સાથે ૪૩,૫૭૪ કરોડનો વેપલો કર્યો છે.ફેસબુકે જણાવ્યું છે કે,આ રોકાણ ભારત પ્રત્યે અમારી પ્રતિબઘ્ધતાને પ્રતિબિંબ સ્વરૂપે છે. જીયોએ ભારતમાં જે મોટા ફેરફારો કર્યા છે તેનાથી ફેસબુક ઘણીખરી રીતે ઉત્સાહી છે. ૪ વર્ષથી ઓછા સમયમાં રિલાયન્સ જીયો ૩૮ ઓનલાઈન પ્લેટફોર્મ પર ૩૮૮ મિલીયનથી વધુ લોકો એટલે કે આશરે ૩૮ કરોડ લોકોને લાવવામાં આવ્યા છે તેથી ફેસબુક જીયો દ્વારા ભારતમાં વધુ લોકો સાથે જોડાવવા માટે કટીબઘ્ધ છે.

વિશ્વની સૌથી મોટી સોશિયલ નેટવર્કિંગ વેબસાઈટ ફેસબુકે જીયોનો ૯.૯૯ ટકા હિસ્સો ખરીદી લીધો છે.રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની માલિકીના જીયોમાં ફેસબુકે ૪૩,૫૭૪ કરોડ રુપિયાનું રોકાણ કર્યું છે, તેમ રિલાયન્સે પોતાના સત્તાવાર નિવેદનમાં જણાવ્યું છે ભારતમાં ટેક્નોલોજી સેક્ટરમાં થયેલું આ સૌથી મોટું રોકાણ માનવામાં આવી રહ્યું છે. જેની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ, જિયો પ્લેટફોર્મ્સ લિમિટેડ અને ફેસબુક દ્વારા જાહેરાત કરાઈ છે.આ સોદામાં જિયો પ્લેટફોર્મ્સની વેલ્યૂ ૪.૬૨ લાખ કરોડ આંકવામાં આવી હતી,અને ફેસબુકે જેટલું રોકાણ કર્યાનું જાહેર કર્યું છે તેમાં જિયોનો ૯.૯૯ ટકા હિસ્સો તેને પ્રાપ્ત થશે.જોકે, જિયો રિલાયન્સની જ માલિકનું રહેશે.

રિલાયન્સના એમડી અને ચેરમેન મુકેશ અંબાણીએ આ ડીલ વિશે જણાવ્યું હતું કે, કોરોના બાદ ભારતીય અર્થતંત્ર ટૂંક સમયમાં જ રિકરવરી દર્શાવશે. અમારી આ ભાગીદારી ચોક્કસ તેમાં પ્રદાન આપશે.જ્યારે ફેસબુકે આ ડીલ અંગે જણાવ્યું હતું કે કંપની ભારતને લઈને કેટલી ઉત્સાહી છે તે આ ડીલ દર્શાવે છે. ફેસબુક માટે ભારત ૩૨૮ મિલિયન મંથલી યુઝર્સ સાથેનું સૌથી મોટું માર્કેટ છે,અને વ્હોટ્સએપના પણ ભારતમાં ૪૦૦ મિલિયન યુઝર્સ છે. ટેલીકોમ ક્ષેત્રે એન્ટ્રી કર્યા બાદ જિયો હવે ઓનલાઈન રિટેલ પ્લેટફોર્મ પણ તૈયાર કરી રહ્યું છે.દેશના ૬૦ મિલિયન સ્મોલ બિઝનેસને તે એક પ્લેટફોર્મ પર લાવવા માગે છે.જીયો માર્ટ વ્હોટ્સએપ સાથે સાંકળી લઈને નાના વેપારીઓને સીધા ગ્રાહક સાથે કનેક્ટ કરવાનો રિલાયન્સનો પ્લાન છે,અને તેના પર તે ઘણા સમયથી કામ કરી રહી છે.

સોશિયલ મીડિયા કંપની ફેસબુક ભારતમાં ૨૦૨૦ સુધી ૩૪ કરોડ માસિક એકટીવ યુઝર્સ બનાવવાનો લક્ષ્‍યાંક રાખ્યો છે.૨૦૧૮માં ફેસબુક પાસે ૨૮ કરોડથી વધારે માસિક યુઝર હતા જેમાં ફેસબુકની ૨૦૧૯માં કુલ મિલકત ૭૦ બિલીયન ડોલર જોવા મળી હતી. ગ્રાહકોની દ્રષ્ટિએ રિલાયન્સ જીયો દેશની સૌથી મોટી ટેલિકોમ કંપનીમાંની એક છે.

ત્યારે ટ્રાયનાં આંકડા પ્રમાણે ડિસેમ્બર ૨૦૧૯ સુધી રિલાયન્સ જીયો પાસે ૩૭ કરોડ ગ્રાહકો હતા જયારે ૩૩.૨ કરોડ ગ્રાહકો સાથે ડિસેમ્બર મહિનામાં વોડાફોન આઈડિયા બાદ બીજા નંબરની ટેલિકોમ કંપની હતી.ગત વર્ષે ઓકટોબરમાં રિલાયન્સે તેમની દરેક ડિજિટલ ઈનીસીએટીવ એપ્લીકેશનને સિંગલ એન્ટીટી અંતર્ગત લાવવા માટે નવી સબસીડીયરી કંપની બનાવવાની જાહેરાત કરી હતી. આ નવી કંપનીમાં રિલાયન્સે આશરે ૧.૦૮ લાખ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું ત્યારે ફેસબુક દ્વારા રિલાયન્સ જીયો કંપનીમાં ૪૩,૫૭૪ કરોડનું રોકાણ કરશે ત્યારે કહેવામાં આવે છે કે,ભારતીય ટેકનોલોજી ક્ષેત્રમાં આ સૌથી મોટુ વિદેશી રોકાણ છે.બંને કંપનીઓ વચ્ચે થયેલા આ કરાર પછી જીયોનું વેલ્યુએશન ૪.૬૨ લાખ કરોડે પહોંચ્યું છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article પાલઘરમાં સાધુઓના લિન્ચિંગમાં મુસ્લિમો સામેલ નથી, મહારાષ્ટ્રના ગૃહ મંત્રીએ જાહેર કર્યા આરોપીઓના નામ
Next Article ગુજરાતમાં કોરોનાના 94 નવા કેસઃ પોઝિટીવ કેસોની સંખ્યા 2272 થઈ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up