By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ચીનની વિરુદ્ધ ગંભીર તપાસ, અબજો ડોલરનો દંડ વસૂલાશે : ટ્રમ્પ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > ચીનની વિરુદ્ધ ગંભીર તપાસ, અબજો ડોલરનો દંડ વસૂલાશે : ટ્રમ્પ
GeneralInternational

ચીનની વિરુદ્ધ ગંભીર તપાસ, અબજો ડોલરનો દંડ વસૂલાશે : ટ્રમ્પ

HM News
Last updated: 28/04/2020 7:43 AM
HM News
6 years ago
Share
SHARE

– અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું- કોરોના વાયરસને કારણે તમામ દેશોને નુકસાન થયું છે

વોશિંગ્ટન,

કોરોના વાયરસને કારણે દુનિયાભર થયેલી લાખો લોકોના મોતની વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન ફરીથી એક વખત હુમલો કર્યો છે.ટ્રમ્પે જણાવ્યું છે કે,ચીનની વિરુદ્ધ અત્યંત ગંભીર તપાસ થઈ રહી છે અને જો બેઈજિંગ સાબિત થશે તો તેના પર અબજોનો ડોલરનો દંડ ફટકારવામાં આવી શકાય છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે,તેમની સરકાર એ વાતની ગંભીર તપાસ કરી રહી છે કે,ગયા વર્ષે ચીનના વહુાન શહેરમાં કોરોના પ્રકોપની શરૂઆત બાદ શું થયું.તેમણે જણાવ્યું કે,અમે ચીનથી ખુશ નથી.અમારા મતે કોરોના વાયરસના સ્ત્રોતને રોકી શકાયો હોત.તે સમગ્ર વિશ્વમાં ફેલાયો જ નહતો.

જર્મનીમાં ચીન પાસેથી અબજો ડોલરના દંડ માગવાના સવાલ અંગે ટ્રમ્પે જણાવ્યું કે,અમારી પાસે એક સરળ રીત છે.જર્મની બધું જ જોઈ રહ્યું છે અને અમે પણ બધુ જ જોઈ રહ્યા છે. જર્મની જેટલા ડોલર માગવા મામલે વિચાર કરી રહ્યું છે તેનાથી વધારે દંડ અમે માગવા પર વિચાર કરી રહ્યા છે.અમે હજુ અંતિમ રકમ પર કોઈ નિર્ણય લીધો નથી. રકમ ખૂબ જ વધારે છે.

ચૂંટણી પરિણામોને લઈને મમતાના ધરણા : BJP પર ગોટાળાના આક્ષેપ
સુરત પાલિકામાં કમિટી રચનાની તૈયારી, અંતિમ નિર્ણય પર સૌની નજર
આંતરિક અસંતોષ વચ્ચે મમતાનો મોટો નિર્ણય, TMCની તમામ સમિતિઓ અને સંગઠનો ભંગ
કાશી રેલવે સ્ટેશન વિકાસ માટે વારાણસીમાં મધરાતે કાર્યવાહી, મંદિર-મસ્જિદ સહિતના બાંધકામો દૂર
રવીના ટંડનના ભાઈના ઘરમાંથી ₹25 લાખની ચોરી
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article લોકડાઉનઃ સુપ્રીમે વીડિયો કોન્ફરન્સિંગથી 593 કેસોની સુનાવણી કરી, 215 ચુકાદા સંભળાવ્યા
Next Article ભારતીય કંપની એ કહ્યું, કોરોનાની રસી સપ્ટેમ્બર સુધીમાં તૈયાર થાય તેવી આશા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

મહારાષ્ટ્રમાં ચોમાસા પૂર્વે વરસાદી માહોલ સક્રિય

2 weeks ago

મુંબઈના રસ્તાઓ પર નમાજનો વિવાદ ગરમાયો, કિરીટ સોમૈયાની તંત્રને કડક કાર્યવાહી કરવાની માંગ

2 weeks ago

માલવિયા નગરમાં ભીષણ આગથી હાહાકાર, 20 લોકોના મોત; 47ને બચાવાયા

2 weeks ago

અલી ખામેનેઈની અંતિમ વિધિ માટે ઈરાનમાં તૈયારી,કરોડો લોકો જોડાય તેવી શક્યતા

2 weeks ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Love
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Fashion
  • Innovation
  • Election
  • Engineering
  • Design
  • Covid
  • Conservative
  • Like
  • Photography
  • Politics
  • Selfcare
  • Style
  • Motivation
  • Video
  • Vote
  • Exercise
  • મોત
  • 'સૂર્યવંશી'
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • વરૂણ ધવન ઘાયલ
  • સરોગેસી દ્વારા માતા બની
  • સિંગર વિશાલ દદલાની
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • 'તમને રોજ યાદ કરું છું'
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • માતા-પિતા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • કરોડની જોગવાઇ
  • ઈમરાન ખાન
  • વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ
  • એરફોર્સ ચીફે મિગ-૨૧
  • મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ
  • વિજય નેહરા
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up