By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: રશિયાના વડાપ્રધાન મિખાઈલ મિશુસ્ટિનનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > રશિયાના વડાપ્રધાન મિખાઈલ મિશુસ્ટિનનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ
GeneralInternational

રશિયાના વડાપ્રધાન મિખાઈલ મિશુસ્ટિનનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ

HM News
Last updated: 01/05/2020 10:31 AM
HM News
5 years ago
Share
SHARE

– રશિયામાં કોરોના વાયરસના 1 લાખથી વધારે કેસ નોંધાયા છે

મોસ્કો,

રશિયામાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે.હવે દેશના વડાપ્રધાન મિખાઈલ મિશુસ્ટિન પણ કોરોના વાયરસથી સંક્રમિત થઈ ગયા છે. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવશે.ત્યાંજ દેશમાં ગુરુવાર સુધી એક લાખ લોકો કોરોનાની ઝપેટમાં આવી ગયા છે અને મૃત્યુઆંક 1000ને પાર પહોંચ્યો છે. અગાઉ બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસન પર કોરોના વાયરસની ઝપેટમાં આવી ગયા હતા.

આ વર્ષે જાન્યુઆરીમાં વડાપ્રધાન પદ માટે ચૂંટાયેલા મિખાઈલનો કોવિડ-19નો ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો જે ગુરુવારે પોઝિટિવ આવ્યો છે.રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની સાથે ટેલિવિઝન પર બ્રોડકાસ્ટ કરવામાં આવેલા એક વીડિયોમાં મિખાઈલે આ જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, તેઓ હાલ વડાપ્રધાન પદ પરથી હટી રહ્યા છે.તેમણે આંદ્રે બેલુસોવને કાર્યકારી વડાપ્રધાન બનાવવાની સલાહ આપી હતી જેને પુતિને માની લીધી હતી.

અગાઉ બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસન પણ કોરોના વાયરસથી સંક્રમિત થઈ ગયા હતા.જો કે હવે તેઓ સાજા થઈ ગયા છે અને કામ પર પરત ફરી ગયા છે.દુનિયાભરમાં કોરોના વાયરસના 32,32,612 કેસ નોંધાયા છે. જ્યારે 2,30,119 લોકોએ આ જીવલેણ બીમારીને કારણે જીવ ગુમાવ્યા છે.

કપરાડા બેઠક ઉપર ભાજપ-કોંગ્રેસના પક્ષ પલટુઓ વચ્ચે કાંટા ની ટક્કર, બાબુ વરથાએ 25000 મતો ની લીડ થી જીતનો કર્યો દાવો !
દેશમાં કોરોનાના નવા ૨૮૭૬ કેસો એક્ટિવ કેસો ઘટીને ૩૨,૮૧
પ્રેગનન્સીમાં મહિલાએ લીધી કોરોના વેક્સિન, એન્ટી બોડી સાથે બાળકનો જન્મ થયો
Big News : 5 હજાર રેમડેસિવિર ઇન્જેક્શનની ખરીદી મામલે સી.આર પાટીલનો મોટો ખુલાસો, જાણો રાજ્ય સરકાર વિશે શું કહ્યું?
ભાજપના સાથીદાર નીતિશકુમારે પણ કહ્યુ કે, પેગાસસ જાસૂસી પ્રકરણની તપાસ થવી જોઈએ
Share This Article
Facebook Email Print
Previous Article અમેરિકાના મિશિગનમાં લોકડાઉનના વિરોધમાં હથિયારો સાથે પ્રદર્શન
Next Article સુપ્રીમે ગુજરાત પોલીસને ફટકારી નોટિસ, પ્રશાંત ભૂષણને મળી રાહત
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up